________________
30
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ જ્ઞાનાતિશય કહેવાય છે. તથા જ્ઞાનાતિશય, અપાયાપગમાતિશય વિના હોતો નથી. આથી જ્ઞાનાતિશયથી જ અપાયાપગમાતિશયનો સ્વીકાર કરાય છે. ગાયનું (અનર્થ) કારણ રાગ વગેરે દોષો છે. તે દોષોનું દૂર થવું તે અપાયાપગમાતિશય સ્વરૂપ અતિશય છે.
(ન્યા૦૧૦ ) અહંમિતિ-અહંતિ પૂનામિત્યર્હમ્ ‘‘બે:'' (૩ળા૦ ૨.) ત્ય: । પૃષોતરાવિત્વાત્ सानुनासिकत्वम् । अर्हमिति मान्तोऽप्यस्ति निपातः । ननु अर्हमिति अव्ययं स्वरादौ चादौ च न दृष्टम्, तत् कथमव्ययम् ? सत्यम्
"" इयन्त इति संख्यानं निपातानां न विद्यते । प्रयोजनवशादेते निपात्यन्ते पदे पदे ॥५॥
અનુવાદ :- પૂજાને યોગ્ય છે આ અર્થમાં અદ્ ધાતુને ઞ: (૩ળવિ॰ ૨) સૂત્રથી ઞ પ્રત્યય થતાં અર્દૂ શબ્દ થાય છે. ત્યાર પછી ૩/૨/૧૫૫ સૂત્રથી સાનુનાસિકપણું થવાથી અર્થે શબ્દ બને છે. અથવા તો અર્હમ્ એ પ્રમાણે મ્ અંતવાળો અવ્યય પણ છે.
પૂર્વપક્ષ :- સ્વરાયોઽવ્યયમ્ (૧/૧/૩૦) સૂત્રનાં સ્વરાદિ ગણપાઠમાં તેમજ વાયોઽસત્ત્વ (૧/ ૧/૩૧) સૂત્રનાં જ્ઞાવિ ગણપાઠમાં અર્હમ્ અવ્યય જણાવાયો નથી તો પછી તેને અવ્યય કેવી રીતે કહો છો ?
ઉત્તરપક્ષ :- તમારી વાત સાચી છે. અવ્યયોની આટલી જ સંખ્યા હોય છે એવો કોઈ નિયમ નથી. પ્રયોજનના વશથી સ્થાને સ્થાને અવ્યયો નિપાત કરાય છે.
( न्या०स० ) ननु अर्हमिति वर्णसमुदायत्वात् कथमक्षरम् ? सत्यम् - न क्षरति न चलत स्वस्मात् स्वरूपादिति अक्षरम्, तत्त्वं ध्येयं परमब्रह्मेति यावत् । व्याख्यानं त्रिधा स्यात्स्वरूपाख्यानम्, अभिधा, तात्पर्यं चेति । अक्षरमिति स्वरूपाख्यानम् । परमेष्ठिनो वाचकमित्यभिधा। सिद्धचक्रस्यादिबीजमिति तात्पर्यव्याख्यानमिति । परमेष्ठिनः पञ्च ततः शेषचतुष्टयव्यव - च्छेदायाऽऽह-परमेश्वरस्येति । चतुस्त्रिंशदतिशयरूपपरमैश्वर्यभाजो जिनस्येत्यर्थः ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- અર્જે એ પ્રમાણે શબ્દ વર્ણના સમુદાય સ્વરૂપ હોવાથી અક્ષર કેવી રીતે કહેવાય ? કેમકે ત્ર, આ, રૂ, રૂં, ૩, વગેરે વર્ણો જગતમાં અક્ષર તરીકે પ્રસિદ્ધ છે.
ઉત્તરપક્ષ :- જે પોતાનાં સ્વરૂપથી નષ્ટ થતાં નથી અથવા તો ચલાયમાન થતાં નથી તે અક્ષર કહેવાય છે. અર્દૂ અક્ષર પણ પોતાનાં સ્વરૂપથી ચલિત થતો નથી અથવા તો નષ્ટ થતો નથી તેથી અěને અક્ષર કહ્યો છે. આ પ્રમાણે માઁ એ જ અક્ષર છે, એ જ તત્ત્વ છે. એ જ ધ્યેય છે અને એ જ પરમબ્રહ્મ છે.
કોઈ પણ વસ્તુનું કથન ત્રણ પ્રકારે થાય છે :