________________
૨૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
(૫) આચારોને ગ્રહણ કરે છે અથવા ગ્રહણ કરાવે છે એ અર્થમાં (૫/૧/૭૨) સૂત્રથી આવાર + વૃદ્ ધાતુને અદ્ પ્રત્યય લાગતા અને (૩/૨/૧૫૫) સૂત્રથી આચાર્ય શબ્દ નિપાતન કરાય છે. જેનો અર્થ આચારોને ગ્રહણ કરનાર અથવા તો ગ્રહણ કરાવનાર થાય છે.
કંઈક ભેગુ કરે છે એ અર્થમાં ર્િ + ત્તિ ધાતુને (૫/૧/૧૪૮) સૂત્રથી વિક્ પ્રત્યય લાગતાં િિશ્ચત્ શબ્દ બને છે. અહીં ત્તિ ધાતુ હ્રસ્વસ્વરાન્ત હોવાથી વિવર્ પ્રત્યય લાગતાં નો આગમ થયો છે. અથવા તો બધી જ વિભક્તિ અંતવાળા મ્િ શબ્દથી પર વિત્ અને વન્ લાગીને વિશ્ચિત્ એ પ્રમાણે અખંડ અવ્યય વિકલ્પે થાય છે. આ પ્રમાણે શ્લોકનાં દરેક શબ્દની વ્યુત્પત્તિઓ બતાવી. શ્લોકનો મૂળ અર્થ તો સમજાઈ જાય એવો જ છે.
I
(न्या०स० ) अथ पूर्वार्धमावृत्त्या व्याख्यायते - परम् आत्मानं च प्रणम्य प्रह्वीकृत्य सावधानीकृत्येति योगः । किंविशिष्टं परम् ? श्रेयः शब्दाननुशासयति श्रेयः शब्दानुशासनस्तम्, किंविशिष्टं વાત્માનમ્ ? શ્રેય:શાનનુશાસ્તિશ્રેય:ાવ્વાનુશાસનસ્તમ્ | ૩મયંત્ર “રમ્યાતિમ્ય:૦’ [.રૂ.૧૨૬.] જ્ઞત્યનમ્ ।
"
''
અનુવાદ :- શ્લોકના પૂર્વાધની ફરીથી વ્યાખ્યા કરાય છે. પરમ્ એટલે પ૨ને અને આત્માનમ્ એટલે પોતાને (આત્માને) નમસ્કાર કરીને એ પ્રમાણે પરમાત્માનનો અર્થ કરવામાં આવે છે. જે સાધુ શબ્દોને વ્યુત્પન્ન કરનાર એવા પર અને પોતાને એમ બંનેને નમસ્કા૨ કરીને આટલો અર્થ પ્રામ્ય પરમાત્માનમ્ શબ્દાનુશાસનનો થશે. આ પરમ્ અને આત્માનમ્ બંને શબ્દનું વિશેષણ શ્રેય: શાનુશાસનમ્ થશે. જેનો અર્થ વિસ્તાર વિગેરે દોષોથી રહિત એવા શબ્દોને વ્યુત્પન્ન કરાવનાર અને કરનાર થશે. અહીં અનુ ઉપસર્ગપૂર્વક શાસ્ ધાતુને રમ્યાવિષ્ય:૦ (૫/૩/૧૨૬) સૂત્રથી કર્તામાં બનાવ્ પ્રત્યય થયો છે. આથી દોષ વગરનાં શબ્દોને વ્યુત્પન્ન કરાવનાર પરને તેમજ દોષ વગરનાં શબ્દોને વ્યુત્પન્ન કરાવનાર પોતાને (શુદ્ધ આત્માને) નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રણમ્ય પરમાત્માનમ્ શ્રેય: શવ્વાનુશાસનમ્નો અર્થ થાય છે.
(न्या०स० ) पूर्वं तावद् बौद्धोक्ता अतिशयाः कथ्यन्ते । परमात्मानमित्यनेन स्वार्थसंपत्तिः, स्वार्थसंपत्त्युपायलक्षणश्च द्वौ श्रेयः शब्दानुशासनमित्यनेन परार्थसंपत्तिः परार्थसंपत्त्युपायलक्षणश्च द्वौ लभ्येते । एवं सर्वदर्शनानुयायित्वेनातिशया भावनीयाः ।
અનુવાદ :- પરમાત્માનમ્ અને શવ્વાનુશાસનમ્ પદથી સૌ પ્રથમ બૌદ્ધોવડે કહેવાયેલા અતિશયોને કહેવાય છે.
પરમાત્માનમ્ એ પદથી બૌદ્ધોવડે કહેવાયેલા સ્વાર્થસંપત્તિ અને સ્વાર્થસંપત્યુપાયાક્ષળ એમ બે અતિશયો પ્રાપ્ત થાય છે. તથા શ્રેય: શબ્દાનુશાસનમ્ એ પદથી પાર્થસંપત્તિ અને