________________
સૂ૦ ૧-૧-૧
અનુવાદ - સ્વરૂપ, અર્થ અને તાત્પર્યવડે મન્ના સ્વરૂપને કહીને તેનો આ ગ્રન્થ સાથે સંબંધ - કરે છે. મા અવ્યય અભિવિધિ અર્થમાં છે અને સા સાથે શાસ્ત્રનો સંબંધ થયો છે. આથી આ શાસ્ત્રને ભણવું અને ભણાવવા સુધી આ મર્દ પદનું પ્રણિધાન કરવા યોગ્ય છે એવું તાત્પર્ય જણાવવા માટે કર્યું સ્વરૂપ આ પ્રથમ મંગલ કર્યું છે જે જણાવે છે કે સમસ્ત ગ્રન્થની પૂર્ણાહૂતિ સુધી આ મર્દ પદનું ધ્યાન અવશ્ય રહેવું જોઈશે. અર્થાત્ ભણવું અને ભણાવવાની અવધિ સુધી બઈ પદનું સમેટ પ્રધાન રહેવું જોઈએ.
હવે, પ્રણિધાનને પ્રાધાનં ર... પંક્તિઓ દ્વારા કહે છે. ૨ પુનરુ અર્થમાં છે. શાસ્ત્રીય પરિભાષા પ્રમાણે અનુવાદનો અર્થ પૂર્વજ્ઞાત વસ્તુ થાય છે જેને બીજા શબ્દમાં ઉદ્દેશ પણ કહેવાશે. આથી જ્યાં સુધી પૂર્વજ્ઞાત વસ્તુને કહેવામાં નહીં આવે ત્યાં સુધી સ્વરૂપને કહી શકાશે નહીં. આથી પ્રણિધાનં વ... લખવા દ્વારા પૂર્વજ્ઞાત વસ્તુનું સ્વરૂપ બતાવાયું. હવે એ પ્રણિધાનનું સ્વરૂપ શું છે તે જણાવાય છે. અર્થાત્ વિધેય અંશ (અજ્ઞાત અંશ) જણાવાય છે.
(श०न्या०) प्रणिधानस्य च सम्भेदाभेदरूपेण द्वैविध्यादादौ सम्भेदरूपमाह-सर्वतः सम्भेदः संश्लिष्टः सम्बद्धो वाऽर्हकारेण सह ध्यायकस्य भेदः संभेदः, आत्मानं बीजमध्ये न्यस्तं चिन्तयेद्; एवं च ध्येय-ध्यायकयोः सर्वतः संश्लेषरूपः सम्बन्धरूपश्च भेदो भवति । न च महामन्त्रस्य सकलार्थक्रियाकारित्वेन मन्त्रराजत्वान्मण्डलवर्णादिभेदेनाकर्षणस्तम्भमोहाद्यनेकार्थजनकत्वाद् गमनागमनादिरूपत्वेन सम्भेदासम्भवादनैकान्तिकत्वाल्लक्षणाभावो वाच्यः, यतस्तत्र साध्यस्यात्मनोऽन्यत्रात्मीयात्मन इति विशेषणादिति ।
અનુવાદ :- પ્રણિધાન બે પ્રકારનું છે : (૧) સંભેદ પ્રણિધાન તથા (૨) અભેદ પ્રણિધાન. મહેંજારની સાથે (ગર્હ સ્વરૂપ બીજની સાથે) ધ્યાન કરનારનો જે ભેદ છે તે સમેતપ્રધાન કહેવાય છે. આ પ્રણિધાનમાં આત્માને મર્દ સ્વરૂપ બીજની મધ્યમાં સ્થાપન કરીને વિચારવામાં આવે છે અને આ પ્રમાણે ધ્યેય અને ધ્યાયકનો (ગર્હ એ ધ્યેય છે તથા “સર્વેનું ધ્યાન કરનાર એ ધ્યાયક છે) સંબંધ સ્વરૂપ ભેદ થાય છે તે સમ્મદ પ્રણિધાન છે. અહીં બંને એકમેક થતાં નથી. માત્ર બેનો સંબંધ થાય છે.
પૂર્વપક્ષ :- મર્દાર એ મહામત્ર સ્વરૂપ છે અને જે મહામત્ર હોય તેમાં બધી જ અર્થક્રિયાકારીપણું હોય છે અને બધી જ અર્થક્રિયાકારીપણું હોવાથી આ મ– મન્નોનો રાજા છે. આથી જ બધી અર્થક્રિયાઓને કરે છે. આ સર્વે મન્ન બધા જ પ્રયોજનોની સિદ્ધિ કરાવે છે. જ્યારે બીજા બધા મત્રો તે-તે વિશેષ કાર્યોની પ્રાપ્તિ કરાવી શકે છે. આ મંત્રમાં મંડલ તથા
૨. ‘ત્રાત્મનીયા' મા