________________
સૂ૦ ૧-૧-૧ શબ્દ એ કર્મનો વાચક છે આથી ‘મહેં' સ્વરૂપ સૂત્રમાં સંપૂર્ણ વાક્યર્થનો બોધ થઈ શકશે કે માસવડે ‘નર્દીને નમસ્કાર કરાય છે.
હવે ‘મર્દ શબ્દના અર્થને (અભિધેયને) કહે છે. સ્વરૂપ, અભિધેય અને તાત્પર્યના ભેદથી વ્યાખ્યા ત્રણ પ્રકારની છે. તેને “સર્વે વગેરે દ્વારા બતાવે છે – “સર્વે તિ તિર્ અક્ષરમ્' દ્વારા સ્વરૂપથી ‘મર્દ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી. તથા “પરમેશ્વરસ્ય પરમેષ્ઠિનો વાવમ્ શબ્દો દ્વારા અભિધેયથી વ્યાખ્યા કરવામાં આવી તથા ‘સિદ્ધવસ્યવિનમ્' દ્વારા તાત્પર્યથી વ્યાખ્યા કરવામાં આવી.
તાત્પર્યથી “ અક્ષર સિદ્ધચક્રના આદિબીજ સ્વરૂપ છે. અહીં અક્ષર પોતે જ બીજ સ્વરૂપે છે, જે સિદ્ધચક્ર સ્વરૂપ તત્ત્વના આદિબીજ સ્વરૂપ છે. તત્ત્વ બે પ્રકારના કહેવામાં આવ્યા છે સબીજ અને નિર્બીજ. અહીં ‘મર્દ એ સબીજ તત્ત્વ છે, જે ધર્મસારોત્તરમાં કહેવામાં આવ્યું છે. તે આ પ્રમાણે છે – - “અક્ષર અને અનફર એમ બે પ્રકારનું તત્ત્વ ઇચ્છાય છે. તેઓ અક્ષરને બીજ કહે છે. આથી બીજ સહિત જે તત્ત્વ છે તે સબીજ તત્ત્વ છે અને બીજ રહિત અર્થાતુ અનક્ષર સ્વરૂપ છે તે નિર્બીજ તત્ત્વ છે.” .
(श०न्या०) यद्वा न क्षरति-न चलति स्वस्मात् स्वरूपादक्षरं तत्त्वं ध्येयं ब्रह्मेति यावत्, वर्णं वा-द्विविधो हि मन्त्रः-कूटरूपोऽकूटरूपश्च । संयुक्तः कूट इति व्यवह्रियते, इतरोऽकूट इति, ગત વ વાડમન્ “વવ્યયાત્o” [૭.૨.૨ ૬.] તિ શ્રારં તે વૃદ્ધા: ‘ક્ષર' તિ, 'ओंकार' इति, 'हाल्व्यूँकार' । इति 'अकार' इतिवत् कूटेष्वेकस्यैवाक्षरस्य मन्त्रत्वात्, शेषस्य तु परिकर-त्वात् । सपरिकरो हि वर्णो मन्त्रो भवति, केवलस्यार्थक्रियाविरहात्, तस्य च बाह्याभ्यन्तरभेदेन द्वैविध्याद्, मण्डलमुद्रादेर्बाह्यत्वात्, नादबिन्दुकलादेरान्तरत्वात्, तेषामेवोद्दीपकत्वात् तथाभूतानामेव क्रियाजनकत्वाद्, मण्डलमुद्रादीनां केवलानामपि फलजनकत्वात्, વિશેષતઃ સમુલિતાનાં ............ વીવેfમતિ | - અનુવાદ:- ઉપર કહેવામાં આવ્યું કે અક્ષર સ્વરૂપ તેમજ અનેક્ષર સ્વરૂપ એમ બે પ્રકારનું તત્ત્વ છે. સર્વે અક્ષર એ સિદ્ધચક્રના આદિબીજ સ્વરૂપ છે. માટે “મર્દ” એ અક્ષર સ્વરૂપ સબીજતત્ત્વ છે. અહીં “મર્દ ને અક્ષર સ્વરૂપ તત્ત્વ કહ્યું. આથી વ્યુત્પત્તિ દ્વારા “વ” પંક્તિમાં આ તત્ત્વની સિદ્ધિ કરે છે. જે પોતાના સ્વરૂપથી ક્ષય પામતું નથી તે “અક્ષર” સ્વરૂપ તત્ત્વ છે. આ “અક્ષર પછી તત્ત્વમ્, ધ્યેય, બ્રહ્મ શબ્દો લખ્યા છે તે બધા જ અક્ષરના પર્યાયવાચક નામો
૨. બત્ર પુસ્તક સમપદ્વત્યાત્મ ગુરિત વર્તતે |