________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ કેવી રીતે કરવો? એવી શંકાનો અવકાશ રહે છે. આ શંકાના સમાધાનમાં “હિરહ૬"શ્લોકનો પાઠ ગ્રંથકારશ્રી બતાવે છે –
દિવસે દિવસે ગાયને, અશ્વને, પુરુષને અને પશુને લઈ જતો યમરાજ તૃપ્ત થતો નથી. જેમ દારૂથી દુર્મદી (ઘણું બધું દારૂનું સેવન કરવા છતાં પણ જેને તૃપ્તિ થતી નથી એવો જીવવિશેષ) તૃપ્ત થતો નથી.”
અહીં શ્લોકમાં ગાય, અશ્વ, પુરુષ અને પશુ એ ચારેય શબ્દો પછી વાર લખવામાં આવ્યો નથી. વળી ચારેયનો પૃથફ નિર્દેશ કરાયો છે તોપણ સમુચ્ચયનો બોધ થાય છે. અહીં જેમ અધ્યાહારથી વનો બોધ કરીને સમુચ્ચયનો બોધ કરવામાં આવે છે તેમ પૃથફ એવા પુર' અને ‘આત્માન['માં પણ સમુચ્ચયનો બોધ થઈ શકશે.
'પ્રસ્થ પરમાત્માનમ્' એ મંગલ સ્વરૂપ શબ્દો છે તથા શબ્દો એ અભિધેય છે. સમ્યજ્ઞાન એ પ્રયોજન છે. જે શ્રેયઃ સ્વરૂપ વિશેષણથી જણાય છે. અહીં સંસ્કૃતમાં પાઠ પૂર્ણ જણાતો નથી. શબ્દ એ પ્રતિપાદ્ય છે અને શાસ્ત્ર એ પ્રતિપાદક છે. આથી પ્રતિપાદ્ય-પ્રતિપાદકભાવ સ્વરૂપ સંબંધ અહીં રહેલો છે.
(शन्या०) अहमित्यादि-वाक्यैकदेशत्वात् साध्याहारत्वादध्याह्रियमाणप्रणिधानलक्षणक्रियाकर्मण उक्तत्वाद् “नाम्नः प्रथमैकद्विबहौ" [२.२.३१.] इत्युत्पन्नाया प्रथमाया अर्ह इत्येतस्मात् सूत्रत्वाल्लुक् । तदर्थं व्याचष्टे-व्याख्या च स्वरूपाभिधेयतात्पर्यभेदात् त्रेधा, तां च अर्हमितीत्यादिना दर्शयति-तत्राक्षरमिति स्वरूपम्, परमेष्ठिनो वाचकमित्यभिधेयम्, सिद्धचक्रस्येत्यादिना तात्पर्यम् । अक्षरमिति-अक्षरं बीजम्, तदेवाह-आदिबीजमिति । कस्य तदादिबीजम् ? सिद्धचक्ररूपस्य तत्त्वस्य, सबीजनिर्बीजभेदेन तत्त्वस्य द्वैविध्यात् । यद् धर्मसारोत्तरम्
"अक्षरमनक्षरं वै द्विविधं तत्त्वमिष्यते । अक्षरं बीजमित्याहुर्निर्बीजं चाऽप्यनक्षरम्" |४|| રૂતિ |
અનુવાદઃ- હવે બૃહદુવૃત્તિટીકાના દરેક શબ્દો સંબંધી બોધ પ્રાપ્ત કરાવે છે. ‘મર્દ એ પ્રમાણે જે શબ્દ લખ્યો છે તે વાક્યના એકદેશ સ્વરૂપ છે. આથી અધ્યાહારથી વાક્યને પૂર્ણ કરવા માટે પ્રણિધાન સ્વરૂપવાળી ક્રિયા પ્રાપ્ત થશે. હવે પ્રણિધાન લક્ષણવાળી ક્રિયાનું કર્મ ‘મર્દ થશે. તથા ક્રિયામાં કર્મ ઉક્ત થઈ જવાથી ‘મર્દ શબ્દને ‘ના: પ્રથમ..” (૨/૨/૩૧) સૂત્રથી પ્રથમાવિભક્તિ ઉત્પન્ન થશે. આ પ્રમાવિભક્તિનો સૂત્રના સામર્થ્યથી લોપ થાય છે. ટૂંકમાં કહીએ તો ‘મહેં
૨. ‘અક્ષરવીનમ્' મા