________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
सकलागमोपनिषद्भूतम्, अशेषविघ्नविघातनिघ्नम्, अखिलदृष्टादृष्टफलसंकल्पकल्पद्रुमोपमम्, आशास्त्राध्ययनाध्यापनावधि प्रणिधेयम् । प्रणिधानं चानेनाऽऽत्मनः सर्वतः संभेदस्तदभिधेयेन चाभेदः । वयमपि चैतच्छास्त्रारम्भे प्रणिदध्महे । अयमेव हि तात्त्विको नमस्कार इति ॥ १ ॥
-: તત્ત્વપ્રકાશિકાનો અનુવાદ :
અě આ અક્ષર પરમેષ્ઠી સંબંધી પરમેશ્વરનો વાચક છે. સિદ્ધચક્રનું આદિ બીજ છે. બધા આગમોના રહસ્યભૂત છે. સંપૂર્ણ વિઘ્નોના નાશમાં તત્પર છે. બધા જ દષ્ટ અને અદષ્ટ ફળોની પ્રાપ્તિમાં કલ્પવૃક્ષ સમાન છે. આ હુઁ પદ આ શાસ્ત્રને ભણવા અને ભણાવવા સુધી ધ્યાન કરવા
યોગ્ય છે.
૨
હૈં એ પ્રમાણે અક્ષરની સાથે આત્માનો સંપૂર્ણ સંબંધ તે પ્રણિધાન છે. તથા અĚ અક્ષરના અભિધેયની સાથે તાદાત્મ્ય પ્રાપ્ત થવું એ બીજા પ્રકારનું પ્રણિધાન છે. અમે પણ આ શાસ્ત્રના આરંભમાં આ ě અક્ષરનું ધ્યાન કરીએ છીએ. આ જ તાત્ત્વિક નમસ્કાર છે.
-: શબ્દમહાર્ણવન્યાસ :
अथ स्वोपज्ञतत्त्वप्रकाशिकाप्रकाश-शब्दमहार्णवन्यासः
-: શબ્દમહાર્ણવન્યાસનો અનુવાદ :
શમહાળવન્યાસ :- હવે પોતાનાવડે રચાયેલ તત્ત્વપ્રકાશિકાપ્રકાશ આત્મક શબ્દમહાર્ણવન્યાસ જણાવાય છે -
श्रीमन्तमजितं देवं श्रीमत्पार्श्वं जिनोत्तमम् । शेषं निःशेषकर्त्तारं स्मृत्वा टीका प्रतन्यते ॥१॥
અનુવાદ :- શ્રી જિનેશ્વરોમાં ઉત્તમ એવા શ્રીમદ્ અજિતનાથ દેવને તથા શ્રીમત્ પાર્શ્વનાથ પરમાત્માને તેમજ સમસ્ત વ્યાકરણ કરનારાઓને યાદ કરીને ટીકા વિસ્તારાય છે.
(शоन्या० ) प्रणम्येत्यादि - जगदुपचिकीर्षाप्रवृत्तः शास्त्रकारः स्व- पराभीष्टार्थसिद्धये परापराधिदेवतां व्युत्पित्सुश्रोतृप्रवृत्त्यङ्गप्रयोजनादिगर्भं प्रणम्येत्यादिनाऽभिष्टौति । प्राति पूरयति - ધાતુનોવતમર્થમનમિવ્યક્તમમિવ્યનતિ પ્રઃ, “ગમ પ્રત્યે” પ્રળમાં પૂર્વ ‘પ્રાવાલે” [૧.૪. ૪૭.] રૂતિ વન્દ્વાયા: ‘‘અન:૦” [રૂ.૨.૪.] રૂતિ યવાદેશે પ્રણમ્ય |
અનુવાદ :- જગત ઉપર ઉપકાર કરવાની ઇચ્છામાં પ્રવૃત એવા શાસ્ત્રકાર છે. પોતાને