________________
॥ श्री शंभेश्वरपार्श्वनाथाय नमः ॥ ॥ ऐं नमः ॥
કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિવડે રચના કરાયેલ
श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासनम्
प्रथमोऽध्यायः
[ स्वोपज्ञतत्त्वप्रकाशिकाभिधबृहद्वृत्तिस्वोपज्ञतत्त्वप्रकाशिकाप्रकाश-शब्दमहार्णवन्यास (बृहन्यास) - मनीषिकनकप्रभविरचितन्याससारसमुद्धार (लघुन्यास ) संवलितम् ] [ तत्र प्रथमोऽध्यायः ]
પોતાનાવડે જ પ્રકાશિત થયેલી એવી તત્ત્વપ્રકાશિકા નામની બૃહવૃત્તિ છે. तेभ४ पोतानावडे ४ श्यायेस तत्त्वप्रकाशिका - प्रकाश शब्दमहार्णवन्यास (बृहन्यास ) utt છે તેમજ મનીષિકનકપ્રભવડે રચના કરાયેલ ન્યાસસારસમુદ્ધાર (લઘુન્યાસ) છે.
अथ स्वोपज्ञतत्त्वप्रकाशिकाभिधा बृहद्वृत्ति:
હવે પોતાનાવડે જ પ્રકાશિત થયેલી એવી તત્ત્વપ્રકાશિકા નામની બૃહવૃત્તિ જણાવાય છે.
-
प्रणम्य परमात्मनं श्रेयः शब्दानुशासनम् ।
आचार्य हेमचन्द्रेण स्मृत्वा किञ्चित् प्रकाश्यते ॥
શ્રી હેમચન્દ્રાચાર્યવડે પરમાત્માને પ્રણામ કરીને અતિવિસ્તાર વગેરે દોષોથી રહિત એવા શબ્દાનુશાસનને (વ્યાકરણને) યાદ કરીને કંઈક પ્રગટ કરાય છે અર્થાત્ અત્યંત અલ્પ પ્રગટ दुराय छे.
सूत्रम् - अर्हम् १ । १ । १॥
-: तत्त्वप्राशि :
"अहँ इत्येतदक्षरम्, परमेश्वरस्य परमेष्ठिनो वाचकम्, सिद्धचक्रस्यादिबीजम्,