________________
૦ ૧-૧-૨૩
૨૭૯
પર “મતુ” આવ્યો હોવાથી આ સૂત્રથી પદપણાંનો અભાવ થાય છે અને પદપણાંનો અભાવ થાય છે માટે સ્થાનીવદ્ભાવથી ‘પ્’ નાં ‘'પણાંનો પણ અભાવ થાય છે. હવે પેનિવત્ + મતુ આ અવસ્થામાં ‘વસુતૌ વ” (૨/૧/૧૦૫) સૂત્રથી ‘ટ્' સહિત “વવસ્”નો “ૐ” આદેશ થવાથી “પેવુષ્માન્” રૂપ સિદ્ધ થાય છે.
હવે ‘‘યશસ્વાન્’ શબ્દની સાધનિકા બતાવે છે : ‘‘અશ્’” ધાતુથી ‘અશેર્યશ્ચાવિ:'' (૩ળા૦ ૯૫૮) સૂત્રથી ‘અસ્’ પ્રત્યય થાય છે. તથા ‘અસ્’ પ્રત્યય થતાં ‘પ્’નો આગમ થાય છે. આ પ્રમાણે ‘યશસ્’ શબ્દ બને છે. હવે ‘યશસ્ મતુ” આ અવસ્થામાં આ સૂત્રથી પદસંજ્ઞાનો અભાવ થાય છે અને તે કારણે પદને અંતે ‘પ્’નો ‘’ થતો નથી. તથા “માવળ...' (૨/૧/૯૪) સૂત્રથી “મ્”નો “વ્” થાય છે. અંતે “યશસ્વાન્” રૂપ સિદ્ધ થાય છે.
+
-
હવે ‘“તહિાન્” શબ્દની સાધનિકા બતાવે છે : અહીં “તઽન્ આધાતે” – (મારવું અર્થવાળો ‘તદ્' ધાતુ દશમાં ગણનો છે. “પર્વતો વગેરેને પણ તે મારે છે” (પીડે છે) એ અર્થમાં “દૂસુ-રુહિ-યુષિ-તઽિમ્ય રૂતુ'' (૩ળાવિ૦ - ૮૮૭) સૂત્રથી ‘“ક્ષ્” પ્રત્યય થતાં ‘“તહિત્” શબ્દ થાય છે. જેને ‘મતુ’ પ્રત્યય થતાં અને આ સૂત્રથી પદસંજ્ઞાનો અભાવ થતાં ‘તઽિત્વાન્' પ્રયોગ થાય છે. આ શબ્દનો અર્થ વિદ્યુતવાળો થાય છે.
હવે “મરુત્વાન્” શબ્દની સાધનિકા બતાવે છે : “મૃત્ પ્રાળત્યા’ “મરવું” અર્થમાં છઠ્ઠા ગણનો “મૃ” ધાતુ છે. “મ્ર ત્” (૩ળાવિ૦ ૮૮૯) સૂત્રથી “મૃ” ધાતુને “ૐ” પ્રત્યય થાય છે. આથી ગુણ થતાં ‘‘મરુત્” શબ્દ થાય છે. હવે ‘“મતુ” પ્રત્યય થતાં અને આ સૂત્રથી પદસંજ્ઞાનો અભાવ થતાં “મા” રૂપ સિદ્ધ થાય છે.
હવે ‘‘વિધુત્વાન્” શબ્દની સાધનિકા બતાવે છે : ‘“વિ” ઉપસર્ગપૂર્વક “ઘુત્” ધાતુને “વિવર્” પ્રત્યય થતાં ‘‘વિદ્યુત્’’ શબ્દ બને છે. આ વિદ્યુત્ શબ્દને “મતુ” પ્રત્યય થતાં આ સૂત્રથી પદસંજ્ઞાનો અભાવ થવાથી ‘ત્’ના ‘ત્વ’નો અભાવ થતાં “વિદ્યુત્વાન્” પ્રયોગ સિદ્ધ થાય છે.
“ત” ધાતુ “પાતળુ કરવા” અર્થમાં પહેલા ગણનો છે. “ક્ષિતક્ષિ...” (૩૦ ૯૦૦) સૂત્રથી “અ” પ્રત્યય થતાં “તક્ષન્” શબ્દ બને છે. હવે “તક્ષન્ + મતુ” આ અવસ્થામાં આ સૂત્ર લાગતું નથી. પરંતુ (૧/૧/૨૧) સૂત્રથી પદસંજ્ઞા થવાથી પદને અંતે ‘”નો લોપ થતાં “તક્ષવાન્” પ્રયોગ થાય છે.
જ્યાં જ્યાં પ્રતિષેધ કરવામાં આવે છે ત્યાં ત્યાં કોઈક સૂત્રથી કાર્યની પ્રાપ્તિ હોવી આવશ્યક છે. અહીં ‘નામ સિવ્વજ્ઞને’ (૧/૧/૨૧) સૂત્ર દ્વારા ‘પ્’ સિવાયના વ્યંજનથી શરૂ થતા પ્રત્યય પર છતાં પૂર્વનું નામ પદસંજ્ઞાવાળું થતું હતું. આથી ‘મ્’ વગેરે પ્રત્યય પર છતાં પણ પૂર્વનું