________________
૨૬૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ બંને પ્રત્યયો વ્યંજનથી શરૂ થતાં હોવાથી આ સૂત્રથી ‘રાખન્’ અને ‘દૃશ્’ શબ્દની પદસંજ્ઞા થાય છે તથા ‘“નામ્નો નોનનં:' (૨/૧/૯૧) સૂત્રથી પદને અંતે ‘રાનન્’ નાં ‘ન્’નો લોપ થતાં ‘રાખતા’ શબ્દની પ્રાપ્તિ થાય છે તથા વૃશ ધાતુનાં નો ઋત્વિપ્ન-વિશ્॰' (૨/૧/૬૯) સૂત્રથી ‘[’ થતાં તેમજ અઘોષ પર છતાં ‘નો ‘’ થતાં ‘તૃત્વ’ પ્રયોગ પ્રાપ્ત થાય છે. આ બંને શબ્દોનાં અર્થો અનુક્રમે ‘રાજાપણું’ તથા જોના૨૫ણું થાય છે.
હવે ‘રાખજામ્યતિ’ શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે : ‘રાજ્ઞાનમ્ કૃતિ’ (રાજાને ઇચ્છે છે) અહીં ઇચ્છવું અર્થમાં ‘“મમાવ્યયાત્ યનું ૬' (૩/૪/૨૩) સૂત્રથી ‘જામ્ય’ પ્રત્યય થાય છે. હવે ‘રાખન્ + ામ્ય' આ અવસ્થામાં ‘રાનન્’ શબ્દની આ સૂત્રથી ‘જામ્ય’ પ્રત્યય પર છતાં પદસંજ્ઞા થાય છે. તથા ‘રાખન્’ શબ્દની પદસંજ્ઞા થવાથી ૨-૧-૯૧ સૂત્રથી ‘રાખ’નાં ‘’નો લોપ થાય છે. હવે ‘રાજ્ઞામ્ય’ એ નામધાતુ બને છે. જેનો અર્થ ‘રાજાને ઇચ્છવું’ એ પ્રમાણે થાય છે. ત્યારબાદ ‘રાનામ્મતિ’ એ પ્રમાણે વર્તમાનકાળ ત્રીજા પુરુષ એકવચનનું રૂપ થાય છે. જેનો અર્થ ‘તે રાજાને ઇચ્છે છે' એ પ્રમાણે થાય છે.
આ સૂત્ર વ્યંજનથી શરૂ થતાં પ્રત્યય પર છતાં નામમાં જ પદસંજ્ઞા કરતું હોવાથી ‘વર્’ ધાતુને ‘મિક્' પ્રત્યય લાગતાં તથા ‘યન્’ ધાતુને ભૂતકાળ અર્થમાં ‘સુ-યોનિ' (૫/૧/૧૭૨) સૂત્રથી ‘નિર્” પ્રત્યય થતાં અનુક્રમે ‘વવ્ + મિત્” તથા “યન્ + નિ” અવસ્થા પ્રાપ્ત થાય છે. અહીં ‘મિક્’ પ્રત્યય અને ‘વન્’ પ્રત્યય પર છતાં પૂર્વની પ્રકૃતિ ધાતુ હોવાથી બંને ધાતુઓ આ સૂત્રથી પદસંજ્ઞાવાળા થતાં નથી. આથી પદને અંતે ‘વર્' ધાતુમાં ‘પ્’નો ‘જ્’ થતો નથી તેમજ ‘યન્’ ધાતુમાં ‘’નો ‘શ્’ થતો નથી. અને તેમ થતાં ‘સ્મિ’ અને ‘યખ્વા’ રૂપની સિદ્ધિ થાય છે.
( श० न्या० ) ननु पयोभ्यामित्यादिसिद्ध्यर्थं व्यञ्जनग्रहणमस्तु, सित् प्रत्ययस्तु विभक्त्यन्ताद् विधीयते, तत्रान्तर्वर्तिन्यैव विभक्त्या स्थानिवद्भावेन पूर्वेण पंदत्वे सिद्धे सिद्ग्रहणमतिरिच्यते । नातिरिच्यते, नियमार्थत्वात् तस्येत्याह- अन्तर्वर्तिन्येत्यादि ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- ‘પયોભ્યામ્’ વગેરે રૂપોની સિદ્ધિને માટે નિમિત્ત તરીકે વ્યંજનનું ગ્રહણ આવશ્યક છે. અર્થાત્ ‘પયસ્’ વગેરે શબ્દોમાં પદસંજ્ઞાની સિદ્ધિને માટે વ્યંજનથી શરૂ થતાં પ્રત્યયનું નિમિત્ત આવશ્યક છે. પરંતુ સિત્ પ્રત્યયો તો વિભક્તિ અંતવાળા નામોથી જ વિધાન કરાય છે. સિત્ પ્રત્યયો માત્ર તદ્ધિતમાં જ આવે છે. તથા તદ્ધિતનાં પ્રત્યયો માત્ર વિભક્તિ અંતવાળા નામોથી જ થાય છે. હવે તદ્ધિતવૃત્તિને માનીને “પાર્થે” (૩/૨/૮) સૂત્રથી નામને લાગેલાં વિભક્તિનાં પ્રત્યયોનો લોપ થાય છે. પરંતુ લોપ થયેલાં વિભક્તિનાં પ્રત્યયોનો સ્થાનીવભાવ માનવાથી