________________
૨૫૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ विधीयते तस्यास्तदन्ताया अन्या संज्ञा न भवतीति, यतोऽर्थवतो नामसंज्ञा; कृत्-तद्धितान्तं चाऽर्थवत्, न केवलाः कृतस्तद्धिता वा ।
અનુવાદઃ- ઉત્તરપક્ષ - આ સૂત્રમાં મન્ત શબ્દ લખવા દ્વારા અમે એવો નિયમ કરવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે પદસંજ્ઞાનું વિધાન હશે ત્યારે પ્રકૃતિ અને પ્રત્યય ઉભય ભેગા થઈને પદસંજ્ઞા થશે. પરંતુ બીજી કોઈપણ સંજ્ઞાઓ હશે ત્યાં ત્યાં એકલા પ્રત્યયોની જ તે તે સંજ્ઞાઓ થશે. પરંતુ પ્રત્યય અને પ્રકૃતિ ઉભયની તે તે સંજ્ઞાઓ નહીં થાય. દા.ત. વીલ + મ = વીતામ્યમ્. અહીં વીતામ્યમુની પદસંજ્ઞા થશે એ જ પ્રમાણે વિભક્તિસંજ્ઞા માત્ર ગ્રામ્ પ્રત્યયની જ થશે, પરંતુ વીતાગાની નહીં થાય એ જ પ્રમાણે ત પ્રત્યયની જ વૃત્ સંજ્ઞા થશે, પરંતુ અન્ + ત = ગતની સંજ્ઞા નહીં જ થાય. એ પ્રમાણે ૩૫૫ + બની તદ્ધિત સંજ્ઞા નહીં જ થાય માત્ર રાષ્ટ્રની જ તદ્ધિત સંજ્ઞા થશે. આ પ્રમાણે તે તે સંજ્ઞા સંબંધી જે જે પ્રત્યયો આવ્યા હોય તે તે પ્રત્યયોની માત્ર તે તે સંજ્ઞાઓ (ક્ત, તદ્ધિત વગેરે) થશે, પરંતુ એ પ્રત્યય કોઈને અંતે આવેલા હોય ત્યારે ત્ વગેરે સંજ્ઞાઓ થશે નહીં. આ પ્રમાણે તું વગેરે સંજ્ઞાઓ માટે આ નિયમ છે. પરંતુ આ ન વગેરે પ્રત્યયો કોઈને અંતે આવેલા હોય ત્યારે એની અન્ય સંજ્ઞા (નામસંજ્ઞા) તો પાડી શકાય . જ છે. તમે (પૂર્વપક્ષે) જે દોષ આપ્યો હતો એ આવો જ હતો. તમારા કહેવા પ્રમાણે સ્તની
ત્ સંજ્ઞા થશે, પણ ક્ + ત = "તની નામસંજ્ઞા થશે નહીં. આથી આપત્તિ આપવા માટે નામ સંજ્ઞાને માનીને તદન્તવિધિનો નિષેધ કર્યો. જ્યારે અમે તો કહીએ છીએ કે અન્ય સંજ્ઞા માનીને તદન્તવિધિ પણ થઈ શકે છે. નામસંજ્ઞા અર્થવાનુની પડે છે. ત્ અને તદ્ધિત પ્રત્યયો જે પ્રકૃતિને અન્ત હોય છે. એ પ્રત્યય-અન્તવાળી પ્રકૃતિ પણ અર્થવાનું હોય છે. માટે તેની નામસંજ્ઞા તો પડે જ છે. માત્ર ત્ અથવા તદ્ધિત પ્રત્યયો અર્થવાનું ન હોવાને કારણે તેઓની નામસંજ્ઞા થઈ શકતી નથી.
(शलन्या०) ननु यद्यर्थवत्ता लौकिक्याश्रीयते सा पदस्यैव, न कृत्तद्धितान्तस्यापि, तस्यैव लोके प्रयोगाद्; अन्वयव्यतिरेकगम्या त्वर्थवत्ता केवलानामपि कृत्-तद्धितानामस्ति, ततः किमुच्यते न केवलाः कृतस्तद्धिता वेति ? एवं तर्हि अर्थवद्ग्रहणसामर्थ्याद् लौकिकार्थप्रत्यासन्नोऽभिव्यक्ततरो योऽर्थः प्रत्ययान्तेषु लक्ष्यते स इहाऽऽश्रीयते इत्यदोषः, (लौकिकार्थप्रत्यासन्न इतिलौकिकार्थकं यत् पदं तदर्थस्य प्रत्यासन्नः शास्त्रकृत्कल्पितस्यादिप्रकृतेरर्थः, तदाह-अभिव्यक्ततर इति, तदेवाऽऽह-प्रत्ययान्तेष्विति, कृत्-तद्धितप्रत्ययार्थस्तु न तादृशः, कल्पितावयवार्थत्वात् तस्य, प्रत्ययान्तेषु स्याद्यन्तेषु स्याद्यर्थत्वात् तस्याः, स्यादेः द्योतकत्वात् तत्रैव स लक्ष्यवे, न तु तद्रहित इत्यर्थः) इत्याह-अन्तग्रहणमित्यादि ।