________________
૦ ૧-૧-૧૭
૨૨૫
જો વિધિ વિશેષણોમાં જ થતી હોય તો પછી વિશેષ્યનો નિર્દેશ શા માટે કરવામાં આવે છે ? ઉપાયોનું અપ્રધાનપણું જણાવવા માટે આવા પ્રકારનો નિર્દેશ કરવામાં આવે છે. જુદાં જુદાં વર્ણોનો સ્થાન તરીકે નિર્દેશ કર્યો છે, પરંતુ સ્થાન તો વર્ણો જે જગ્યાએ ઉત્પન્ન થાય છે તેને કહેવામાં આવે છે. આથી પ્રધાનતા તો વર્ણોની જ છે, પરંતુ એ વર્ણોના કારણ સ્વરૂપે (ઉપાય સ્વરૂપ) જે સ્થાનો છે તે વિશેષણ તરીકે છે અને આ વિશેષણ સ્વરૂપ જે ઉપાયો છે તેની અપ્રધાનતા જણાવવા માટે આ પ્રમાણેનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
(श०न्या० ) सर्वं समस्तं मुखं स्थानमस्येति सर्वमुखस्थानम्, अष्टादशभेदभिन्नमवर्णत्वनिष्पत्तौ (अष्टादशभेदभिन्नाऽवर्णनिष्पत्तौ ) हि सर्वमेव मुखं व्याप्रियते । सन्ध्यक्षराणां द्विवर्णत्वात् पूर्वभागस्यावर्णरूपत्वादुत्तरस्य चेवर्णोवर्णरूपत्वादुभयव्यापारेऽपि भूयसाऽवयवेन व्यपदेशाद् 'ए-ऐ तालव्यौ, ओ - औ ओष्ठ्यौ' इत्युक्तम् । यद्वा (ए-ऐ) तालव्यौ ओ - औ ओष्ठ्यावित्युक्तौ, (अयं पाठोऽधिक इवाऽऽभाति, यदिवाऽयमत्र संस्कारः - यद्वा उभयव्यापारसमाश्रयणाद्, 'ए- ऐ कण्ठ्य-तालव्यौ, ओ-औ कण्ठ्यौष्ठ्यौ' इत्युक्तौ यद्वा 'तालव्यावेव ओष्ठ्यावेव एतौ ' इत्युत्तरपाठेन सहाऽस्य पाठस्य एकीकरणादयमर्थः - यद्वा 'ए - ऐ तालव्यौ, ओ औ ओष्ठ्यौ इत्युक्तौ'–इत्युक्तितः तालव्यावेव कण्ठ्यावेव एतौ तालुस्थानजन्यत्वात् कण्ठस्थानजन्यत्वादिति बोध्यमिति शेषः, विशिष्टार्थं तु शिष्टा जानन्तु ।) यद्वा तालव्यावेव ओष्ठ्यावेव एतौ । यद् हरिः
“एवं शिक्षाकाराः प्रतिपन्नाः ओष्ठ्य - तालव्यावेतौ " इति ।
अत्र नोद्यते-केन दर्शनेन शिक्षाभेदः ? इत्येतत् प्रतिपाद्यम्, कथं तालव्यत्वे सति एकारस्य ईकारस्य च श्रुतिभेदः ? ओष्ठ्यत्वे सति ऊकारस्य ओकारस्य च ? एतेषां हि स्थान - प्रयत्नकालाः सर्वेऽभिन्ना इति । दर्शनभेदाददोषः, एके मन्यन्ते - योऽसौ वर्णस्य निष्पादको वायुः, स एकारस्य निर्वृत्तौ तालुसमीपे यः कण्ठस्तमुपश्लेषयति, केवलं स्थानं तु ताल्वेव; एवमोष्ठावेव स्थानमोकारस्य, केवलं तु वायुः कण्ठमभिहन्तीति । इतरे तदपि स्थानमिति मन्यन्ते । श्रुतिभेदोऽपि अग्रोपाग्रमध्यमूलभेदाद् भवति । यथा-इवर्ण-य-शानामिति (जिह्वामध्यकरणानामिवर्ण-चवर्गय-शानां तद्व्यतिरिक्तकरणेभ्योऽन्यवर्णेभ्यः) ।
અનુવાદ :- કેટલાક આચાર્યો 7 વર્ણના સ્થાનને મુખની બહાર માને છે. એ લોકોના મતે ૐ વર્ણનું સ્થાન કંઠમણિની નજીક છે. આથી એમના મતે 5 વર્ણનું સ્થાન મુખની બહાર ગણાય છે. એ મતના અનુસંધાનમાં જ જણાવે છે કે મોટા ભાગના વૈયાકરણીઓ સવળના સ્થાન તરીકે સંપૂર્ણ મુખને માને છે એટલે કે અઢાર પ્રકારવાળા અવળની ઉત્પત્તિમાં સંપૂર્ણ મુખ વ્યાપારવાળું थाय छे.