________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
-
સૂત્રમ્ – તુત્યસ્થાનાઽસ્વપ્રયત્નઃ સ્વઃ । ? । ? | ૨૭ ||
-: તત્ત્વપ્રકાશિકા :
यत्र पुद्गलस्कन्धस्य वर्णभावापत्तिस्तत् स्थानम्, कण्ठादि । यदाहु:
44
" अष्टौ स्थानानि वर्णानामुरः कण्ठः शिरस्तथा ।
जिह्वामूलं च दन्ताश्च नासिकौष्ठौ च तालु च ॥४॥ (पाणिनीयशिक्षा, श्लो०
૧૩.)
૨૦૨
-: તત્ત્વપ્રકાશિકાનો અનુવાદ ઃ
જેમાં પુદ્ગલ સ્કન્ધો સંબંધી વર્ણોના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તે સ્થાન કહેવાય છે. આ સ્થાન કંઠ વગેરે આઠ પ્રકારના છે. પાણિનીયશિક્ષા શ્લોક-૧૩માં કહ્યું છે કે વર્ણોના આઠ સ્થાનો છે : (૧) છાતી, (૨) કંઠ, (૩) શિર (મસ્તકના અંદરનો ભાગ), (૪) જીભનું મૂળ, (૫) દાંત ,(૬) નાસિકા, (૭) બંને હોઠ અને (૮) તાલુ (તાળવું).
(ñoXo ) અયત્યનેન વનિત્યાસ્વમ્, ઓષ્ઠાત્ પ્રકૃતિ પ્રાળુ વ્યાજ સંજ્ઞાત્ નમળે: । આત્યે પ્રયત્ન ગ્રાસ્યપ્રયત્ન:, આત્તર: સંરક્ષ્મ: । મેં વ્રતુર્થાં-ત્કૃષ્ટતા ૧, ईषत्स्पृष्टता २, विवृतता ३, ईषद्विवृतता ४ ।
અનુવાદ :- જેનાવડે વર્ણો બહાર ફેંકાય છે અર્થાત્ જેનાથી વર્ણો અભિવ્યક્ત કરાય છે તે આસ્ય કહેવાય છે. અહીં ‘અમ્” ધાતુને કરણમાં “શ્” પ્રત્યય લાગવાથી અસ્ય શબ્દ પ્રાપ્ત થાય છે. હોઠથી શરૂ કરીને કંઠમણિ પહેલાના ભાગને ઞસ્ય કહેવાય છે. કંઠમણિ એટલે જિહ્વાનો ઉન્નત પ્રદેશ અર્થાત્ ગળામાં બહાર જણાતો ઊંચો ભાગ.
મુખમાં રહેલ પ્રયત્ન એ આસ્યપ્રયત્ન કહેવાય છે. મુખના અભ્યન્તર વ્યાપારને આસ્યપ્રયત્ન કહેવાય છે. આ પ્રયત્ન ચાર પ્રકારનો છે : (૧) સૃષ્ટતા, (૨) કૃષત્કૃષ્ટતા, (૩) વિવૃતતા, (૪) ईषद्विवृतता.
(त०प्र०) तुल्यौ वर्णान्तरेण सदृशौ स्थानाऽऽस्यप्रयत्नौ यस्य स वर्णस्तं प्रति स्वसंज्ञो भवति । करणं तु जिह्वामूलमध्याग्रोपाग्ररूपं स्थानाऽऽस्यप्रयत्नतुल्यत्वे सति नाऽतुल्यं भवतीति पृथग् नोक्तम्
અનુવાદ :- અન્ય વર્ણની સાથે સમાન એવા સ્થાન અને આસ્યપ્રયત્ન જે વર્ણો સંબંધી થાય