________________
સૂ૦ ૧-૧-૯
૧૭૩
થાય છે. અહીં ઉપલક્ષણથી કર્મ અર્થમાં પણ પ્રત્યય સમજી લેવો. અહીં વિરામ કરવા યોગ્ય જે છે એ અર્થમાં કર્મમાં ધક્ પ્રત્યય લાગીને વિસર્યાં શબ્દ પ્રાપ્ત થશે. હવે જો કર્મમાં અર્થ પ્રાપ્ત કરવો હોય તો વિસૃષ્ટ અને વિસર્નનીય એ પ્રમાણે સંજ્ઞા પણ થઈ શકે છે.
જેનાં વિના જેનું ઉચ્ચારણ કરવા માટે સમર્થ થવાતું નથી તે તેનું ઉચ્ચારણ કહેવાય છે. ગાર્ વિના બિન્દુ અને બે બિન્દુરૂપ વર્ણ ઉચ્ચારણ કરવા માટે સમર્થ થવાતું નથી. આથી સૂત્રમાં લખેલ બાર અનુસ્વાર અને વિસર્ગ માટે ઉચ્ચારણ સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને આથી જ “આચાર્ય ભગવંતે’” બૃહદ્વૃત્તિમાં લખ્યું છે કે એક બિંદુ અને બે બિંદુની સાથે જે ઝાર લખવામાં આવ્યો છે તે બાર ઉચ્ચારણ માટે લખ્યો છે. દા.ત. ‘ત’ અહીં ધાતુપાઠમાં બાર અંતવાળો ધાતુ બતાવ્યો છે. ખરેખર તો ‘ત હસને’ એ પ્રમાણે ધાતુ છે. છતાં પણ સુખપૂર્વક ઉચ્ચારણ માટે અાર લખ્યો છે. ઉચ્ચારણનાં પ્રયોજનથી બાર જણાય છે. ધાતુઓમાં જ્યાં જ્યાં ફાર વગેરે વર્ણો હોય છે ત્યાં ત્યાં તેઓનું પ્રયોજનવાળાપણું પ્રાપ્ત થાય છે. દા.ત. “ક્તિ: તરિ' (૩૩-૨૨) સૂત્રમાં કહ્યું છે કે, ધાતુપાઠમાં જ્યાં જ્યાં ધાતુઓમાં ‘રૂ’ ઉમેરેલો હોય ત્યાં ત્યાં ધાતુ આત્મનેપદ સ્વરૂપ જાણવો. આ પ્રમાણે આત્મનેપદનાં પ્રયોજનથી ધાતુઓમાં ‘રૂ’ ઉમેરેલો હોય છે. આથી અહીં પણ શંકા થાય કે ધાતુમાં અલ્ગર શા માટે ઉમેર્યો ? એ શંકાનાં અનુસંધાનમાં જણાવે છે કે બાર ઉચ્ચારણ માટે છે. આથી જ ાર વગેરે વ્યંજનમાં પણ અાર જ ઉમેરવામાં આવ્યો છે. તે પણ ઉચ્ચારણ પ્રયોજનવાળો જ છે.
વળી, પરભાગમાં રહેલો જ અબ્બર ઉચ્ચારણ પ્રયોજનવાળો જાણવો. પરંતુ પૂર્વમાં રહેલાં હોય તો એ ઉચ્ચારણ પ્રયોજનવાળો જાણવો નહીં. એ પ્રમાણે જ વગેરે વર્ણોમાં જણાય છે. પરંતુ અહીં તો પૂર્વમાં ઉચ્ચારણવાળો બાર આવ્યો છે. આથી ‘આચાર્ય ભગવંત’ બારને પૂર્વમાં ઉચ્ચારણવાળો બતાવતા જણાવે છે કે પૂર્વમાં સંબંધવાળા એવા જ બે અારો ઉચ્ચારણ અર્થવાળા જાણવા પરંતુ પરનાં સંબંધવાળા નહીં. (૧/૧/૧૬) સૂત્રમાં જિલ્લામૂલીય અને ઉપધ્માનીયવર્ણનાં ઉચ્ચારણ માટે ∞ અને વ્ પાછળ સંબંધવાળા લખ્યા છે. એ પ્રમાણે પાછળ સંબંધવાળા વર્ણો આ સૂત્રમાં ઉચ્ચારણ અર્થવાળા જાણવા નહીં. લગભગ બધા જ સૂત્રોમાં પાછળ સંબંધવાળા વર્ણ જ ઉચ્ચારણવાળા આવે છે. અહીં આ સૂત્રમાં પૂર્વમાં સંબંધવાળો એવો બારી ઉચ્ચારણ પ્રયોજનવાળો છે.
આ હકીકત દ્વારા આચાર્ય ભગવંતશ્રી જણાવે છે કે જ્યાં જ્યાં અનુસ્વાર અને વિસર્ગના પ્રયોગો આવશે ત્યાં ત્યાં તે બંને પૂર્વના અક્ષર સાથે જ સંબંધિત થશે. દા. ત. ૠ પતિ. અહીં વિસર્ગનો સંબંધ સાથે જ થશે, પરંતુ પ સાથે થશે નહીં. તે જ પ્રમાણે સંભવ શબ્દમાં જે અનુસ્વાર છે તેનો સંબંધ સ સાથે જ થશે, પરંતુ મ સાથે થશે નહીં. જ્યારે દ્વિ — રોતિ વગેરે પ્રયોગોમાં