________________
૦ ૧-૧-૮
૧૬૯
કહ્યું છે. આમ્, સંધિ દ્વારા જે અક્ષર થાય તે સન્ધ્યક્ષર કહેવાય છે. હવે આ અક્ષરો સંધિ દ્વારા થાય છે તો પછી વર્ણનું સ્વરૂપ કેવી રીતે થશે ? કારણ કે વર્ણ તો એક જ હોઈ શકે, બે અથવા વધારે વર્ણોનાં સમુદાયને વર્ણ કહી શકાય નહીં. આવી શંકાનાં અનુસંધાનમાં હવે પછીની પંક્તિઓમાં ‘આચાર્ય ભગવંત' કંઈક કહે છે.
આ ચારેય વર્ણો સન્ધ્યક્ષર છે. સન્ધિ હોતે છતે જે વર્ણ છે તે સન્ધ્યક્ષર છે. આથી તેઓનો (ચારેયનો) પૂર્વભાગ અાર છે તથા પદ્મર અને પેગરનો ઉત્તરભાગ ાર છે. તેમજ ઓજાર અને ઔારનો ઉત્તરભાગ ાર છે. હવે આ બંનેનાં સમુદાયને એકતાથી ગ્રહણ કર્યો હોવાથી વર્ણ તો સ્વરૂપથી જ નિર્દેશ કરાયેલો પ્રાપ્ત થાય છે. આવા અર્થને જ ધારણ કરવાવડે “આચાર્ય ભગવંત” કહે છે કે હૈં, ઘે, ઓ, ગૌ સ્વરૂપથી જ નિર્દેશ કરાયા છે.જો સ્વરૂપથી નિર્દેશ ન કરવા હોત તો લાઘવ પ્રયોજનથી ‘વાવીનિ સન્ધ્યક્ષરમ્' આ પ્રમાણે જ સૂત્ર બનાવત.
પૂર્વપક્ષ :- આમ થવાથી તો જ્યાં જ્યાં સંધિ દ્વારા અક્ષર થયો હોય ત્યાં બધે જ સન્ધ્યક્ષર સંજ્ઞાની આપત્તિ આવશે અને તેમ થશે તો વ્યંજનોની પણ સન્ધ્યક્ષર સંજ્ઞા માનવી પડશે. ઉત્તરપક્ષ :- અહીં સ્વરસંજ્ઞાનો અવસર હોવાથી વ્યંજનોની સન્ધ્યક્ષર સંજ્ઞા પડશે નહીં. પૂર્વપક્ષ :- ખરેખર તો આખું પાદ સંજ્ઞાસૂત્રોનું છે. આથી પાછળ વ્યંજન વગેરેમાં પણ સન્ધ્યક્ષર સંજ્ઞાની ઉપસ્થિત થઈ શકશે.
ઉત્તરપક્ષ :- ‘સન્ધ્યક્ષરમ્' સંજ્ઞા એ અન્વર્થ સંજ્ઞાવાળી છે. આથી સંધિ દ્વા૨ા અક્ષરો જ્યાં જ્યાં થતા હોય તેને તેને સન્ધ્યક્ષરો કહેવાશે અને આવી પ્રક્રિયા તો માત્ર સ્વરોમાં જ થાય છે. વ્યંજનો જ્યારે પણ બે ભેગા થાય છે ત્યારે માત્ર તેઓ પાસે પાસે રહે છે. પરંતુ બે વ્યંજનો ભેગા થઈને નવો એક વ્યંજન થતો નથી. જ્યારે સ્વરમાં તો ‘અ + રૂ' મળીને ‘' નામનો નવો એક જ વર્ણ ઉત્પન્ન થાય છે.આથી સન્ધ્યક્ષર સંજ્ઞા સ્વરમાં જ આવી શકશે પરંતુ વ્યંજનમાં નહીં.
-: ન્યાસસારસમુદ્ધાર ઃ
ઇ-પે-ઓ-ઔ ત્યાવિ-સંધી સતિ અક્ષર સંધ્યક્ષરમ્, તથાહિ-ગવર્નસ્લેવર્ષેન સહ સંધાवेकारः, एकारैकाराभ्यामैकारः, अवर्णस्योवर्णेनौकारः, ओकारौकाराभ्यामौकारः ॥८॥
-: ન્યાસસારસમુદ્ધારનો અનુવાદ ઃ
સંધિ હોતે છતે જે અક્ષર થાય છે તે સન્ધ્યક્ષર કહેવાય છે. હવે સંધિ આ પ્રમાણે છે. અવર્ણની વર્ણ સાથે સંધિ હોતે છતે પાર થાય છે. તથા ઝવર્ણની પાર અને પેન્ગર સાથે સંધિ હોતે