________________
સૂ) ૧-૧-૬
૧૬૩ નામીશબ્દનો ઉલ્લેખ થયો હોય તે તે સૂત્રોમાં અધ્યક્ષરોને ગ્રહણ કરવા માટે તે તે સૂત્રોનાં શબ્દોનો સહારો લઈને અર્થબોધ કરી લેવો. આ પ્રમાણે બીજો અર્થ પણ સંગત થતો જણાય છે. બહુશ્રુતોએ આ સંબંધમાં વિશેષ વિચારવું.
અહીં સમસ્ત ચર્ચા નામીસ્વરોમાં સભ્યક્ષરોને ગુણ વગેરે કાર્યોમાં નામીસંજ્ઞાના અભાવવાળા બતાવવા માટે છે. તેમજ પુત્વ વગેરેનાં કાર્યોમાં સભ્યક્ષરોને પણ નામીસંજ્ઞાવાળા બતાવવા માટે છે. આથી ઉપરોક્ત ચર્ચાની ઉપસ્થિતિ થઈ. પાણિની વ્યાકરણમાં આ પ્રમાણેની ભિન્નતાવાળી સંજ્ઞા બનાવી નથી. ત્યાં ગુણ કાર્ય કરવા માટે “વો ગુણવૃદ્ધી” (૧/૧/૩) સૂત્ર બનાવ્યું છે.
જ્યાં “૩, ૩, ૪ તૃ” (હૃસ્વ અને દીર્ઘ બને) હશે ત્યાં જ ગુણ અને વૃદ્ધિ કાર્યો બતાવ્યા છે. તથા “રૂઃ ” (૮/૩/૫૭) સૂત્રથી ‘સુ'ની પત્નવિધિ કરવા માટે રૂણ' અને ૩ સંજ્ઞાનો સહારો લીધો. અહીં ‘રૂણ' તરીકે મ અને મા સિવાયનાં તમામ સ્વરો તેમજ , ૬, ૭, 7નો નિર્દેશ કરાયો છે. તથા “ સંજ્ઞાથી 3 વર્ગનાં વ્યંજનોને ગ્રહણ કર્યા છે. આથી પત્નવિધિમાં ‘' અને ‘ સંજ્ઞાવાળા વર્ગોનો અલગથી નિર્દેશ કરાયો છે. તેમજ ગુણવિધિ કરવા માટે “ પ્રત્યાહાર' સંજ્ઞાનો સહારો લીધો છે.
જ્યારે “આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રાચાર્ય” એ એક જ નામીસંજ્ઞાનાં બે અર્થો કરીને બંને કાર્યો કર્યા છે. એનું મુખ્ય કારણ એ જણાય છે કે સંજ્ઞાઓનું લાઘવ કરીને તેમજ વચનભેદનું આલંબન લઈને અમુક કાર્યોમાં નામીસંજ્ઞા તરીકે સધ્યક્ષરોને લીધા અને અમુક કાર્યોમાં સભ્યક્ષરોને નામીસંજ્ઞા તરીકે માન્યા નહીં.
-: જાસસારસમુદ્ધાર :अनवर्णेत्यादि-अविद्यमानोऽवर्णो येषु तेऽनवर्णाः । ननु संज्ञिसमानाधिकरणत्वेन संज्ञानिर्देशे सति "औदन्ताः स्वराः" [१.१.४.] इतिवन्नामिन इति बहुवचनेन निर्देशो युज्यते तत् किं नामीत्येकवचननिर्देशः ? सत्यम्, वचनभेदेन संज्ञां कुर्वन्नेवं बोधयति-'यत्र नामिनः कार्य क्रियते तत्र कार्याद् यदि कार्यो स्वरो न्यूनो भवति तत्रै(दै)व नामिसंज्ञाप्रवृत्तिर्नान्यथा' तेन 'ग्लायति, म्लार्यति' इत्यादौ न गुणः, अत एव तत्राऽऽह-'ऐकारोपदेशबलान्नामित्वाभावाद् गुणाभावः' इति ।
- ચાસસારસમુદ્ધારનો અનુવાદ - ઉપરોક્ત તમામ પંક્તિનો અર્થ શબ્દમહાર્ણવન્યાસનાં અનુવાદમાં આવી ગયો છે. માટે અહીં જણાવ્યો નથી.
૨. ‘તિ ન' રૂા