________________
૧૬ ૨.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ સદ્ભાવ હોવાથી સભ્યક્ષરોની નામી સંજ્ઞા થશે નહીં. જો સભ્યક્ષરોની પણ નામી સંજ્ઞા કરવી જ હોત તો “રૂદ્રાવિંદ નામી” આ પ્રમાણે લઘુસૂત્ર જ બનાવત.
પૂર્વપક્ષ - આ પ્રમાણે જો સધ્યક્ષરની નામીસંજ્ઞા નહીં માનો તો “નાખ્યત્તસ્થા...” (૨૩/ ૧૫) સૂત્રથી સભ્યક્ષરોને નામી માનીને “વાડુ” વગેરે પ્રયોગોમાં “”નો “q” કેવી રીતે થઈ શકશે ? કારણ કે “વા?” શબ્દમાં ‘ઈ’ સ્વરને નામી તરીકે તો તમે માનતા નથી. ઉત્તરપક્ષ:- “ષત્વ' વિધિમાં “
નાન્તસ્થા” ... (૨/૩/૧૫) સૂત્રમાં આવૃત્તિથી (સંસ્કરણથી) નામ્યન્તસ્થાનો અર્થ અમે આ પ્રમાણે કરીશું. “નામિન: મત્તે તિષ્ઠન્તિ તિ “એ” નાન્તિસ્થા: શબ્દનો અર્થ થશે. આવી વ્યુત્પત્તિ કરવાથી જેમાં જેમાં નામીસ્વરો અંતમાં હોય તેમાં તેમાં પણ પત્ર વિધિ થશે. વિભાજિતપણાંથી દરેક સભ્યક્ષરોમાં પણ અંતે રૂવ અને યુવા સ્વરૂપ સ્વરો હોય જ છે. માટે સભ્યક્ષરોને પણ નામીસંજ્ઞાવાળા કહી શકાશે. અહીં ૨-૩-૧૫ સૂત્રમાં એક અર્થ નામી અને અન્તસ્થા એવો થશે અને આ જ શબ્દને સમુદાય સ્વરૂપ માનીને નામીસ્વર અંતમાં રહે છે જેને એવાં વર્ષો પણ થશે. આ પ્રમાણે એક જ શબ્દનાં બે અર્થ થવાથી બીજા અર્થ પ્રમાણે સભ્યક્ષરો નિમિત્તક પુત્વ વિધિ પણ થઈ શકશે.
નાસ્થRIT..” (૩/ર૯) અહીં પણ આ જ પ્રમાણે (નાગ્યન્તસ્થાની વ્યુત્પત્તિ પ્રમાણે) નામી તરીકે સધ્યક્ષરોને પણ ગ્રહણ કરી લેવા. કારણ કે એકદેશથી તો નામીસ્વરની વિદ્યમાનતા ત્યાં પણ છે જ.
“વ્યજ્ઞનાયુપન્ચાત્ વા” (૨/૩/૮૭) અહીં પણ નામનો અર્થ ઉપર પ્રમાણે જ (નામી અંતે રહે છે તે નામી કહેવાય છે.) કરવાથી “પ્રવેપળીયમ્' વગેરે પ્રયોગોમાં અધ્યક્ષરો સંબંધી પણ (પૂર્વભાવ અવળ સ્વરૂપ હોવાથી અને ઉત્તરભાગ નામી સ્વરૂપ હોવાથી) નામીઉપાજ્યવાળાપણું થાય છે. માટે સધ્યક્ષરોને પણ નામી માનીને ‘મનીય' પ્રત્યયનાં 'નો
y' વગેરે કાર્યો થઈ શકશે. માટે ‘રૂથી 7 સુધીનાં સ્વરોને નામી માનવાથી પણ સધ્યક્ષરો નિમિત્તક કાર્યો થઈ શકશે. આ પ્રમાણે જ્યાં જ્યાં સધ્યક્ષરોને નામી માનીને કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થાય છે ત્યાં ત્યાં બધે જ “નાન્તસ્થા”નાં અર્થને કરવાથી બધું જ સંગત થઈ શકશે.
અહીં “નાખ્યસ્વર” આ જ શબ્દનો અર્થ એકદેશથી નામસ્વર જેમાં છે એવો કરવાથી સભ્યક્ષરો પણ એવા જ હોવાથી સભ્યક્ષરોને પણ નામી તરીકે ગ્રહણ કરી શકાશે. એ જ પ્રમાણે “વ્યજ્ઞના-યુપજ્યા વા' (૨/૩/૮૭) એ સૂત્રમાં પણ સભ્યક્ષરોમાં ઉત્તરભાગ નામીસ્વરવાળો હોવાથી નામ્યુપાન્યપણું “પ્રવેપીયમ્' વગેરે પ્રયોગોમાં આવી જ શકે છે. માટે એવો અર્થ કરવાથી સમ્યક્ષરોમાં પણ નામ સંજ્ઞાનો વ્યવહાર થઈ શકશે. આ પ્રમાણે જે જે સૂત્રોમાં