________________
૦ ૧-૧-૫
૧૫૭
હવે “આચાર્ય ભગવંતે” ન્યાસમાં કૌંસમાં કૈયટની પ્રદીપટીકાનો પાઠ આપ્યો છે. એમાં લખ્યું છે અર્ધ માત્રા અવર્ણની છે. તેમજ દોઢ માત્રા વર્ણ અને વર્ગની છે. અધિકપણાંથી કથન હોવાથી (મલ્લગ્રામ વગેરેની જેમ) રૂાર અને ગુજ્જર સ્વરૂપ જ હ્રસ્વ થશે. લોકમાં પણ અધિકપણાંથી કથન જણાય છે. તે આ પ્રકારે “બ્રાહ્મળગ્રામ આનીયતામ્' (બ્રાહ્મણોનું ગામ લવાય.) આવા શબ્દપ્રયોગનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે ગામમાં તો કુંભાર, લુહાર, મોચી, વણકર, ધોબી આ પાંચ જાતિઓનો સમૂહ પણ રહેતો હોય છે. પરંતુ અવયવ સ્વરૂપ બ્રાહ્મણોની અધિકતા હોવાથી ‘બ્રાહ્મળગ્રામ આનીયતામ્' એ પ્રમાણે કહેવાય છે. અહીં પણ આ જ ન્યાયને ચિત્તમાં ધારણ કરીને સૂત્રમાં પાર અને પેાર તાલવ્ય સ્થાનવાળા (બંને સન્ધ્યક્ષરમાં ઉત્તરભાગ દોઢ ફન્ગર સ્વરૂપ હોવાથી) કહ્યા છે. તથા ઓાર અને ઔારને ઓલ્ક્ય સ્થાનવાળા કહ્યા છે. એ પ્રમાણે અમે આગળ કહીશું. અહીં પંક્તિમાં “ચૌ લખ્યું છે. જે એક મતની અપેક્ષાએ જણાય છે. પણ મુખ્યતયા તો “ઓચૌ” પંક્તિ જ હોવી જોઈએ. આ બધી વિચારણાઓને આધારે જગતમાં એક ન્યાય ઉપસ્થિત થયો છે. સન્ધ્યક્ષરોનાં ‘રૂ’ અને ૩’ સ્વરૂપ હ્રસ્વ આદેશો થાય છે.
-: ન્યાસસારસમુદ્ધાર ઃ
एक-द्वीत्यादि । एकमात्र-इति - स्वरस्यात्यन्तापकृष्टो निमेषोन्मेषक्रियापरिच्छिन्न उच्चारणकालो માત્રા। અર્થમાત્રિજ્યોિિત-માત્રાયા અર્ધમર્ધમાત્રા, સાઽસ્ત્યનયો: ‘“ત્રીહ્યાદ્રિષ્યસ્તૌ” [૭.૨..] इति इकः । वर्णसमुदायस्येति - औदन्ता इत्यनुवृत्त्या वर्णा इति लाभात् 'तितउ' इत्यत्र ‘अउ' इत्येवंरूपवर्णसमुदायस्य दीर्घत्वनिषेधः । संध्यक्षराणां त्विति - अन्यैः कालापकाद्यैः संध्यक्षराणां दीर्घसंज्ञाऽपि न कृता, ततोऽत्र संज्ञाद्वयेऽपि संदेहः, यद्वा, अ आ इत्यादौ क्रमेण ह्रस्व-दीर्घसंज्ञा दृष्टा, ए ऐ इत्यादावपि किं तथैवेत्याशङ्कायामिदमुक्तं संध्यक्षराणां त्वित्यादि ॥५॥
-: ન્યાસસારસમુદ્ધારનો અનુવાદ :
સ્વરનો અત્યંત નાનામાં નાનો આંખની મીંચાવાની અને ઉઘડવાની ક્રિયાથી મપાતો એવો ઉચ્ચારણ કાળ માત્રા કહેવાય છે. હવે “અર્ધમાત્રિ' શબ્દની વ્યુત્પત્તિ ખોલે છે. માત્રાયા: અર્ધમ્ અર્ધમાત્રા, હવે અર્ધમાત્રા છે જે બેની. અહીં સંબંધ અર્થમાં (મતુ અર્થમાં) “શ્રીદ્ઘાતિમ્યસ્તો’ (૭/૨/૫) સૂત્રથી “” પ્રત્યય થતાં ‘“ર્ધમાત્રિ” શબ્દ બને છે. અને “અર્ધમાત્રિ' શબ્દનું ષષ્ઠી દ્વિવચન ‘‘અર્ધમાત્રિયો:' થશે. આથી આખો અર્થ આ પ્રમાણે થશે. અર્ધમાત્રાવાળા એવા બે વ્યંજનોનાં સમુદાયનું એકમાત્રાવાળાપણું હોતે છતે પણ હ્રસ્વસંજ્ઞાનો અભાવ થવાથી “ત્’
=