________________
સૂ૦ ૧-૧-૫
૧૫૩ સ્વર સ્વરૂપસ્થાની ઉપસ્થિત થશે નહીં. પરંતુ , , ટુ વગેરે સાક્ષાત્ સ્વરૂપવાળા સ્થાનીઓ જ ઉપસ્થિત થાય છે. હવે પંક્તિનો અર્થ આ પ્રમાણે સમજવો. સ્વરૂપ પદાર્થવાળા એવાં , , તથા ટૂ વગેરે સ્થાનીઓ જ વિધાન કરાતા એવાં ગૌ, મા અને ગ વગેરે કાર્યોનાં વિશેષણભાવને પ્રાપ્ત કરે છે. અર્થાત્ ૌ વગેરે કાર્યસંબંધમાં સ્થાનીઓ સ્વસ્વરૂપે જ (વ, ન તથા ત્ સ્વરૂપે જ) ઉપસ્થિત થાય છે.
હવે અહીં આ પ્રમાણે અર્થનો સંબંધ કરાય છે. જ્યાં જ્યાં હ્રસ્વ, દીર્ઘ અને પ્લત એ પ્રમાણે સંજ્ઞાકાર્ય તરીકે વિધાન કરાશે ત્યાં ત્યાં જ સ્થાની તરીકે સ્વરનાં સ્થાનમાં ગૌ અંત સુધીનાં વર્ષોનું ગ્રહણ થશે. જ્યારે “વિ : સૌ” (૨/૧/૧૧૭) વગેરે સૂત્રોમાં તો મૌકાર વગેરે કાર્યો જ સ્વરૂપથી વિધાન કરાય છે. હ્રસ્વ વગેરે કાર્યો વિધાન કરાતા નથી. આ પ્રમાણે લિંગ સ્વરૂપ હ્રસ્વ વગેરેનો અભાવ થવાથી સ્થાની તરીકે સ્વરનો પણ અભાવ થશે અને સ્થાની તરીકે સ્વરનો અભાવ થવાથી અહીં વ્યંજનની પણ ગૌ વગેરે વિધિઓ થાય છે. પરંતુ સ્વરની જ ગૌ વગેરે વિધિઓ થશે એવો આગ્રહ રાખી શકાશે નહીં. આ પ્રમાણે બધું સુસંગત થાય છે.
આવા અભિપ્રાયને ધ્યાનમાં રાખીને “વરી દૂર્વીર્યસ્તુતા:” એ પ્રમાણેનો ન્યાય “આચાર્ય ભગવંતે” સુખપૂર્વક અર્થની પ્રાપ્તિને નિમિત્તે કહ્યો છે.
(शन्या०) ननु तथापि सन्ध्यक्षराणां हुस्वशासने एकारौकारयोः प्रश्लिष्टावर्णत्वात् (पांसूदकवदत्यन्तमीलितावर्णत्वादित्यर्थः) प्रश्लिष्टौ वर्णी अर्ध एकारोऽर्ध ओकारश्च प्राप्नोति आसन्नतरत्वादिति; ऐकारौकारयोश्च विश्लिष्टावर्णत्वान्मात्राऽवर्णस्य मात्रा इवोवर्णयोः, तयोश्च हस्वशासने कदाचिदवर्णं स्यात्, कदाचिदिवर्णोवणे, इकारोकारावेव चेष्येते, ‘अतिहि, अतिगु, अतिरि, अतिनु' इति, तच्च यत्नमन्तरेण न सिद्ध्यति ।
અનુવાદ - હવે જયાં જયાં હ્રસ્વાદિ કાર્ય કાર્યસ્વરૂપે ગ્રહણ કરાયું હશે ત્યાં ત્યાં સ્થાની તરીકે ચૌદ સ્વરોનું ગ્રહણ કરી શકાશે. પરંતુ જ્યારે દીર્ઘ સ્વરૂપ સ્વરનું હ્રસ્વકાર્ય કહેવામાં આવ્યું હશે અને તે પરિસ્થિતિમાં સમાન સ્વરો પોતાનાં સ્વરૂપથી બે માત્રાવાળા છે અને ત્યાં એક માત્રાવાળા સમાન સ્વરોની પણ પ્રાપ્તિ થઈ શકતી હોવાથી સહેલાઈથી હ્રસ્વકાર્ય થઈ શકશે. પરંતુ સ્થાની તરીકે સધ્યક્ષર સ્વરૂપ સ્વરો હશે તે તો સન્ધિ દ્વારા બન્યા હોવાથી તેમજ બધા જ સભ્યક્ષરો દીર્ઘ સ્વરૂપવાળા હોવાથી તે તે દીર્ઘ સભ્યક્ષરોનાં સ્થાનમાં એક માત્રાવાળા કયા સ્વરોને હૃસ્વ સમજવા? એવી શંકાનાં અનુસંધાનમાં પૂર્વપક્ષ ઉપસ્થિત થયો છે.
પૂર્વપક્ષ :- સભ્યશ્નર બે સ્વરૂપવાળા છે : (૧) પ્રશ્લિષ્ટ સ્વરૂપવાળા જે “” અને “મો” છે. અહીં પ્રશ્લિષ્ય વર્ગો શબ્દને બદલે પ્રશ્લિષ્ટ વર્ગો શબ્દ હોવો વધારે ઉચિત જણાય છે. કૈયટ