________________
૧૪૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ આ પ્રમાણે “પુનઃ પ્રવિજ્ઞાન” ન્યાયથી “તિતડછત્રમ” પ્રયોગમાં અપવાદમાર્ગનો બાધ કરીને ઉપસર્ગથી નિત્ય એવી દ્વિત્વવિધિ થવાથી લક્ષ્યની સિદ્ધિ થઈ જશે. પરંતુ અહીં ઉપરની જેમ આ વિષયમાં “પુનઃ પ્રકૃવિજ્ઞાનમ” ન્યાયથી નિત્ય એવી દ્વિતવિધિ પ્રાપ્ત થઈ શકશે નહીં. કારણ કે નિત્યવિધિ અને વિકલ્પવિધિ બંને પરસ્પર વિરોધીવિધિ છે. જે “જી” વ્યંજનનું નિત્ય દ્રિત કરવાનું છે તે જ “શું” વ્યંજનનું વિકલ્પ દ્ધિત્વ કરવું હોય તો પરસ્પર વિરોધ હોવાથી નિત્યવિધિનો બાધ કરીને વિકલ્પવિધિ કરવામાં આવે તો ફરીથી નિત્યવિધિ થઈ શકે નહીં. fપ્રતિકૃ: પુત” પ્રયોગમાં તો “a” શબ્દના “તિ” આદેશની વિધિ અને “ત્રિ" અથવા તિર્થી પર “”નાં આગમની વિધિ આ બંને વિધિ અલગ અલગ નિમિત્તોને માનીને થતી હતી. તેમજ બંને વિધિનાં સ્થાનીઓ પણ અલગ અલગ હતા. તેથી “પુનઃ પ્રસવન" ન્યાયથી ત્યાં બાધ પામેલા એવાં “”નાં આગમની વિધિ ફરીથી થઈ. જ્યારે અહીં તો પૂર્વની વિધિ (૧/૩/૨૮ સૂત્રથી વિકલ્પ દ્વિત્વની વિધિ) પછીની વિધિથી (૧/૩/૩૦ સૂત્રથી નિત્ય દ્વિત્વની વિધિ) બોધ પામે છે. જ્યાં પૂર્વવિધિને પછીની વિધિ બાધ ન કરે ત્યાં જ “પુનઃ પ્રવિજ્ઞાન” ન્યાય કોઈક સ્થાનોમાં આશ્રય કરાય છે. આથી જ “આચાર્ય ભગવંતે” બૃહદ્રવૃત્તિમાં લખ્યું છે કે વર્ણોની હૃસ્વ વગેરે સંજ્ઞાનું વિધાન હોવાથી “તિત૩છત્રમ્" વગેરે પ્રયોગોમાં “ગ” અને “3” સ્વરૂપ વર્ણના સમુદાયની બે માત્રા હોતે છતે પણ દીર્ઘ સંજ્ઞાનો અભાવ થવાથી દ્વિત્વનો વિકલ્પ થતો નથી. અમે તો પૃથ પૃથગૂ વર્ણોની જ હ્રસ્વ વગેરે સંજ્ઞાઓ માનીએ છીએ.
ઉપરોક્ત પંક્તિનો સંપૂર્ણ અભિપ્રાય આ પ્રમાણે છે. પદાર્થ બે પ્રકારનાં છે: (૧) જાતિ સ્વરૂપ પદાર્થ અને (૨) વ્યક્તિ સ્વરૂપ પદાર્થ. જો વર્ણનાં ગ્રહણમાં જાતિ ગ્રહણ કરવામાં આવે તો “પ્રતસ્ય" પ્રયોગમાં બે વ્યંજનનાં સંયોગની પણ હ્રસ્વ સંજ્ઞા થઈ શકે. તેમજ “તિત ” પ્રયોગમાં સ્વરનાં સમુદાયની પણ દીર્ઘ સંજ્ઞા થઈ શકે. આ સૂત્રમાં “પ્રૌદ્રત્તાની અનુવૃત્તિ લાવવાથી સમુદાયની નિવૃત્તિ કરાય છે. અર્થાત્ વ્યક્તિપક્ષનો આશ્રય જ કરાય છે. કારણ કે અગાઉ અમે કહી જ ગયા છીએ કે વ્યક્તિ પણ પદાર્થ છે. વ્યક્તિ સ્વરૂપ પદાર્થ સ્વીકારાયે છતે હવે સમુદાયની હૃસ્વાદિ સંજ્ઞા થશે નહીં. કારણ કે સમુદાય એ વ્યક્તિ સ્વરૂપ પદાર્થ નથી. આવું જણાવવા માટે જ “આચાર્ય ભગવંતે” લખ્યું છે કે “વનાં ૨ દૂર્વાધિસંવિધાના” વર્ણી સંબંધી હૃસ્વ વગેરે સંજ્ઞાઓનું વિધાન હોવાથી “તિત૩છત્રમ્” વગેરે પ્રયોગોમાં આ અને કાર સ્વરૂપ વર્ણસમુદાય બે માત્રાવાળો હોવા છતાં પણ એવાં સમુદાય સંબંધી દીર્ધસંજ્ઞાનો અભાવ થવાથી અહીં દ્વિત્વનો વિકલ્પ નહીં થાય.
(૦ચા) પ-દિ-ત્રિમાત્રા રૂતિ વિશેષાર્વેદ વિપક્ષ નાશ્રીતે, નદિ નાતે: परिमाणम्, न स्वरूपेण, एकैकव्यक्तिव्यङ्ग्या च जातिर्न समुदायव्यङ्ग्या, (नहि जातेः स्वरूपेण