________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
(श०न्या० ) यद्येवं द्रुतायां वृत्तौ मध्यविलम्बितयोः, मध्यायां द्रुतविलम्बितयोः, विलम्बितायामितरयोः परिस्फुटभेदत्वाद् बहुवचनेनासंग्रहीतत्वान्न संज्ञाव्यवहारः । तथाहि - द्रुतं श्लोकमृतं(चं) वोच्चारयति वक्तरि नाडिकाया यस्या नव पानीयपलानि स्रवन्ति, तस्या एव मध्यमायां द्वादश पलानि स्रवन्ति, तस्या एव विलम्बितायां वृत्तौ षोडश पलानि, त्रिभागाधिकत्वात् तासां परिस्फुट एव भेदः [यस्या नाडिकाया इति, सुषुम्नाया इत्यर्थः । पलानि बिन्दवः । ब्रह्माण्डसम्बद्धा सामृतबिन्दुस्राविणीति प्रसिद्धिर्योगिनाम्
૧૩૦
‘અભ્યાસાર્થે દ્રુતા વૃત્તિ:, પ્રયોનાર્થે તુ મધ્યમા । શિષ્યાળાનુવેશાર્થે, વૃત્તિરિા વિન્વિતા' ॥૪॥]
न च वक्तव्यम्-सर्वासु वृत्तिषु न वर्णानामुपचयापचयौ, यथा- गन्तॄणामालस्यादिभेदाद् गतिभेदेऽपि न मार्गभेद इति, विषमत्वादुपन्यासस्य, यतः प्रयत्नजन्या वर्णाः, तद्भेदे वृत्तिभेदाद् भिन्नकाला एव, अध्वा तु व्यवस्थित एव गन्तृक्रियागम्यः [न गन्तृक्रियाजन्यः] इति न तस्य भेद इति । ननु चोक्तं जातिसमाश्रयणाद् दोषाभाव इति, तत्र ह्युपात्तोऽपि विशेषों नान्तरीयकत्वाजातिप्राधान्यविवक्षायां न विवक्ष्यत इत्यर्थः ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- જો દુત્તા સંબંધી શાસ્ત્રપ્રવૃત્તિ થાય તો મધ્યમા અને વિન્વિતાનો, બહુવચનથી સંગ્રહ થતો નથી તથા મધ્યમા સંબંધી શાસ્ત્રપ્રવૃત્તિ થાય ત્યારે બહુવચનથી વ્રુતા અને વિન્વિતાનો બહુવચનથી સંગ્રહ થતો નથી તેમજ વિન્વિતા સંબંધી શાસ્ત્રપ્રવૃત્તિ થાય તો દ્રુતા અને મધ્યમાનો બહુવચનથી સંગ્રહ થતો નથી. અર્થાત્ બહુવચનથી પ્રગટ એવાં આ ત્રણ ભેદોનો સંગ્રહ વર્ણનાં સમ્યક્ પાઠક્રમમાં થતો નથી. આથી જે પ્રમાણે હૂસ્ય, દીર્ઘ અને પ્લુતનો બોધ પાઠક્રમ ઉપરથી થાય છે, તેવો બોધ પ્રગટ ભેદવાળા (પ્રત્યક્ષ ભેદવાળા) એવાં વ્રુતાવૃત્તિ, મધ્યમાવૃત્તિ તથા વિલમ્નિતાવૃત્તિનો વર્ણોનાં પાઠક્રમથી થતો નથી. કારણ કે બહુવચનથી આ ત્રણનો સમાવેશ વર્ણોનાં પાઠક્રમમાં થતો નથી. આથી જેમ હ્રસ્વ, દીર્ઘ તથા પ્લુત સ્વરો વર્ણનાં સમ્યક્ પાઠક્રમથી જણાય છે તે જ પ્રમાણે વ્રુતાવૃત્તિ, મધ્યમાવૃત્તિ અને વિન્વિતાવૃત્તિનો સમાવેશ બહુવચનથી થતો નથી. આ ત્રણ ભેદો પણ પ્રગટ જ છે.હવે આ દ્રુતા વગેરે વૃત્તિઓ શું છે? તે જણાવે છે.
શ્લોક અથવા તો વેદની ઋચાનું ઉચ્ચારણ કરતા વક્તાની સૂક્ષ્મનાડીમાંથી પાણીનાં નવ બિંદુ ટપકે એટલો સમય લાગે તેને વ્રુતાવૃત્તિ કહેવાય છે તથા બાર બિંદુ ટપકે એટલો સમય લાગે તેને મધ્યમાવૃત્તિ કહેવાય છે. તથા સોળ જલબિંદુઓ ટપકે એટલો સમય લાગે તેને વિલમ્નિતાવૃત્તિ કહેવાય છે. આ પ્રમાણે દરેક વૃત્તિઓમાં પૂર્વની વૃત્તિ કરતાં ત્રીજો ભાગ અધિક કાળ પછી પછીની