________________
સૂ૦ ૧-૧-૪
૧૧૫ થાત તો વગેરે વ્યંજનોનું પોતાનું મૂળ સ્વરૂપ તો રહેત પણ શષસહમ્ માં જેમ દરેક વ્યંજનો સમુદાયના અવયવ સ્વરૂપે વિકાર પામે છે. અને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી દે છે. તે જ પ્રમાણે અહીં પણ “' વગેરે વ્યંજનો પણ સમુદાયના અવયવ સ્વરૂપે વિકાર પામત અને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી દેત. અર્થાત્ તે બધા વર્ણો સમૂહ સ્વરૂપ જ થઈ જાત, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધારણ કરી શકતા નહીં. આવી બધી આપત્તિ ન આવે માટે જ અર્થ વિદ્યમાન હોતે છતે પણ અર્થવાનપણાંની અવિવક્ષા કરીને આ સૂત્રમાં ગ વગેરેમાં વિભક્તિની ઉત્પત્તિ કરી નથી.
આમ છતાં પણ કોઈક આગ્રહ રાખે કે અર્થવાનુપણું હોય તો ભલે વિભક્તિની ઉત્પત્તિ ન થાઓ, પરંતુ , મા, રૂ, હું વગેરે સ્વરો પાસે પાસે આવવાથી સંધિ થઈને દીર્ઘ વગેરે વિધિઓ તો થવી જોઈએ ને? એના જવાબમાં આચાર્યભગવંતશ્રી જણાવે છે કે વર્ણના સમ્યફ પાઠક્રમમાંથી ચોક્કસ વર્ગોની સ્વર વગેરે સંજ્ઞાઓ કરવામાં આવી રહી છે. આ સ્વરાદિ સંજ્ઞાઓ વર્ણના સમ્યફ પાઠક્રમમાં નથી. તથા દીર્ઘ વગેરે વિધિ તો સ્વરસંજ્ઞા પ્રાપ્ત કરેલા વર્ષોમાં જ પ્રવર્તે છે. આમ, પ્રથમ વર્ગોની સમ્યક પરિપાટી આવશે. ત્યારબાદ સ્વરાદિ સંજ્ઞાઓ થશે. તેમજ સ્વરાદિ સંજ્ઞા થયા પછી ત્રીજા ક્રમે દીર્ઘ વગેરે વિધિઓ થશે. આમ, વર્ણની સમ્યક્ પરિપાટી જ્યારે બતાવાઈ રહી હોય ત્યારે દીર્ઘવિધિનો અભાવ હોવાથી જ દીર્ઘ વગેરે વિધિઓ થતી નથી.
અથવા વીડિયોડસર્વે (૧/૧/૩૧) સૂત્રમાં ગ વગેરે વોંનો પાઠ હોવાથી આ બધા વર્ણોની અવ્યયસંજ્ઞા થાય છે. અવ્યયસંજ્ઞા થવાથી વિભક્તિ લાગી અને લોપ થઈ જાય છે. તેમજ આ વગેરે બધા અવ્યયોનો ર વગેરે અવ્યયોની જેમ સમાહાર દ્વન્દ સમાસ કર્યા વિના નિર્દેશ કરાયો છે. માટે દરેક અવ્યયો પછી વિરામ આવતો હોવાથી , મા, રૂ વગેરે અવ્યયોમાં દીર્વાદિવિધિઓ કરી નથી. જ્યારે-જ્યારે વિરામ હોય છે ત્યારે-ત્યારે “સન્ધિ:' (૧/૩/પર) સૂત્રથી સન્ધિ નથી થતી. ટૂંકમાં વગેરે વર્ષો સૂત્રમાં વિભક્તિ રહિત છે. આથી જ આચાર્ય ભગવંતે , બા, ડું વગેરેમાં વિભક્તિ વગરનો પ્રયોગ બતાવ્યો છે.
(શ૦૦) રૂદ સમુદ્રાયા પ નિદ્રશ્યન્ત-gો છે ગૌ રૂતિ . (ત્રઢ ઝૂ રૂલ્યધર્વ તૈય) अवयवा अपि, यथा-अ इ उ इति । तत्र समुदायपरे निर्देशे सन्निहिता अप्यवयवा नान्तरीयकत्वात् स्वरादिसंज्ञां न लभन्ते, अवयवपरे च निर्देशे समुदायो न संज्ञाभाक्, यथा-कादिष्वकारोऽन्यत्र प्राधान्येन निर्देशाद् व्यञ्जनसंज्ञां न प्रतिपद्यत इति 'बकसङ्घः' इत्यादौ "दीर्घड्याब्व्यञ्जनात् से:" [१.४.४५.] सेलुंग् न भवति । यच्चासत्यामप्येकारादिरूपतायामयादयः समुदायाऽऽदेशा अपि अवयवान्निवर्तयन्ति तन्नान्तरीयकत्वेन, न त्ववयवानां समुदायकार्यभाक्त्वेन ।