________________
૧૧૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
તાર સ્વરૂપનું ગ્રહણ કરવા માટે લખ્યો હોવાથી આચાર્ય ભગવંતે ગૃહવૃત્તિ ટીકામાં લખ્યું છે કે તારી ઉચ્ચારણ માટે છે.
(श०न्या० ) उच्चार्यते स्वरूपेण स्वीक्रियतेऽनेनेति उच्चारणम्, स्वरूपपरिग्रह इति भावः । अकारादिषु स्वरूपेणाऽनुकार्येण वा अर्थवत्त्वविवक्षायां विभक्त्युत्पत्तौ कादिषु दोषदर्शनाद् द्वन्द्वैकवद्भावेन शषसहमिति विकृतिप्रसङ्गात् सतोऽप्यर्थवत्त्वस्याविवक्षितत्वाद् विभक्त्यनुत्पत्तिः, वर्णसमाम्नायानन्तरभावित्वात् स्वरादिसंज्ञानां तत्पूर्वकत्वाच्च दीर्घादिविधेर्वर्णसमाम्नायकाले तृतीयकक्षानिविष्टत्वात् तदभावादप्रसङ्गः, चादिषु पाठाद् वा, इत्यत आह- अ आ इ ई इत्यादि ।
અનુવાદ :- ૩ખ્વારળ શબ્દમાં કરણ અર્થમાં અનટ્ પ્રત્યય લાગ્યો છે. સ્વરૂપથી જેનાવડે સ્વીકાર કરાવાય છે એ અર્થમાં ર્ ઉપસર્ગ પૂર્વક ચર્ ધાતુને ત્િ લાગ્યા પછી અનાત્ લાગે છે અને ‘“ઉજ્વારળમ્” શબ્દ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે જેનાવડે સ્વરૂપ ગ્રહણ કરાય છે તે ઉચ્ચારણ સ્વરૂપ તાર છે. સૂત્રમાં સૌ પછી ‘ત્” લખ્યો છે, તે ઞૌનો સ્વરૂપથી સ્વીકાર કરાવે છે.
બૃહવૃત્તિટીકામાં 5થી શરૂ કરીને બૌ સુધીના ૧૪ સ્વરો લખ્યા છે. હવે નામરૂપ પ્રકૃતિ હોય કે ધાતુરૂપ પ્રકૃતિ હોય તેમાં વિભક્તિની ઉત્પત્તિ અવશ્ય કરવી પડે. વિભક્તિ વગરનો પ્રયોગ સાધુપણાંને અથવા તો પદપણાંને પ્રાપ્ત કરતો નથી. આ પ્રમાણેનું કથન “ન વત્તા પ્રકૃતિ: પ્રયોવક્તવ્યા:" ન્યાયમાં જણાવાયું છે. આથી ક્યાંતો દરેક સ્વરને અંતે વિભક્તિ ઉત્પન્ન કરવી જોઈએ અથવા તો ચૌદ સ્વરોનો સમાહારન્દ્વન્દ્વ સમાસ કરી વિભક્તિ ઉત્પન્ન કરવી જોઈએ, છતાં “આચાર્ય ભગવંતે” કોઈ વિભક્તિની ઉત્પત્તિ કરી નથી એ વિભક્તિની અનુપપત્તિ માટેનું કારણ હવે જણાવાય છે. અાર વગેરેનો સ્વરૂપથી અર્થ વિષ્ણુ વગેરે થાય છે. આથી નું સ્વરૂપથી અર્થવાપણું વિષ્ણુ સ્વરૂપ છે. તથા કોઈક વ્યક્તિ અનું ઉચ્ચારણ કરે છે અને બીજી વ્યક્તિ આ સાંભળીને ત્રીજી વ્યક્તિને કહે કે ‘ઞ કૃતિ ઞયમ્ ઞ' અહીં બીજાએ જે અનું ઉચ્ચારણ કર્યું તે અનુકરણવાચક અ થશે. તથા પહેલો વ્યક્તિ કે જેણે અનું ઉચ્ચારણ કરેલ હતું એ અનુકાર્ય થશે. અનુકાર્ય સ્વરૂપ જે જે હોય તે અનુકરણનો અર્થ હોય છે. આમ, અાર વગેરેમાં સ્વરૂપથી અથવા તો અનુકાર્યથી અર્થવાપણું થાય છે.હવે, જે જે અર્થવાન્ હોય તેની નામસંજ્ઞા પડે છે. આથી વિભક્તિની ઉત્પત્તિ થવી જોઈએ છતાં બૃહદ્વ્રુત્તિટીકામાં ગ, ગ, રૂ... વગેરેમાં વિભક્તિની ઉત્પત્તિ કરેલ નથી. આ બાબતમાં કારણ જણાવતાં આચાર્ય ભગવંતશ્રી જણાવે છે કે, જો અહીં વિભક્તિની ઉત્પત્તિ કરી હોત તો ાર્થિંગ્નનમ્ સૂત્રમાં દોષ ઉપસ્થિત થાત. ત્યાં પણ હ્ર વગેરે વર્ણોમાં અર્થવાપણાંની વિવક્ષાથી વિભક્તિ ઉત્પન્ન કરવી પડત અને તેમ કરત તો પદને અંતે જ વગેરે વ્યંજનનો ત્રીજો વગેરે થવાની આપત્તિ આવત. તથા ૧/૧/૧૦ સૂત્રમાં બૃહદ્વૃત્તિટીકામાં ૩૩ વ્યંજનો બતાવ્યા છે. એનો સમાહાર દ્વન્દ્વ સમાસ કરવા દ્વારા લાઘવ કરવું પડત અને તેમ