________________
૯૨.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ પ્રયત્નવાળો થાય છે. બીજો ) અર્થાત્ પ્રક્રિયાદશાનો આ પ્રયોગ અવસ્થામાં સંવૃત પ્રયત્નવાળો થાય છે.
હવે ગુણ વગેરેની તાર્કિકોએ જણાવેલી વ્યાખ્યાઓ જણાવવામાં આવે છે. (શ૦૦) “વ્યાશ્રયી ગુણ:, ગુણાશ્રયો દ્રવ્યમ્ મનુવૃત્તપ્રત્યયદેતુ: સામાન્ય જ્ઞાતિ, परापरादिप्रत्ययहेतुः कालः, अनुमानं लिङ्गम्, स्वाङ्ग्यारम्भकमवयवरूपं स्वाङ्गम्, अणुमहदादिप्रत्ययहेतुः परिमाणम्" इति तार्किकाः ।
અનુવાદ:- ગુણ:- દ્રવ્યના આશ્રયવાળું જે હોય તે ગુણ છે. દ્રવ્ય :- ગુણના આશ્રયવાળું જે હોય તે દ્રવ્ય કહેવાય છે.
જાતિ :- સમાન સ્વરૂપવાળી પ્રતીતિનું જે કારણ હોય તે જાતિ કહેવાય છે. જાતિને સામાન્ય પણ કહેવામાં આવે છે.
કાળઃ- નાના-મોટા વગેરેની પ્રતીતિનું જે કારણ હોય તે કાળ કહેવાય છે. લિંગ - અનુમાનને લિંગ કહેવામાં આવે છે એ જ અનુમાનને બીજા અર્થમાં વ્યાપ્તિજ્ઞાન પણ કહેવામાં આવે છે.
સ્વાગ:- સ્વાગની પરિભાષાથી જે સ્વાગૈ જણાવાયું એવો અર્થ અહીં નથી કરવાનો. પોતાના અવયવીનું આરંભક એવું અવયવ સ્વરૂપ જે છે તે સ્વાન્ગ કહેવાય છે. અર્થાત્ અવયવમાંથી અવયવી બને છે. આથી અવયવ અવસ્થાને (અવયવી સંબંધી) સ્વાર્ગ કહેવાય છે.
પરિમાણ - અણુ, મહતુ વગેરે પ્રતીતિનું જે કારણ હોય તે પરિમાણ કહેવાય છે. આ પ્રમાણે તાર્કિકો કહે છે. આમ ક્રિયાથી આરંભ કરીને વર્ષ સુધીના બધા જ શબ્દોની વ્યાખ્યાઓ જણાવવામાં આવી.
(શા ) Wન્નિત્યતિ -તાહિ-વનાનીત્યા “શફોડતા” [3.૪.૪૧.] તિ વાધવા પરત્વ “નપુંસચ્ચ શિ.” [૨.૪.૧.] રૂત્યેવ મવતિ | તાવ [નિત્ય] વતીય, यथा-'स्योन' इत्यत्र परमपि गुणं बाधित्वा नित्यत्वादूट् ।
અનુવાદ :- હવે કેટલાક ન્યાયો સંબંધમાં આચાર્ય ભગવંત જણાવે છે, કારણ કે આ ન્યાયોનું સ્વરૂપ વ્યાકરણને જાણનારાઓ પાસેથી જાણવું જોઈએ એવું આ સૂત્રનું તાત્પર્ય છે. હવે નિત્યમ્ આ ન્યાયનું સ્વરૂપ જણાવાય છે. પરકાર્ય કરતાં નિત્યકાર્ય બળવાન થાય છે. વ્યાકરણમાં સૂત્રોના ક્રમ પ્રમાણે જે કાર્ય પાછળ આવે તે પરકાર્ય કહેવાય છે. બીજા કોઈક સૂત્રોના પ્રર્યો થઈ ગયા પછી પણ જે સૂત્રનું કાર્ય પ્રવર્તતું હોય અને થઈ ગયા પહેલાં પણ જો તે સૂત્રનું કાર્ય પ્રવર્તતું.