________________
૭૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
अभिधेयाः, यमर्थमधिकृत्य प्रवर्त्तते तत् प्रयोजनम् इति सम्यग्ज्ञानमनन्तरं प्रयोजनम्, तद्द्वारेण 7 નિ:શ્રેયસં પ-મિતિ । યત:
‘વ્યારળાત્ પસિદ્ધિ, પસિદ્ધર્થનિર્ણયો મતિ । અર્થાત્ તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાનાત્ પરં શ્રેયઃ" Kા તિ ।
तस्मात् सम्यग्ज्ञाननिःश्रेयसप्रयोजनं शब्दानुशासनमारभ्यते । सम्बन्धस्त्वभिधेय - प्रयोजनयोः साध्यसाधनभावलक्षणः, शब्दानुशासनाभिधेययोश्चाभिधानाभिधेयलक्षणः । स च तयोरेवान्तर्भूतत्वात् पृथग् नोपदर्शित इति ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- સ્યાદ્વાદ ભલે યુક્તિયુક્ત છે અને સ્યાદ્વાદને આધીન એવી શબ્દોની સિદ્ધિ છે, તો પણ અભિધેય અને પ્રયોજન ન કહ્યું હોવાથી વિદ્વાન પુરુષો માટે આ શબ્દાનુશાસનમાં પ્રવૃત્તિનું કારણપણું કેવી રીતે થશે ?
ઉત્તરપક્ષ ઃ- આ શંકાને નજરમાં રાખીને બૃહવૃત્તિ - સૂત્રની ટીકામાં અથવા... કરીને પંક્તિ લખેલ છે. પૃથર્ કરેલા અસાધુ શબ્દોનાં પ્રયોગથી મુક્ત એવા શબ્દોનાં પ્રયોગથી શબ્દોની સિદ્ધિ થાય છે. આ શબ્દાનુશાસન સંબંધી શબ્દ એ અભિધેય છે. ‘જેનું આલંબન લઈને જીવ પ્રવર્તે છે’ તે પ્રયોજન કહેવાય. જીવ સમ્યજ્ઞાનનું આલંબન લઈને આ શબ્દાનુશાસનમાં પ્રવર્તશે. આથી શબ્દાનુશાસનનું અનંતરપ્રયોજન સમ્યજ્ઞાન છે તથા સમ્યગ્-જ્ઞાન દ્વારા જમોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી મોક્ષ એ પરંપરપ્રયોજન છે.
મહાપુરુષોએ કહ્યું પણ છે કે, “વ્યાકરણથી જ પદોની સિદ્ધિ થાય છે અને પદોની સિદ્ધિથી જ અર્થોનો નિર્ણય થાય છે તથા અર્થોનો નિર્ણય થવાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ તત્ત્વજ્ઞાનથી શ્રેષ્ઠ એવું કલ્યાણ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થાય છે.”
તેથી સમ્યજ્ઞાન અને મોક્ષ પ્રયોજનવાળું એવું શબ્દાનુશાસન અમારાવડે આરંભ કરાય છે. અભિધેય અને પ્રયોજનનો સંબંધ સાધ્ય-સાધનભાવ સ્વરૂપ છે. અભિધેય એ સાધુ શબ્દ છે અને પ્રયોજન મોક્ષ છે. આથી મોક્ષ સાધ્ય માટેની સાધનતા (કારણતા) સાધુ શબ્દોમાં આવશે. આથી બંને વચ્ચે સાધ્ય-સાધનભાવ સંબંધ આવશે. તથા શબ્દાનુશાસન અને અભિધેય બંને વચ્ચે અભિધાન-અભિધેય સ્વરૂપ સંબંધ છે. શબ્દાનુશાસન એ અભિધાન છે અને પદાર્થ (સમ્યક્ શબ્દો) એ અભિધેય છે. હવે આ સંબંધ તે બેમાં જ અન્નદ્ભૂત હોવાથી પૃથગ્ લખાયો નથી.
( शоन्या० ) ननु यथा प्रयोजनस्याभिलाषजनकतया प्रवर्तकत्वादभिधानम्, तथाऽभिंधेयस्यापि शक्यानुष्ठानादिप्रतिपादनार्थत्वात् तस्याप्यभिधानं कर्त्तव्यम्, न चात्र तदस्ति, तस्यानू - मानत्वात् । नैवम्-अनुवादादपि विधेरध्यवसानाद्