________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
શ્લોકમાં કહેલા અર્થ પ્રમાણે જે પ્રમાણે બીજા પ્રવચનો અસહનશીલતાનાં પરિણામવાળા છે એ પ્રમાણે તારા શાસ્ત્રો અસહનશીલતાવાળા નથી. (મત્સરળ: ન) આ અર્થમાં ઉદ્દેશ છે તારા શાસ્ત્રો, અને વિધેય છે મત્સરિળ . આથી નિષેધનો અન્વય વિધેય સાથે જ થાય છે, પરંતુ પક્ષપાતી સાથે નહીં. આ પ્રમાણે અર્થ કરવાથી અર્થની ભિન્નતાનો અભાવ થશે.
૭૪
(श०न्या० ) परोक्तेनापि द्रढयति - नया इत्यादि - नीयन्ते प्राप्यन्ते जीवादयोऽर्था एकदेशेन विशिष्टा एतैरिति नया निरवधारणा अभिप्रायविशेषाः, सावधारणस्य दुर्नयत्वात्, सकलार्थप्राप्तेश्च प्रमाणाधीनत्वात् । ते च नैगमादयः सप्त, ते स्यात्पदेन चिह्निताः सावधारणाश्च अभिप्रेतं फलं फलन्ति-लिहाद्यच् [" लिहादिभ्यः " ५.१.५० ] निष्पादयन्ति अभिप्रेतं फलं येभ्य इति बहुव्रीहिर्वा, यतस्ततो भवन्तमार्याः प्रणताः प्रणन्तुमारब्धा इति । 'हितैषिणः' इति विशेषणद्वारेण हेतु:, हितैषित्वादित्यर्थः । रसेन विद्धाः शुल्वादिधातव इवेति समन्वय: । [ भवन्तम्- ] भाति दीप्यते केवलज्ञानश्रिया निरतिशय-वीर्येण वेति “भातेर्डवतुः" [ उणा० ८८६.] इति भवान् । दूरमन्तिकं वा आरात्, सम्यग्ज्ञानाद्यात्मकस्य मोक्षमार्गस्य समीपं याताः प्राप्ताः, दूरं वा पापक्रियाभ्यो याता गता इति नैरुक्ते वर्णादेशे आर्या इति । [ हितैषिणः- ] आवरणविलयादमलज्ञानाविर्भूर्तिरूपा शुद्धिः, अन्तरायविनाशाच्च शक्तिः, तयोः प्रकर्षो हितम्, स्वेन रूपेणात्मनो धारणरूप: सुखादिना पोषरूपश्चान्वर्थोऽपि घटते, तमिच्छन्तीत्येवं-शीलाः, आर्यत्वादेव च शीलार्थोऽपि व्यवतिष्ठते, मोक्षे भवे तेषां स्पृहाभावादिति ।
અનુવાદ :- તેઓ બીજાઓવડે કહેવાયેલા વચનથી પણ સ્યાદ્વાદને દઢ કરે છે. એકદેશથી વિશિષ્ટ એવા જીવાદિ પદાર્થો જેઓવડે પ્રાપ્ત કરાય છે, તે નયો કહેવાય છે. આટલો નીયન્તેનો અર્થ પ્રાપ્ત થાય છે. આનો તાત્પર્ય અર્થ આ પ્રમાણે થશે અવધારણ રહિત એવા અભિપ્રાયવિશેષો છે તે નયો કહેવાય છે. અવધારણ સહિત જો બોલવામાં આવે તો તે દુર્નયો બની જાય છે. સમસ્ત અર્થની પ્રાપ્તિ પ્રમાણને જ આધીન હોવાથી અવધારણ રહિત હોય તે જ નયો કહેવાય છે. નૈરૂમ વગેરે સાત નયો છે. સ્વાત્ પદથી ચિહ્નિત અને અવધારણ સહિત નયો જ ઇષ્ટ ફળને સિદ્ધ કરે છે. અહીં ની ધાતુને તિહાવિમ્યઃ (૫/૧/૫૦) સૂત્રથી જ અવ્ પ્રત્યય થયો છે અથવા તો ઇષ્ટ ફળ ઉત્પન્ન થાય છે જેઓથી એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ થતા અન્ય પદ તરીકે નયો આવી શકશે. આ નયો ઇષ્ટ ફળને ઉત્પન્ન કરવાવાળા છે. આથી આર્યો આપને (પરમાત્માને) પ્રણામ કરવા માટે આરંભવાળા થયા છે.
૨. ‘વિધિના' -૩ । ૨. ‘નિહ’ ગ-૩ | રૂ. ‘૰દ્ભૂત’ /