________________
५ स्थानकाध्ययने उद्देशः २ परिज्ञाः आगमादिव्यवहाराः ४२०-४२१ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ - પ્રત્યક્ષ પણ બે પ્રકારે છે-ઇંદ્રિયજન્ય અને નોઈદ્રિય (આત્મા) જન્ય. ઇંદ્રિયપ્રત્યક્ષ પણ શબ્દાદિ પાંચ વિષયોને વિષે જાણવો. (૮૮) नोइंदियपच्चक्खो, ववहारो सो समासओ तिविहो । ओहि-मणपज्जवे या, केवलनाणे य पच्चक्खो ॥८९।।
વ્યવહાર માખ્ય ૪૦૩૨ 7િ] નોઈદ્રિયપ્રત્યક્ષ વ્યવહાર સંક્ષેપથી ત્રણ પ્રકારે એટલે અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનરૂપ પ્રત્યક્ષ છે. (૮૯) पच्चक्खागमसरिसो, होइ परोक्खो वि आगमो जस्स । चंदमुही व उ सो वि हु, आगमववहारवं होइ ।।१०।।
[व्यवहार भाष्य ४०३५ त्ति] જેના પરોક્ષ આગમ[જ્ઞાન] પણ પ્રત્યક્ષ જેવા હોય તે આગમવ્યવહારી હોય છે, જેમ ચંદ્રના જેવા મુખવાળી કન્યા ચંદ્રમુખી કહેવાય છે. (૯૦) पारोक्खं ववहारं, आगमओ सुयहरा ववहरति । चोद्दस-दसपुव्वधरा, नवपुब्विग गंधहत्थी य ।।९।।
[વ્યવહાર માર્ગ ૪૦૩૭ 7િ] જે ચૌદપૂર્વી, દશપૂર્વી અને નવપૂર્વી શ્રતધરો આગમદ્વારા લાભાલાભ વગેરે કારણોને વિશિષ્ટ જ્ઞાન વડે જાણવાથી પરોક્ષ સંબંધી વ્યવહાર પ્રત્યે પ્રવર્તે છે તે ગંધહસ્તિ સમાન છે. (૯૧) _जं जहमोल्लं रयणं, तं जाणइ रयणवाणिओ निउणं । 'इय जाणइ पच्चक्खी, जो सुज्झइ जेण दिनेणं ।।१२।।
[વ્યવહાર માણ ૪૦૪૨ ]િ જેમ નિપુણ રત્નાવણિક (ઝવેરી) જે રત્ન જેટલા મૂલ્યનું છે તેને સારી રીતે જાણે છે અર્થાત્ કોઈ રત્ન મોટું છતાં પણ ઓછું મૂલ્ય આપે છે અને કોઈક નાનું છતાં પણ અદ્ભુત ગુણવાળું જાણીને અધિક મૂલ્ય આપે છે તેમ પ્રત્યક્ષ જ્ઞાનીથી અપાતા પ્રાયશ્ચિત્ત વડે પુરુષ શુદ્ધ થાય છે અર્થાત્ કોઈક પુરુષવિશેષનો અલ્પ અપરાધ છતે પણ અધિક પ્રાયશ્ચિત્ત આપે છે અને કોઈક પુરુષવિશેષનો મહાનું અપરાધ છતે પણ અલ્પ પ્રાયશ્ચિત્ત આપે છે. (૯૨)
कप्पस्स य निज्जुत्ति, ववहारस्सेव परमनिउणस्स, जो अत्थओ वियाणइ, सो ववहारी अणुनाओ ।।१३।। तं चेवऽणुसज्जते, ववहारविहिं पउंजइ जहुत्तं । एसो सुयववहारो, पन्नत्तो वीयरागेहिं ।।१४।।
[વ્યવહાર માણ ૪૪૩૫-૩૬ ]િ. પરમ નિપુણ શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલ બૃહત્કલ્પાદિ કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્ર તથા તેની (સ્વપજ્ઞ) નિયુક્તિને જે અર્થથી જાણે છે તે વ્યવહારી અનુજ્ઞાત છે. (૯૩).
લ, ગણ વગેરેના કાર્યને વિષે વ્યવહાર ઉપસ્થિત થયે છતે ઉક્ત સૂત્રનાં પાઠનો ઉચ્ચાર કરીને અને તેના અર્થને દેખાડતો થકો ઉક્ત સૂત્રનું અનુસરણ કરીને જેમ કહેલું છે તેમ વ્યવહારની વિધિનો પ્રયોગ કરે તેને વીતરાગોએ શ્રુતવ્યવહારી કહેલ છે. (૯૪) __ अपरकम्मो तवस्सी, गंतुं जो सोहिकारगसमीवे । न चएई आगंतुं, सो सोहिकरो वि देसाओ ।।१५।। अह पट्ठवेइ सीसं, देसंतरगमणनट्ठचेट्टाओ । इच्छामऽज्जो! काउं, सोहिं तुब्भं सगासंमि ।।९६।।
[વ્યવહાર માળ ૪૪૪૦-૪૨ 7િ] તપસ્વી શુદ્ધિકરણની ઇચ્છાવાળો છે પણ આલોચના કરાવનાર આચાર્યની પાસે જવા માટે શક્તિમાનું નથી અને તે આચાર્ય પણ દેશાંતરથી આવવા માટે શક્તિમાનું નથી. (૯૫) .1. थोवं तु महल्लस्स विकासति अजस्स वि बहुं तु । इति० व्यवहार भाष्ये-उत्तरार्धम् । 2. બૃહકલ્પાદિ સૂત્રો, નવમા પૂર્વમાંથી ઉદ્ધરીને રચેલ છે અને તેની નિયુક્તિ પણ તેમણે જ રચેલ છે.
- 49