________________
५ स्थानकाध्ययने उद्देशः २ आश्रवसंवरदण्डाः क्रियाः ४१८-४१९ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ पंच असवदारा पन्नत्ता, तंजहा–मिच्छत्तं, अविरती, पमादो, कसाया, जोगा । पंच संवरदारा पन्नत्ता, तंजहासम्मत्तं, विरती, अपमादो, अकसातित्तमजोगित्तं । पंच दंडा पन्नत्ता, तंजहा–अट्टाहा]दंडे, अणट्ठ(हा)दंडे, हिंसादंडे, अकस्मादंडे [अकम्मादंडे] दिट्ठीविप्परियासितादंडे ॥ सू० ४१८।। आरंभिया पंच किरितातो पन्नत्ताओ, तंजहा–आरंभिता १ परिग्गहिता २ मातावत्तिता ३ अपच्चक्खाणकिरिया ४ मिच्छादसणवत्तिता ५। मिच्छदिट्ठियाणं नेरइयाणं पंच किरिताओ पन्नत्ताओ, तंजहा-[आरंभिता १, पारिग्गहिता २, मातावत्तिता ३, अपच्चक्खाण किरिया ४], जाव मिच्छादसणवत्तिता ५ । एवंसव्वेसि निरंतरं जाव मिच्छद्दिट्ठिताणं वेमाणिताणं, नवरं विगलिंदिता मिच्छद्दिट्ठी ण भण्णंति, सेसं तहेव । पंच किरियातो पन्नत्ताओ, तंजहा–कातिता १ अधिकरणिता २ पातोसिता ३ पारितावणिता ४ पाणातिवातकिरिया ५, णेरइयाणं पंच एवं चेव निरंतरं जाव वेमाणियाणं १ । पंच किरिताओ पन्नत्ताओ, तंजहा–आरंभिता जाव मिच्छादसणवत्तिता ४ नेरइयाणं पंच किरिता [ओ एवं चेव], निरंतरं जाव वेमाणियाणं २ । पंच किरियातो पन्नत्ताओ, तंजहा-दिद्विता १, पुट्ठिता २, पाडोच्चिता ३, सामंतोवणिवाइया ४ साहत्थिता ५ । एवं नेरइयाणं जाव वेमाणियाणं २४, ३ । पंच किरियातो पन्नत्ताओ, तंजहा–णेसत्थिया १ आणवणिया २ वेयारणिया ३ अणाभोगवत्तिया ४ अणवकंखवत्तिया . ५, एवं जाव वेमाणियाणं २४, ४ ।
पंच किरियाओ पन्नत्ताओ, तंजहा–पेज्जवत्तिया १ दोसवत्तिया २ पओगकिरिया ३ समुदाणकिरिया ४ इरियावहिया ' ५ । एवं मणुस्साण वि, सेसाणं नत्थि ५ ।। सू० ४१९।। (મૂળ) પાંચ આશ્રવનાં દ્વારા કહેલા છે, તે આ પ્રમાણે–મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. પાંચ સંવરના દ્વારો
કહેલા છે, તે આ પ્રમાણે–સમ્યક્ત, વિરતિ, અપ્રમાદ, અકષાયીપણું અને અયોગીપણું. પાંચ દંડ કહેલા છે, તે આ - प्रमा-मर्थ, अनर्थ, हिंसा, स्मात् सने हरिविपर्यासह. ॥४१८॥ પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે—આરંભિકી ૧, પારિગ્રહિતી ૨, માયાપ્રત્યયિકા ૩, અપ્રત્યાખ્યાન ક્રિયા ૪, અને મિથ્યાદર્શનપ્રત્યયા પ મિથ્યાષ્ટિ નૈરયિકોને પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે—યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયા. એવી રીતે નિરંતર સર્વ દંડકોને વિષે યાવતુ મિથ્યાદૃષ્ટિ વૈમાનિકોને પાંચ ક્રિયાઓ કહેવી. વિશેષ એ કે–એકેંદ્રિય અને વિકલૈંદ્રિયને વિષે મિથ્યાષ્ટિ વિશેષણ ન કહેવું કારણ કે તેઓ સદાય મિથ્યાષ્ટિ છે. બાકીનું તેમજ જાણવું. પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે કાયિકી, અધિકરણિકી, પ્રાàષિક, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી. નિરયિકોને પાંચ ક્રિયાઓ કહેલી છે એ પ્રમાણે જ નિરંતર યાવતું વૈમાનિકોને પાંચ ક્રિયા છે ૧. પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે—આરંભિકી યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયા, નરયિકોને પાંચ ક્રિયાઓ છે એમ નિરંતર યાવત્ વૈમાનિકોને પાંચ ક્રિયાઓ છે. ૨. પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે-દષ્ટિજા, પૃષ્ટિજા, પ્રાતીત્યિકી, સામંતોપનિપાલિકી અને સ્વાહસ્તિકી, એવી રીતે નિરંતર યાવત્ વૈમાનિકોને પાંચ ક્રિયાઓ છે ૩. પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ
પ્રમાણેનસૃષ્ટિકી, આજ્ઞાનિકી, વૈદારણિકી, અનાભોગપ્રત્યયા અને અનવકાંક્ષપ્રત્યયા, એવી રીતે યાવત્ વૈમાનિકોને 1. પ્રથમ આરંભિકી વગેરે ક્રિયાના સૂત્રમાં મિથ્યાદૃષ્ટિ વિશેષણ છે અને આ સૂત્ર વિશેષણ રહિત છે એટલો ફેર છે.
-
45