________________
५ स्थानकाध्ययने उद्देशः २ निग्रंथानां निग्रंथीभिः सह स्थानादि ४१७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
બુદ્ધિએ સાધ્વીઓને પકડવાને સારુ ઇચ્છે છે, તેની રક્ષાને માટે એકત્ર સ્થાનને કરતા યાવતું આજ્ઞાનો અતિક્રમ કરે નહિ. ૫. આ પાંચ કારણો વડે યાવત્ આજ્ઞાને અતિક્રમે નહિં. (૧) પાંચ કારણો વડે વસ્ત્ર રહિત શ્રમણ નિગ્રંથ, વસ્ત્રવાળી સાધ્વીઓની સાથે રહેતો થકી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી, તે આ પ્રમાણેશોક વગેરેથી વ્યગ્ર શૂન્ય ચિત્તવાળો શ્રમણ નિગ્રંથ અન્ય સાધુઓ અવિદ્યમાન હોવાથી અચલેક સાધુ, વસ્ત્રવાળી સાધ્વીઓની સાથે વસતો થકી આજ્ઞાને ઉલ્લંઘતો નથી ૧, એવી રીતે આના સમાન લાપક વડે હર્ષના અતિરેકથી દચિત્ત ૨, યક્ષ વગેરે દેવથી અધિષ્ઠિત ૩, વાયુ વગેરેથી ઉન્માદને પામેલ ૪, અને સાધ્વીએ કારણવશાત્ પોતાના પુત્રને દીક્ષા અપાવેલ તે બાલ હોવાથી અચેલક શ્રમણ હોય છે, તે અન્ય નિર્ગો અવિદ્યમાન હોવાથી વસ્ત્રવાળી સાધ્વીઓની સાથે વસતા થકા આજ્ઞાને
ઉલ્લંઘતો નથી. //૪૧૭ી. (ટીવ) પંટિં' ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-'Wયમો' તિ એકત્ર 'હા' ત્તિ કાયોત્સર્ગને અથવા બેસવાને સેન્ન તિશયનને, નિતીદિય’ તિ-સ્વાધ્યાય સ્થાનને વેતચંતઃ' કરતા થકા આજ્ઞા પ્રત્યે ઉલ્લંઘતો નથી. 'મલ્થિ' ત્તિ હોય છે. 'ચય' ત્તિ કેટલાએક, #ાં—અદ્વિતીય મહિતી’ વિસ્તારવાળી અગામિકા–ગામ વગરની અથવા અકામિકા-અનિચ્છનીય એવી, તથા સાર્થ અનેં ગોકુલ વગેરેનું ગમનાગમન જેણીમાં નાશ પામેલ છે તે છિન્નાપાત્તા, લાંબો માર્ગ છે જેણીને વિષે તે દીર્ધાડધ્વા ટીદHદ્ધ' શબ્દમાં ‘મ' કાર આગમિક છે. અથવા જેણીના ઉતરવામાં લાંબો કાળ છે તે દીર્ઘદ્ધા, એવી અટવીકાંતારને વિષે દુર્ભિક્ષાદિ કારણવશાત્ પ્રવેશેલા, તત્ર-અટવીમાં 'ય૩’ ત્તિ એકત્ર સ્થાનાદિ પ્રત્યે કરતા થકા આગમને વિષે કહેલ સામાચારીને ઉલ્લંઘતો નથી ૧, તથા જ્યાં રાજાનો અભિષેક થાય છે તે રાજધાનીમાં નિવાસને પામ્યા. 'ડ્યા યથ' ત્તિ એક્કા અર્થાત્ કેટલાએક નિગ્રંથો અથવા નિગ્રંથીઓ (ચકાર પુનઃ અર્થ વાચક છે) અત્ર-ગામાદિને વિષે ઉપાશ્રય-ગૃહપતિનું ઘર વગેરેને, તથા 'થે’ તિ ગૃહપતિના ઘર વગેરે ઉપાશ્રયને ન મેળવીને 'ફિયા' કેટલાએક નાગકુમારના મંદિર વગેરેમાં નિવાસને પામ્યા, અથવા 'અલ્ય’ તિ અહિં સંબંધ કરાય છે કે નિવાસને પામેલ હોય છે. તે નાગકુમારના મંદિર વગેરેનું અતિ શૂન્યપણું હોવાથી અથવા ઘણા મનુષ્યોના આશ્રયપણાથી અને નાયકપણું ન હોવાથી નિગ્રંથીઓની રક્ષાને માટે એકત્ર સ્થાનને જ કરતા થકા આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી ૨-૩, જે લૂંટે છે તે આમોષકા-ચોરો. દેખાય છે, તે ચોરો, રીવરવડિયાપ' રિ ચીવરની પ્રતિજ્ઞા વડે-વસ્ત્રોને અમે ગ્રહણ કરશું આવા અભિપ્રાય વડે જયાં સાધ્વીઓને પકડવા માટે ઇચ્છે છે ત્યાં સાધુઓ તેની રક્ષાને માટે એકત્ર સ્થાનાદિકને કરે ૪, તથા મૈથુનની પ્રતિજ્ઞા વડે“મૈથુનને માટે (તે ચોરો સાધ્વીઓનું શીળ ખંડન કરવા ઈચ્છે ત્યારે તેમની રક્ષા માટે) ૫. આ અપવાદ સૂત્ર છે. અને ઉત્સર્ગસૂત્ર અપવાદ સહિત ભાષ્યની ગાથાઓ વડે જાણવા યોગ્ય છે. તે ગાથાઓ આ પ્રમાણે જાણવી
भयणपयाण चउण्हं, [एकः साधुरेका स्त्रीत्यादिभङ्गकानामित्यर्थः] अन्नतरजुए उ संजए संते । जे भिक्खू विहरेज्जा, अहवा वि करेज्ज सज्झायं ।।७।।
[निशीथ भाष्य २३४६ त्ति] ભજનાપદ ચારની મધ્યે ૧ એક સાધુ અને એક સ્ત્રી, ર બે સાધુ અને બે સ્ત્રી, ૩ એક સાધુ અને બે સ્ત્રી અને ૪ બે સાધુ અને એક સ્ત્રી-આ ચાર ભાંગામાંથી કોઈ પણ ભાગાયુક્ત થકો જે સાધુ વિચરે અથવા સ્વાધ્યાયને કરે. (૭૮) તેમજ– - असणादिं वाऽऽहारे, उच्चारादिं च आचरेज्जाहि । निगुरमसाधुजुत्तं, अनतरकहं च जो कहए [स्त्रीभिः सहेति] ।।७९॥
[निशीथ भाष्य २३४७ त्ति] ચતુર્વિધ અશનાદિ આહારને કરે, ઉચ્ચારાદિનું આચરણ કરે, નિપુર-ખરાબ અને સાધુને અયોગ્ય એવા કોઈપણ આહારાદિકની કથા સ્ત્રીઓની આગળ કહે. (૭૯) હવે તેનાં દોષો કહે છે. . सो आणा-अणवत्थं, मिच्छत्तविराहणं तहा दुविहं । पावइ जम्हा तेणं, एए उ पए विवज्जेज्जा ॥८॥
[निशीथ भाष्य २३४८ त्ति]
43