________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ महानद्युत्तारेतरौ प्रथमप्रावृट्पर्युषणाविहारेतरौ ४१२-४१३ सूत्रे
|| જય પમરચાનblધ્યયને દિતીયોદે ||
પ્રથમ ઉદેશક કહ્યો, હવે બીજા ઉદેશાનો આરંભ કરાય છે, એનો સંબંધ આ પ્રમાણે સમજવો. અનંતર ઉદેશકને વિષે વિવિધ પ્રકારે જીવ સંબંધી વક્તવ્યતા કહી, હવે પણ તે જ કહેવાય છે. આવા પ્રકારના સંબંધવાળા આ દ્વિતીય ઉદેશકનું શરૂઆતનું સૂત્રनो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा इमाओ उद्दिवाओ गणिताओ वितंजितातो पंच महण्णवातो महाणदीओ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा, तंजहा-गंगा, जउणा, सरऊ, एरावती, मही। पंचर्हि ठाणेहि कप्पति, तंजहा- भयंसि वा १, दुब्भिक्खंसि वा २, पव्वहेज्ज व णंकोति ३, दओघंसि वा एज्जमाणंसि महता वा ४, अणारितेहिं ५ ।। सू० ४१२।। णो कप्पति णिग्गंथाण वा णिग्गंथीण वा पढमपाउसंसि गामाणुगामं दूइज्जित्तए । पंचहि ठाणेहिं कप्पति, तंजहा–भयंसि वा दुब्भिक्खंसि वा जाव महता वा अणारितेहिं ५ । वासावासं पज्जोसविताणं णो कप्पति णिग्गंथाण वा णिग्गंथीण वा गामाणुगामंदूतिज्जित्तते । पंचहि ठाणेहि कप्पति, तंजहा–णाणट्ठताते, दंसणट्ठताते, चरित्तद्वताते, आयरियउवज्झाए वा से वीसुंभेज्जा, आयरियउवज्झायाण वा बहिता वेयावच्चं करणताते // સૂ૦ ૪૨૩ ા. (મૂળ) સાધુ, સાધ્વીઓને આ કહેલી, સંખ્યા કરેલી, સ્પષ્ટ નામવાળી, મહાસમુદ્રના જેવા ઘણા જળવાળી પાંચ મહાનદીઓ
એક માસની અંદર, બે ત્રણ વાર બાહુ વગેરેથી ઉતરવાને માટે કહ્યું નહિં તથા નાવાદિકમાં બેસીને ઉતરવા માટે કહ્યું નહિ, તે આ પ્રમાણે—ગંગા, યમુના, સરયુ, ઐરાવતી અને મહી, પાંચ સ્થાનમાં અપવાદે ઉતરવી કહ્યું, તે આ પ્રમાણે–૧. રાજાદિનો ભય હોતે છતે, ૨. દુકાલ હોતે છતે, ૩. કોઈ અનાર્ય વડે પીડા કરાય છતે, ૪. નદીના વેગવાળા પ્રવાહમાં તણાતાઓને અને ૫. જીવોના પ્રાણોનો નાશ કરનાર સ્વેચ્છાદિ વડે પરાભવ પામેલાઓને /૪૧૨/l સાધુ, સાધ્વીઓને પ્રથમ વર્ષાકાળમાં ગ્રામાનુગ્રામ પ્રત્યે વિહાર કરવો કલ્પે નહિં. પાંચ સ્થાન–કારણ વડે કહ્યું છે, તે આ પ્રમાણે–ભય હોતે છતે ૧, દુકાળ હોતે છતે ૨, યાવતું મોટા આવેશથી અનાર્ય વડે ઉપદ્રવ હોતે છતે પ, પાંચ સ્થાનકોમાં (કારણે) ચોમાસાને વિષે વિહાર કહ્યું છે, તે આ પ્રમાણે-૧, જ્ઞાન મેળવવાને અર્થે. ૨. દર્શન-સમ્યક્તની પુષ્ટિને અર્થે. ૩. ચારિત્રની રક્ષાને અર્થે. ૪. આચાર્ય કે ઉપાધ્યાયનું મરણ થવાથી અન્ય આચાર્યાદિનો આશ્રય કરવાને અર્થે અને પ. આચાર્યાદિના મોકલવાથી વર્ષાક્ષત્રથી બહાર રહેલ આચાર્ય કે ઉપાધ્યાયનું વૈયાવૃત્ત્વ કરવા
માટે સાધુ, સાધ્વીઓને ચોમાસામાં અન્યત્ર જવું કહ્યું. //૪૧૩ll (ટી) પ્રથમ સૂત્રનો પૂર્વના સૂત્ર સાથે આ પ્રમાણે સંબંધ છે-પૂર્વ સૂત્રમાં કેવલી નિગ્રંથ સંબંધી વસ્તુ કહી, અહિં તો છદ્મસ્થ નિગ્રંથ સંબંધી વસ્તુ કહેવાય છે, આ પ્રમાણે આ સૂત્રના નજીકના ગર્ભસૂત્ર સાથે સંબંધ જોડવો. 'નો ખરૂ ઇત્યાદિ સૂત્રોની વ્યાખ્યા સુગમ જ છે. વિશેષ એ કે—'નો ખરૂ’ ત્તિ ન કલ્પતે અર્થાત્ કહ્યું નહિં. 'વસ્થiધમનંવાર' ઇત્યાદિકની જેમ અહિં એકવચનાન્ત શબ્દ બહુવચનવાળો હોવાથી ગ્રંથ-પરિગ્રહથી નીકળ્યા તે નિગ્રંથો-સાધુઓને, તથા નિર્ગથી સાધ્વીઓને, અહિં પ્રાયઃ બન્નેને પણ તુલ્ય અનુષ્ઠાનપણું છે એમ બતાવવા માટે બે ‘વા’ શબ્દો છે. 'રૂમા' નામથી કહેવામાં આવતી,
32