________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः १ छभस्थकेवलिपरीषहाः ४०९ सूत्रम् पंचहिं ठाणेहिं छउमत्थे [णं] उदिने परिस्सहोवसग्गे सम्मं सहेज्जा, खमेज्जा, तितिक्खेज्जा, अधियासेज्जा, तंजहा—उदिन्नकम्मे खलु अयं पुरिसे उम्मत्तगभूते, तेण मे एस पुरिसे अक्कोसति वा, अवहसति वा, णिच्छोडेति वा, णिब्भच्छेति वा, बंधति वा, रुंभति वा, छविच्छेतं वा करेति, पमारं वा नेति, उद्दवेइ वा, वत्थं [वा] पडिग्गहं [वा] कंबलं [वा] पायपुंछणमच्छिंदति वा, विच्छिदति वा, भिंदति वा, अवहरति वा १ । जक्खातिट्टे खलु अयं पुरिसे, तेण मे एस पुरिसे अक्कोसति वा तहेव जाव अवहरति वा २ । ममं च णं तब्भववेयणिज्जे कम्मे उतिन्ने भवति, तेण मे एस पुरिसे अक्कोसति वा जाव अवहरति वा ३ । ममं च णं सम्ममसहमाणस्स, अखममाणस्स, अतितिक्खेमाणस्स, अणधितासेमाणस्स किं मन्ने कज्जति ? एगंतसो मे पावे कम्मे कज्जति ४ । ममं च णं सम्म सहमाणस्स जाव अहियासेमाणस्स किं मन्ने कज्जति ? एगंतसो मे णिज्जरा कज्जति ५ । इच्चेतेहिं पंचहिं ठाणेहिं. छउमत्थे उदिने परीस्सहोवसग्गे सम्मं सहेज्जा जाव अहियासेज्जा ।
पंचहि ठाणेहिं केवली उदिने परीस्सहोवसग्गे सम्मं सहेज्जा जाव अधियासेज्जा, तंजहा - खित्तचित्ते खलु अयं पुरिसे, तेण मे एस पुरिसे अक्कोसति वा तहेव जाव अवहरति वा १ । दित्तचित्ते खलु अयं पुरिसे तेण मे एस पुरिसे जाव अवहरति वा २ । जक्खातिट्ठे खलु अयं पुरिसे, तेण मे एस पुरिसे जाव अवहरति वा ३ । ममं च णं तब्भववेयणिज्जे कम्मे उदिने भवति, तेण मे एस पुरिसे जाव अवहरइ वा ४, ममं च णं सम्मं सहमाणं, खममाणं, तितिक्खेमाणं, अधियासेमाणं पासेत्ता बहवे अन्ने छउमत्था समणा णिग्गंथा उदिन्ने उदिन्ने परीस्सहोवसग्गे एवं सम्मं सहिस्संति जाव अहियासिस्संति ५ । इच्चेतेहिं पंचहिं ठाणेहिं केवली उदिने परीस्सहोवसग्गे सम्म सहेज्जा जाव अहियासेज्जा ।। सू० ४०९ ।।
(મૂળ) પાંચ સ્થાનક વડે છદ્મસ્થ સાધુ, ઉદયમાં આવેલ પરીષહ અને ઉપસર્ગોને સમ્યક્ પ્રકારે સહન કરે, ક્ષમા કરે, અદીનવૃત્તિથી તિતિક્ષા કરે અને તેથી ચલાયમાન ન થાય, તે આ પ્રમાણે—નિશ્ચે ઉદયમાં આવેલ મિથ્યાત્વ વગેરે કર્મવાળો આ પુરુષ ઉન્મત્તભૂત-ગાંડા જેવો છે તેથી મને આ પુરુષ આક્રોશ ક૨ે છે, હસે છે, હાથ વગેરેથી પકડીને બલથી ફેંકે છે, દુર્વચનો વડે, નિર્ભર્સના કરે છે, દોરડી વગેરેથી બાંધે છે, બંદીખાના વગેરેમાં રુંધે છે (રોકે છે), શરીરના અવયવોને છેદે છે, મૂર્છા વિશેષને પમાડે છે, ઉપદ્રવ કરે છે, વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા રજોહરણને છીનવી લે છે, દૂર ફેંકી દે છે, પાત્રને ભાંગે છે અથવા ચોરી જાય છે. ૧, નિશ્ચે આ પુરુષ યક્ષાવિષ્ટ−દેવના આવેશવાળો છે તેથી આ પુરુષ મને આક્રોશ ક૨ે છે યાવત્ મારી વસ્તુઓ લઈ જાય છે ૨, મારા આ ભવમાં વેદવા યોગ્ય કર્મો ઉદયમાં આવેલાં છે, તેથી મને આ પુરુષ આક્રોશ ક૨ે છે યાવતુ મારી વસ્તુઓ લઈ જાય છે ૩. સારી રીતે નહિં સહન કરનાર, ક્ષમા નહિં કરનાર, તિતિક્ષા નહિં કરનાર, નિશ્ચલ નહિ રહેનાર એવા મને શું થશે? એકાંતથી મને પાપકર્મનો બંધ થશે ૪, સમ્યગ્ રીતે સહન કરનાર યાવત્ નિશ્ચલ રહેનાર એવા મને શું થશે? એકાંતથી નિર્જરા થશે ૫-આ પાંચ સ્થાનअध्यासे निश्चत रहे. પ્રકાર વડે છદ્મસ્થ સાધુ ઉદયમાં આવેલ પરીષહ અને ઉપસર્ગોને સમ્યક્ પ્રકારે સહે યાવત્ પાંચ સ્થાનો વડે કેવલી, ઉદયમાં આવેલ પરીષહ અને ઉપસર્ગોને સમ્યક્ પ્રકારે સહન કરે યાવત્ અધ્યાસે, તે આ પ્રમાણે—ક્ષિપ્તચિત્ત–પુત્ર વગેરેના શોકથી શૂન્ય મનવાળો આ પુરુષ છે તેથી મને આ પુરુષ આક્રોશ કરે છે વસ્ત્રાદિ લઈ જાય છે ૧, દેખચિત્ત-પુત્રના જન્મ વગેરેથી ગર્વવાળો આ પુરુષ છે તેથી મને આ પુરુષ આક્રોશ કરે છે યાવત્ વસ્ત્રાદિ અપહરી જાય છે ૨, યક્ષાવિષ્ટ–આ પુરુષ યક્ષાદિ દેવના આવેશવાળો છે તેથી આ પુરુષ મને આક્રોશ ક૨ે છે યાવત્ મારા વસ્ત્રાદિનું અપહરણ કરી જાય છે ૩, મારા આ મનુષ્ય ભવમાં વેદવા યોગ્ય કર્મ ઉદયમાં
યાવત્
26