________________
५ स्थानकाध्ययने उद्देशः १ विसंयोगपाराञ्चिते व्युद्ग्रहेतरौ निषद्याजर्वे ३९८-४०० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ गोदुहु उक्कुड पलियंकमेस तिविहा य मज्झिमा होइ । तइया उ हत्थिसोंडगपायसमपाइया चेव ।।३४।।
ગોદોહિકારૂપ મધ્યમ ઉત્કૃષ્ટા, ઉત્કટિકારૂપ મધ્યમમધ્યમા અને પર્યકારૂપ મધ્યમજઘન્યા આતાપના છે. આ ત્રણ પ્રકારે બેઠેલાની આતાપના છે. ઊભા રહેવારૂપ આતાપના પણ ત્રણ પ્રકારે છે-હસ્તિસોંડિકારૂપ જઘન્યઉત્કૃષ્ટા, એક પગ અદ્ધર રાખવો અને એક પગ જમીન પર રાખીને રહેવારૂપ જઘન્યમધ્યમા અને બન્ને પગ જમીન પર રાખીને ઊભા રહેવારૂપ જઘન્યજઘન્યા જાણવી. (૩૪)
આ નિષદ્યા વગેરે ત્રણ પ્રકારની આતાપના પણ સ્વસ્થાનને વિષે ફરીથી પણ ઓમંથિયાદિ ભેદ વડે ઉત્કૃષ્ટાદિ ભેદવાળી જાણવી. અહિં જો કે–સ્થાનાતિગત્વ વગેરેનો આતાપનાને વિષે અંતર્ભાવ થાય છે તો પણ મુખ્ય અને ગૌણની વિવક્ષાને કારણે પુનરુક્તિ જાણવી નહિ. ૩૯૬
મહાન કર્મનો ક્ષય કરનાર તે મહાનિર્જર, મહાનિર્જરપણાથી મહતું-ફરીથી ઉત્પન્ન થવાના અભાવથી આત્યંતિક પર્યવસાન–અંત છે જેને તે મહાપર્યવસાન. તથા 'પિતા' ત્તિ ખેદ રહિતપણે અર્થાત્ બહુમાનથી.
આચાર્ય પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે–૧. પ્રવ્રાજનાચાર્ય–દીક્ષા આપનાર, ૨. દિગાચાર્ય-ઉપસ્થાપના (વડીદીક્ષા) આપનાર, ૩. સૂત્રનો ઉદેશ કરનાર આચાર્ય, ૪. સૂત્રનો સમુદેશ કરનાર આચાર્ય અને પ. વાચનાચાર્ય. તેનું વૈયાવૃજ્યવ્યાકૃતસ્ય–શુભ વ્યાપારંવાળાનો ભાવ અથવા કર્મ તે વૈયાવૃજ્ય, અર્થાત્ ધર્મને મદદ કરનાર આહારાદિ વસ્તુ વડે સહાય કરવારૂપ આચાર્યના વૈયાવૃજ્યને કરતો થકો, એવી રીતે ઉત્તરપદોને વિષે પણ જાણવું. વિશેષ એ કે-સૂત્રના દાતા તે ઉપાધ્યાય, સ્થિર કરનાર હોવાથી સ્થવિર, અથવા જન્મથી સાઠ વર્ષની વયવાળા, દીક્ષાથી વીસ વર્ષના પર્યાયવાળા અને શ્રુતથી સમવાયાંગસૂત્ર પર્યત ભણેલા સમજવા. માસખમણ વગેરે તપનો કરનાર તે તપસ્વી, વ્યાધિ વગેરેથી અશક્ત તે ગ્લાન, 'સેફ્ટ'ત્તિ શૈક્ષકનવદીક્ષિત, લિંગ (વેષ) થી અને પ્રવચનથી સમાન ધર્મવાળો તે સાધર્મિક, કુલ-એક સાધુના સમુદાય વિશેષરૂપ, ચાંદ્ર વગેરે કુલો પ્રસિદ્ધ છે, કુલનો સમુદાય તે ગણ (કોટિકાદિ), ગણનો સમુદાય તે સંઘ. આ પ્રમાણે બે સૂત્ર વડે આત્યંતરતપના ભેદરૂપ - દશ પ્રકારે વૈયાવૃત્ય કહેલ છે. કહ્યું છે કે–
. आयरिय-उवज्झाए, थेर-तवस्सी-गिलाण-सेहाणं । साहमिय-कुल-गण-संघसंगयं तमिह कायव्वं ।।३५।।
આચાર્ય, ઉપાધ્યાય, વિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ, સંઘ, આ સર્વેની સંગતિ (વૈયાવચ્ચ) કરવી જોઈએ. (૩૫) ૩૯. पंचर्हि ठाणेहि समणे णिग्गंथे साहम्मितं संभोतितं विसंभोतितं करेमाणे णातिक्कमति, तंजहा–सकिरितद्वाणं पडिसेवेत्ता भवति १, पडिसेवेत्ता णो आलोतेति २, आलोतेत्ता णो पट्ठवेति ३, पट्ठवेत्ता णो णिव्विसति ४, जाई इमाई थेराणं ठितिपकप्पाई भवंति ताई अतियंचिय अतियंचिय पडिसेवेति, से हंदऽहं पडिसेवामि किं मं थेरा करिस्संति? ५। पंचहि ठाणेहि समणे निग्गंथे साहम्मितं पारंचितं करेमाणे णातिक्कमति तंजहा-[स]कुले वसति [स]कुलस्स भेयाते अब्भुढेत्ता भवति, गणे वसति, गणस्स भेदाते अब्भुढेत्ता भवति २, हिंसप्पेही ३, छिद्दप्पेही ४, अभिक्खणं अभिक्खणं पसिणाततणाई पउंजित्ता भवति ५ ।। सू० ३९८।। आयरियउवज्झायस्स णंगणंसि पंच वुग्गहट्ठाणा पन्नत्ता, तंजहा-आयरियउवज्झाए णंगणंसि आणं वा धारणं वा नो सम्मं पउंजेत्ता भवति १, आयरियउवज्झाए णंगणंसि आ[आधारातिणियाते कितिकम्मं वेणतितं नो सम्म पउंजित्ता भवति २, आयरियउवज्झाए गणंसि जे सुतपज्जवजाते धारेति ते काले काले णो सम्ममणुप्पवातेत्ता भवति ३, आयरियउवज्झाए गणंसि गिलाण-सेहवेयावच्चं नो सम्ममब्भुढेत्ता भवति ४ आयरियउवज्झाते
- 17