SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ५ स्थानकाध्ययने उद्देशः १ वर्णाद्याः सुगतिदुर्गतिहेतवः ३९०-३९१ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ पंच स्सा पन्नत्ता, तंजहा–तित्ता जाव मधुरा २ । પંચ કામ TVT ITI, તંગદી–સદ્દા, વા, અંધા, રસા, સા રે | पंचहिं ठाणेहिं जीवा सज्जति तंजहा–सद्देहिं जाव फासेहिं ४, एवं रज्जति ५, मुच्छंति ६, गिझंति ७, अज्झोववज्जति ८ । पंचहिं ठाणेहिं जीवा विणिघायमावज्जंति, तंजहा–सद्देहिं जाव फासेहिं ९ । पंच ठाणा अपरिग्णाता जीवाणं अहिताते असुभाते अखमाते अणिस्सेसाते अणाणुगामितत्ताते भवंति,तंजहा सद्दा जाव फासा १०। पंच ठाणा सुपरिण्णाता जीवाणं हिताते सुभाते जाव आणुगामितत्ताए भवंति, तंजहा-सद्दा जाव फासा ११ । पंच ठाणा अपरिण्णाता जीवाणं दुग्गतिगमणाए भवंति तंजहा–सद्दा जाव फासा १२ । पंच ठाणा सुपरिण्णाता जीवाणं सुगतिगमणाए भवंति, तंजहा–सद्दा जाव फासा १३ ।। सू० ३९०।। पंचहिं ठाणेहिं जीवा दोग्गतिं गच्छंति, तंजहा-पाणातिवातेणं जाव परिग्गहेणं । पंचहि ठाणेहिं जीवा सोग्गतिं गच्छंति, तंजहा-पाणातिवातवेरमणेणं, जाव परिग्गहवेरमणेणं ।। सू० ३९१ ।। (મૂળ) પાંચ વર્ણો કહેલા છે, તે આ પ્રમાણે-કૃષ્ણ, નીલ, રક્ત, પીત અને શુક્લ ૧, પાંચ રસો કહેલા છે, તે આ પ્રમાણે તિક્ત, કટુક, કષાય, આમ્સ અને મધુર ૨, પાંચ કામગુણો કહેલા છે, તે આ પ્રમાણે—શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ૩, પાંચ સ્થાનોને વિષે જીવો સંબંધન કરે છે, તે આ પ્રમાણે–શબ્દોને વિષે યાવત્ સ્પર્શીને વિષે ૪, એવી રીતે રાગને પામે છે, ૫, ભૂચ્છિત થાય છે ૬, આકાંક્ષાવાળા-અપ્રાપ્ત વસ્તુને મેળવવાની લાલસાવાળા થાય છે ૭, શબ્દાદિ વિષયમાં એકાગ્ર ચિત્તવાળા થાય છે ૮, પાંચ સ્થાન-કારણ વડે જીવો વિનિઘાત-મરણ પામે છે, તે આ પ્રમાણે – શબ્દથી યાવત્ સ્પર્શથી ૯, પાંચ સ્થાનો જાણ્યા સિવાય તથા છોડ્યા સિવાય જીવોને અહિત-દોષને માટે, અશુભપાપને માટે, અક્ષમ-અનુચિતપણાને માટે, અકલ્યાણને માટે અને અનાનુગામિક-કાળાંતરમાં સહાયક ન થવા માટે થાય છે, તે આ પ્રમાણે–શબ્દો યાવતુ સ્પર્શી ૧૦, પાંચ સ્થાનો સારી રીતે જાણ્યા અને છોડ્યા હોય તો જીવોને હિતને માટે, શુભ-પુણ્યને માટે, ઉચિતપણાને માટે, કલ્યાણને માટે અને અનુગામિક-કાળાંતરમાં સહાયકપણા માટે થાય છે, તે આ પ્રમાણે–શબ્દો યાવત્ સ્પર્શી ૧૧, પાંચ સ્થાનો જાણ્યા સિવાય તથા છોડ્યા સિવાય જીવોને દુર્ગતિના ગમન માટે થાય છે, તે આ પ્રમાણે–શબ્દો યાવત્ સ્પર્શી ૧૨, પાંચ સ્થાનો જાણ્યા અને છોડ્યા હોય તો જીવોને સુગતિના ગમન માટે થાય છે, તે આ પ્રમાણે શબ્દો યાવત્ સ્પર્શી ૧૩, ll૩૯oll પાંચ સ્થાનો વડે જીવો દુર્ગતિમાં જાય છે, તે આ પ્રમાણે–પ્રાણાતિપાતથી યાવત્ પરિગ્રહથી. પાંચ સ્થાનો વડે જીવો સુગતિમાં જાય છે, તે આ પ્રમાણે–પ્રાણાતિપાતના વિરમણથી યાવત્ પરિગ્રહના વિરમણથી. /૩૯૧// (ટી) આ સૂત્રો સ્પષ્ટાર્થવાળા છે. વિશેષ એ કે-પાંચ વર્ણો ૧, પાંચ જ રસો છે તેથી બીજા રસોનું સંયેગપણાને લઈને અવિવક્ષિતપણું છે અર્થાત્ અન્ય રસો સ્વાભાવિક નથી, પાંચમાં જ અંતર્ભાવ થાય છે. ૨, 'મા'ત્તિ કામ સંબંધી અભિલાષના અથવા અભિલાષ (ઇચ્છા) માત્રના સંપાદક ગુણો-પુદ્ગલના સ્વભાવો. ઇચ્છા કરાય છે તે કામો, તે અને ગુણો તે કામગુણો અથવા કામ એવા ગુણો તે કામગુણો. ૩, 'પંëિ કાર્દિ' તિ- રાગાદિના આશ્રયભૂત પાંચને વિષે, અથવા પાંચ (ઇદ્રિયો) વડે રાગાદિના આશ્રયોને વિષે અથવા રાગાદિના આશ્રયોની સાથે સંન્યતે–સંબંધ કરે છે. ૪, 'પર્વ' મિતિ – પાંચ જ સ્થાનોને વિષે રચંન્ત–સંગના કારણભૂત રાગને પ્રાપ્ત થાય છે. ૫, મૂચ્છન્તિ–તેના દોષને નહિ જોવા વડે મોહને પામે છે અર્થાત્ જડના જેવો થઈ જાય છે અથવા સંરક્ષણના અનુબંધવાળો થાય છે. ૬, પૃધ્યન્તિ–પ્રાપ્તના અસંતોષથી અન્ય
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy