________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने प्रत्याख्यानानि ७४८ सूत्रम् યાવતુયાવત્ કહેવાય છે તે પ્રત્યુત્પન્ન એમ લોકમાં રૂઢ છે. અથવા યાવત્ કોઈપણ રીતે તાવત્તેટલી જે સંખ્યા યાદચ્છિક (ઇચ્છિત) ગુણાકારથી વિવક્ષિત સંકલિતાદિ સંખ્યાનમાં લઈ અવાય છે તે યાવત્તાવત્, તેમાં ઉદાહરણ गच्छो वाञ्छाभ्यस्तो, वाञ्छयुतो गच्छसगुणः कार्यः । द्विगुणीकृतवाञ्छहते, वदन्ति सङ्कलितमाचार्याः ।।४६।।
અહિં ગચ્છ એટલે દશ (દશ) તે વાંછા વડે અર્થાત્ યાદચ્છિક ગુણાકાર વડે એટલે આઠ વડે અભ્યાસ કર્યો-મુક્યો એટલે એંસી ૮૦ થયા. ત્યારપછી વાંછા (આઠ) યુક્ત કરવાથી અઠ્યાસી ૮૮ થયા, વળી ગચ્છ વડે-દશથી ગુણતાં આર્સે ને એંસી ૮૮૦ થયા. ત્યારપછી યાદચ્છિક ગુણાકારને બમણા કરવા વડે અર્થાત્ સોળ વડે ભાગાકાર કીધે છતે જે લાભે તે દશનું સંકલિત કહેવાય અર્થાત્ પગચાવન પપ આવે. (આઠમેં એંસીને સોળે ભાંગવાથી પપ આવે) (૪૬) આ પાટીગણિત સંભળાય છે ૬, વર્ગસંખ્યાન યથા-બેનો વર્ગ ચાર સંદિરાશિધાતઃ ત્રિશતી) સમાન “બે રાશિનો ઘાત (ગુણાકાર) આ વચનથી ૭, 'પોય’ ત્તિ ઘનસંખ્યાન જેમ બેનો ઘન આઠ, સંમત્રિરાશિદતિ (ત્રિશતી) “સમાન ત્રણ રાશિનો ગુણાકાર’ આ વચનથી ૮, 'વાવ' 7િ૦ વર્ગનો વર્ગ તે વર્ગવર્ગ. તે સંખ્યાન જેમ બેનો વર્ગ ચાર અને ચારનો વર્ગ સોળ. ‘અપિ” શબ્દ, સમુચ્ચય અર્થમાં છે ૯, 'ખે ' રિ૦ ગાથાથી અધિક છે. તેમાં કલ્પછેદ. ક્રકચ-કરવત વડે લાકડાનું વેરવું તેના વિષયવાળું સંખ્યાન તે કલ્પ. જે પાટીમાં ક્રાંકચ વ્યવહાર નામથી પ્રસિદ્ધ છે. અહિં પરિકર્મ વગેરે કેટલાએક ગણિતના ઉદાહરણો મંદબુદ્ધિવાળાઓને દુર્બોધ થાય તેટલા સારુ બતાવ્યા નથી. ll૭૪૭ી.
દશ મુંડો કહ્યા, તે પ્રત્યાખ્યાનથી જ હોય છે, માટે પ્રત્યાખ્યાનનું નિરૂપણ કરવાને માટે કહે છેदसविधे पच्चक्खाणे पण्णत्ते, तंजहा–अणागय १ मतिक्कंतं २, कोडीसहियं ३ नियंटितं ४ चेव । सागार ५ मणागारं ६, परिमाणकडं ७ निरवसेसं ८ ।।१।। सएयग[संकेयं ९] चेव अद्धाए १०, पच्चक्खाणं दसविहं तुं // સૂ૦ ૭૪૮ (મૂ9) દશ પ્રકારે પ્રત્યાખ્યાન એટલે નિવૃત્તિ કહેલ છે, તે આ પ્રમાણે–પર્યુષણાદિમાં મારાથી તપ બની શકશે નહિ કારણ
કે આચાર્યાદિનું વૈયાવચે કરવું પડશે માટે તે અક્રમ વગેરે તે તપ પ્રથમથી કરું એમ ચિંતવીને અગાઉથી કરવું તે અનાગતપ્રત્યાખ્યાન ૧, પર્યુષણાદિ અતીત થયા બાદ નહિ કરેલ અટ્ટમ વગેરે તપનું પાછળથી કરવું તે અતિક્રાન્તપ્રત્યાખ્યાન ૨, એક ઉપવાસાદિના અંતમાં બીજા ઉપવાસાદિનું શરું કરવું તે કોટિ સહિત ૩, પ્રથમથી જ નિશ્ચય કરવો કે ગમે તે સંયોગોમાં પણ મારે અમુક દિવસ અમુક તપ કરવું જ તે નિયંત્રિત (હમણાં એનો વિચ્છેદ છે) ૪, પ્રત્યાખ્યાનમાં અપવાદના હેતુભૂત આગારો સહિત પ્રત્યાખ્યાન તે સાગાર ૫, મહત્તરાગાર વગેરે આગારો જેમાં ન હોય તે અણાગાર પ્રત્યાખ્યાન, અન્નત્થણાભોગેણં સહસ્સાગારેણં એ બે આગારો તો એમાં પણ હોય જ (અત્યારે એ ન થાય) ૬, દત્તિ, કવલ વગેરેનું જેમાં પરિણામ કરેલ હોય તે પરિમાણકૃત ૭, અલ્પ પણ અશનાદિ આહાર કરવાનું જેમાં ન હોય-સર્વ અશનાદિ આહારનો ત્યાગ જેમાં હોય તે નિરવશેષ ૮, અંગૂઠી, મુકી ગ્રંથી વગેરે સંકેતને આશ્રયીને જે પ્રત્યાખ્યાન તે સંકેત ૯, પોરસી વગેરે કાલમાનને આશ્રયીને જે પ્રત્યાખ્યાન તે અદ્ધાપ્રત્યાખ્યાન.
૧૦ l૭૪૮ (ટી.) 'રસવિદે'ત્યા૦િ પ્રતિકૂલપણાએ આ-મર્યાદા વડે ખ્યાન-કહેવું તે પ્રત્યાખ્યાન અર્થાત્ નિવૃત્તિ બVITય' 'હા સાર્તા–દોઢ ગાથા છે. 'મા' ત્તિ –નહિ આવેલ પર્વમાં કરવાથી અનાગત અર્થાત્ પર્યુષણ વગેરેમાં આચાર્યાદિનું વૈયાવૃન્ચ કરવામાં અંતરાયના સદ્ભાવથી પ્રથમથી જ તે તપ કરવું. કહ્યું છે કે1, પ્રતિ + આ + ખ્યાન મળીને પ્રત્યાખ્યાન શબ્દ સિદ્ધ થાય છે અર્થાત્ પ્રતિકૂલના ત્યાગરૂપ મર્યાદા-અમુક કાલના નિર્ણયપૂર્વક કથન-પ્રતિજ્ઞા
બે ઘડીથી લઈને યાવત્ જીવનપર્યત પ્રત્યાખ્યાન થાય છે, આ વિધિ નિષેધરૂપ છે.
348