________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने अवगाहना जिनान्तरे अनन्तं वसूनि प्रतिसेनवाद्याः ७२८- ७३३ सूत्राणि उप्पायपुव्वस्स णं दस वत्थू पण्णत्ता, अत्थिणत्थिप्पवातपुव्वस्स णं दस चूलवत्थू पण्णत्ता ।। सू० ७३१ ।। दसविधा पडिसेवणा पण्णत्ता, तंजहा
दप्प-१ पमाद-२ऽणाभोगे ३, आउरे ४, आवतीसु ५, त । संकिते ६ सहसक्कारे ७, भय ८ प्पयोसा ९ य वीमंसा ↑ ||||
दस आलोयणादोसा पण्णत्ता, तंजहा
आकंपइत्ता १ अणुमाणइत्ता २, जं दिट्ठे ३ बायरं ४ व सुहुमं वा ५ । छन्नं ६ सद्दाउलगं ७, बहुजण ८ अव्वत्त ९ तस्सेवी १० ।।१।। दसहिं ठाणेहिं संपन्ने अणगारे अरिहति अत्तदोसमालोएत्तते, तंजहा - जातिसंपन्ने, कुलसंपन्ने, एवं जधा अडाणे जाव खंते, दंते, अमाती, अपच्छाणुतावी । दसहिं ठाणेहिं संपन्ने अणगारे अरिहति आलोयणं પદ્ધિચ્છિત્તતે, તનહા-માયાવં ગવારવું નવ અવાતવંતી, પિતધર્મો, ધર્મો ।।૭૩૨।।
दसविधे पायच्छित्ते पन्नत्ते, तंजहा - आलोयणारिहे जाव अणवट्टप्पारिहे पारंचितारिहे ।। सू० ७३३ || (0) બાદર વનસ્પતિકાયિક જીવોને ઉત્કૃષ્ટથી એક હજાર યોજન શરીરની અવગાહના કહેલી છે. જલચરપંચદ્રિય તિર્યંચયોનિક
જીવોને ઉત્કૃષ્ટથી એક હજાર યોજન શરીરની અવગાહના કહેલી છે. ઉ૨૫રિસર્પ સ્થલરપંચદ્રિય તિર્યંચયોનિક જીવોને ઉત્કૃષ્ટથી એમજ એક હજાર યોજન શરીરની અવગાહના કહેલી છે. I૭૨૮॥
સંભવનાથ અરિહંત મોક્ષે ગયા પછી દશ લાખ ક્રોડ સાગરોપમ (કાલ) વ્યતિક્રાંત થયે છતે અભિનંદન અરિહંત સમુત્પન્ન થયા અર્થાત્ મોક્ષે ગયા. ૭૨૯॥
દશ પ્રકારે અનંતક કહેલ છે, તે આ પ્રમાણે—નામઅનંતક એટલે સચેતન કે અચેતન વસ્તુનું અનંતક એવું નામ જેમ અનંત જિન ૧, સ્થાપના અનંતક તે અક્ષાદિને વિષે અનંતકની સ્થાપના ૨, દ્રવ્યાનંતક-જીવ દ્રવ્યોનું જે પુદ્ગલદ્રવ્યોનું અનંતપણું ૩, ગણનાનંતક–એક, બે, ત્રણ એવી રીતે સંખ્યાત, અસંખ્યાત અને અનંત સુધી પદાર્થની અપેક્ષા સિવાય માત્ર સંખ્યારૂપ ગણત્રી ૪, પ્રદેશાનંતક-આકાશપ્રદેશોનું અનંતપણું ૫, એકતોનંતક-અતીતકાલ અથવા અનાગતકાલ ૬, દ્વિધાઅનંતક–સર્વકાલ ૭, દેશવિસ્તારાનંતક-એક આકાશઘ્રતર ૮, સર્વવિસ્તારાનંતક-સર્વ આકાશાસ્તિકાય ૯ અને શાશ્વતાનંતક–અક્ષયજીવાદિ દ્રવ્ય ૧૦, ૭૩૦॥
ઉત્પાદપૂર્વની દશ વસ્તુઓ-અધ્યયનસ્વરૂપ કહેલી છે. અસ્તિનાસ્તિનામા ચોથા પૂર્વની દશ 'ચૂલિકારૂપ વસ્તુઓ કહેલી છે. I૭૩૧||
દશ પ્રકારની પ્રતિષવણા અર્થાત્ પ્રાણાતિપાતાદિરૂપ વિરુદ્ધ-આચરણા કહેલી છે, તે આ પ્રમાણે—દર્પથી-દોડવું, બાઝવું વગેરેથી ૧, હાસ્ય-વિકથાદિલક્ષણ પ્રમાદથી ૨, અનાભોગ–વીસરી જવાથી ૩, આતુર–રોગીની સંભાળ માટે અથવા પોતે રોગી હોતે છતે ૪, આપત્તિને વિષે ૫, શુદ્ધમાન-આહારાદિને વિષે અશુદ્ધપણાની શંકા હોતે છતે ૬, સહસાત્કાર-અકસ્માત્ દોષ લગાડ્યું છતે ૭, રાજા, ચોર પ્રમુખના ભયથી ૮, પ્રદ્વેષ-ક્રોધાદિ કષાયથી ૯ અને વિમર્શ-શિષ્યાદિની પરીક્ષા માટે ૧૦–આ દશ પ્રકારે દોષ થાય છે. ||૧|| દશ પ્રકારના આલોચના સંબંધી દોષો ત્યાગ કરવા યોગ્ય છે, તે કહે છે–પ્રથમ આચાર્યાદિકને વૈયાવૃત્ત્પાદિ કરવા વડે રંજિત (ખુશી) કરીને આલોચે ૧, આ આચાર્ય, કોમલ દંડ આપશે કે ઉગ્ર એમ અનુમાન કરીને આલોચે ૨, આચાર્યાદિએ જે દોષ દીઠો હોય તે જ આલોચે પરંતુ બીજો નહિ ૩, બાદર-સ્થૂલદોષ જ આલોચે પરંતુ સૂક્ષ્મ નહિ ૪, સૂક્ષ્મ દોષને આલોચે પરંતુ સ્થુલને નહિ ૫, છાનું આલોચે કે જેથી પોતે જ સાંભળે પરંતુ આચાર્યાદિ નહિ ૬, મોટે સાદે આલોચે કે જેથી અન્ય અગીતાર્થ પણ
1. પહેલા ચાર પૂર્વ ઉપર ચૂલિકા વસ્તુઓ છે, શેષ દશ પૂર્વ ઉપર ચૂલિકા નથી.
326