________________
१० स्थानकाध्ययने स्तम्भाः समाधीतरे प्रव्रज्याश्रमणधर्मवैयावृत्त्यं जीवाजीवपरिणामः ७१०-७१३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
૮ અને પંચૅટ્રિયની હિંસારૂપ અસંયમ ૯ અને અત્નાએ વસ્ત્રાપાત્રાદિનો ઉપયોગ કરવો તે અજીવકા અસંયમ ૧૦. દશ પ્રકારે સંવર’ કહેલ છે તે આ પ્રમાણે–શ્રોત્રંદ્રિયને વશ રાખવી તે શ્રોત્રંદ્રિય સંવર એમ યાવત્ સ્પર્શેન્દ્રિય સંવર ૫, મનસંવર ૬, વચનસંવર ૭, કાયસંવર ૮, અકલ્પનીય વસ્ત્રપાત્રાદિના ત્યાગરૂપ ઉપકરણ સંવર ૯ અને શુચીકુશાગ્ર સંવર-સોયનું અને દર્ભના અગ્રભાગનું ગોપવવું કેમ કે તેમને ન સંવરવાથી શરીરને ઉપઘાત કરે છે ૧૦. દશ પ્રકારે અસંવર કહેલ છે, તે આ પ્રમાણે—શ્રોત્રેદ્રિયને વશ ન રાખવી તે શ્રોત્રંદ્રિય અસંવર યાવતું શુચીકુશાગ્ર અસંવર એવી
રીતે નહિ સંવરવાથી અસંવર થાય છે. ૭૦૯ll (ટી0) 'રસહી’ ત્યાદ્રિ સ્પષ્ટ છે. વિશેષ એ કે 'છિન્ને' ૦િ અચ્છિન્ન-પૃથકુભૂત (જૂદા) નહિ થયેલ, શરીરમાં અથવા વિવલિત સ્કંધમાં સંબંધવાળો પુલ ચલે અર્થાત્ સ્થાનાંતરમાં જાય. 'નારાજેન્દ્રમાને'ત્તિ આહાર કરાતો-ખવાતો પુદ્ગલ અથવા આહારમાં ઉપયોગ કીધે છતે પુલ ચલે ૧, પરિણામને પ્રાપ્ત કરાતો પુદ્ગલ જ ઉદરના અગ્નિ વડે ખેલ અને રસભાવ વડે અથવા ભોજનમાં પરિણામને પમાડતો પુદ્ગલ ચલે ૨, ઉચ્છવાસ લેવાતો ઉચ્છવાસ વાયુનો પુદ્ગલ અથવા ઉચ્છવાસ લીધે છતે ચલે ૩, એવી રીતે નિશ્વાસને લેવાતો અથવા નિશ્વાસ લીધે છતે ચલે ૪, વેદાંતો અને નિર્જરાતો કર્મ પુદ્ગલ ચલે અથવા કર્મ વધતે છતે અને નિર્જરાતે છતે પુદ્ગલ ચલે પ-૬, વૈક્રિય શરીરપણે પરિણામને પામતો અથવા શરીર વૈક્રિય કીધે છતે ચલે ૭, પરિચાર્યમાણ-મૈથુન સંજ્ઞાના વિષયવાળો કરાતો શુક્ર (વીર્ય) પુદ્ગલાદિ અથવા સ્ત્રીના શરીરાદિનો ભોગ કીધે છતે શુક્રાદિ જ ચલે ૮, યક્ષાવિષ્ટ-ભૂતાદિ વડે અધિષ્ઠિત ચલે અથવા યક્ષથી અધિષ્ઠિત પુરુષ થયે છતે અથવા યક્ષના આવેશવાળો પુરુષ થયે છતે તેનો શરીરરૂપ પુલ ચલે ૯, વાતપરિગત-દેહમાં રહેલ વાયુ વડે પ્રેરિત પુલ ચલે અથવા વાયુ વડે વ્યાપ્ત દેહ છતે કે બાહ્ય વાયુ વડે ફેંકેલ પુદ્ગલ ચલે ૧૦. I૭૦૭ll
પુદ્ગલના અધિકારથી જ પુદ્ગલના ધર્મો, ઇંદ્રિયના વિષયોને આશ્રયીને જે થાય છે તે કહે છે—'સંદી' ત્યાદ્રિ ઉતાર્થ છે. વિશેષ એ કે–સ્થાનનો વિભાગ આ છે તેમાં મારા મનોજ્ઞ શબ્દાદિને (અમુકે) અપહરેલ છે એવી રીતે ભાવવાથી ક્રોધની ઉત્પત્તિ થાય આ એક ૧, એવી રીતે અમનોજ્ઞ શબ્દાદિને ઢોકેલ છે-આપેલ છે. અહિં પ્રાકૃતપણાથી એકવચન અને બુવચનમાં વિશેષ નથી, આ બીજું ૨, એ પ્રમાણે વર્તમાનના નિર્દેશ વડે બે અને ભવિષ્યના નિર્દેશ વડે પણ બે સ્થાન છે. એકંદર છ થયા ૬ તથા મનોજ્ઞના અપહારથી કાલ ત્રણના નિર્દેશ વડે સાતમું ૭, એવી રીતે અમનોજ્ઞના ઉપહાર–અર્પણથી આઠમું ૮, મનોજ્ઞનો અપહાર અને અમનોજ્ઞના ઉપહારથી કાલ ત્રણના નિર્દેશ વડે નવમું ૯, 'મ' વેત્યા—િદશમું "મિ' તિઃ વિપરીતપણું વિશેષતઃ સ્વીકારેલ તે વિપ્રતિપન્ન ૧૦. I૭૦૮||
ક્રોધની ઉત્પત્તિ સંયમીને નથી માટે સંયમસૂત્ર અને સંયમના વિપક્ષરૂપ અસંયમ છે માટે અસંયમસૂત્ર છે. અસંયમના વિપરૂપ સંવર છે માટે સંવરસૂત્ર, અને સંવરથી વિપરીત અસંવર છે માટે અસંવરસૂત્ર કહેલ છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-ઉપકરણ સંવર-અનિયત અને અકલ્પનીય વસ્ત્રાદિના અગ્રહણરૂપ અથવા વિસ્તારેલ વસ્ત્રાદિને ઉપકરણનું સંવરવું તે ઉપકરણસંવર. આ ઔધિક ઉપકરણની અપેક્ષાએ છે તથા સોયનું અને દર્ભના અગ્રભાગોનું શરીરના ઉપઘાતકપણાથી જે - સંવરવું-ગોપવવું તે શુચીકુશાગ્રસંવર. આ ઉપલક્ષણરૂપ હોવાથી સમસ્ત ઔપગ્રહિક ઉપકરણની અપેક્ષાવાળો સંવર જાણવો. અહિં છેલ્લા બે પદ વડે દ્રવ્યસંવર કહેલ છે. ૭૦૯ ' અસંવરના જ વિશેષને કહે છેदसहि ठाणेहिं अहमंती ति थंभिज्जा, तंजहा–जातिमतेण वा कुलमएण वा जाव इस्सरियमतेण वा ८ णागसुवन्ना वा मे अंतितं हव्वमागच्छंति ९ पुरिसधम्मातो वा मे उत्तरिते अहोधिते णाणदसणे समुप्पन्ने १० // સૂ૦ ૦૦૧ - 1. પ્રથમના આઠ ભાવ સંવર છે અને પાછળના બે દ્રવ્ય સંવર છે.
307