________________
९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ છે જે ભોજનાદિમાં આધાર્મિક, કહ્યું છે કેसच्चित्तं जमचित्तं, साहूणऽट्ठा कीरए जं च । अच्चित्तमेव पच्चई, आहाकम्मं तयं भणियं ॥१०॥
[पञ्चा० १३१७ पञ्चवस्तु०७४२ त्ति] સાધુઓ માટે સચિત્ત ફળ, બીજ વગેરેને અચિત્ત કરવામાં આવે અને અચિત્ત ચોખા વગેરેને પકાવવામાં આવે તે આધાકર્મ છે. (૧૦)
અહિં ઇકાર સર્વત્ર આગમિક છે. અથવા ઇતિ શબ્દ ઉપદર્શનના અર્થમાં તત્પર અથવા વિકલ્પાર્કમાં છે. उद्देसिय साहुमाई, ओमच्चय भिक्खवियरणं जं च । उव्वरियं मीसेठ, तविठ, उद्देसियं तं तु ॥११॥
[પા ૨૩૮ ]િ ‘સિય' તિ, યાચકોને, પાખંડીઓને, શ્રમણોને અથવા નિગ્રંથોને ઉદેશીને દુભિ વગેરેનો નાશ થાય છતે જે ભોજન અપાય છે તે ઔદેશિક, ઉદેશમાં થયેલું તે ઔદેશિક. આ પ્રમાણે શબ્દાર્થ છે. અથવા તેમજ જે ઉદ્ધરેલું (લીધેલું) છતું દહિં વગેરેથી મિશ્રિત કરીને દેવાય છે અથવા તપાવીને અપાય છે તે પણ ઔદેશિક જ છે. (૧૧)
'पढम चिय गिहिसंजय, मीसं उवक्खडइ मीसं तु' [पञ्चा० १३।९ त्ति] 'મીસના વ્ર' ત્તિ —(પ્રથમથી) ગૃહસ્થ અને સાધુ (બ) ને અર્થે રાંધવાપણાને લઈને મિશ્ર થયેલું તે મિશ્રજાત દોષ
'सट्टा मूलद्दहणे, अज्झोयर होइ पक्खेवो' [पञ्चा० १३।१५ त्ति] 'મોરા' ઉત્તમૂલથી પોતાને માટે રાંધતે છતે તેમાં સાધુ વગેરેને માટે જે કણ વગેરેનું નાખવું તે અધ્યવપૂરક છે. 'कम्मावयवसमेयं, संभाविज्जइ जयं तु तं पूइ' [पञ्चा० १३।९ त्ति]
'પૂર' ત્તિ શુદ્ધ આહારાદિ છતાં પણ આધાકર્માદિના અવયવો (અંશો) વડે અપવિત્ર (અસુઝતું) કરેલું તે પૂતિક કહેવાય છે. આધાકર્મિક આહારના એક અંશથી પણ યુક્ત આહાર પૂતિ થાય છે, પૂતિદોષવાળો બને છે.
'दव्वाइएहिं किणणं, साहूणट्ठाई कीयं तु' [पञ्चा० १३।११ त्ति] 'ઝીર' રિદ્રવ્ય વડે અથવા ભાવ વડે સ્વીકારેલું તે ક્રીત. સાધુને અર્થે પૈસા વગેરેથી વેચાતું લઈ આવવું તે ક્રીત છે. 'पामिच्चं जं साहूणट्ठा उच्छिदिउं दियावेइ' [पञ्चा० १३।१२ त्ति]
પવિં —અપત્યિક અર્થાત્ સાધુને માટે ઉછીનું (ઉધારું) લઈ આવેલું, સાધુને આપવા બીજા પાસેથી ઉછીનું લઈને સાધુને આપે તે પ્રામિત્યદોષ છે.
'अच्छेज्जं चाच्छिदिय जं सामी भिच्चमाईणं' [पञ्चा० १३। १४ त्ति]
'મા છે' –નોકરાદિ સંબંધી (વસ્તુને) તેનો સ્વામી (શેઠ વગેરે) બલથી લઈને જે સાધુને આપે છે તે આચ્છેદ્ય છે. માલિક નોકર વગેરેની વસ્તુ તેની પાસેથી બલાત્કારે ઝુંટવીને આપે તે આચ્છેદ્ય દોષ છે.
'પસદં સામન્ન, નોટિ મારિ' ય૩ /સ' [પ૦ ૨૩/૧૫ ]િ.
'નિષ્ટ'—ઘણા લોકોનું સાધારણ હોય તેમાંથી એક જણ વગેરે વડે નહિ આજ્ઞા અપાયેલું (ભોજનાદિ) અનિસૃષ્ટ છે. અનેકની માલિકીવાળું સામુદાયિક ભોજન બધા માલિકોની રજા વિના કોઈ એક આપે તે અનિસૃષ્ટ દોષ છે.
'सग्गामपरग्गामा, जमाणियं अभिहडं तयं होइ' [पञ्चा० १३।१३ त्ति] | ‘અપ્યાદિત'–પોતના ગામ વગેરેથી પરગામમાં) લઈ આવીને જે આપે છે તે અભ્યાહત છે. સ્વગામ, પરગામ, દેશ, શેરી, ઘર વગેરે સ્થળેથી સાધના સ્થાને લાવીને આહારાદિ આપે તે અભ્યાહત દોષ છે. અધ્યવપૂરક વગેરેનું સ્વરૂપ કહ્યું પરંતુ વ્યુત્પત્તિ નહિ, માટે કહે છે– 1, ગોષ્ઠિક એટલે મિત્રમંડળી.
297