________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् તીર્થકરની ઉત્પત્તિ હોય છે માટે રજનીનું ગ્રહણ છે. તારા પયાદિ’ ત્તિ તે બાળક જન્મશે-ઉત્પન્ન થશે. 'સહિમંતવાહિરણ' ત્તિ અત્યંતર સહિત બહાર નગરના ભાગ વડે જે નગર છે તેમાં અર્થાત્ બધાય નગરમાં, બે હજાર પલ વડે ભાર થાય છે અથવા પુરુષ વડે ઉપાડવા યોગ્ય ભાર (બોજો) જે ભારક એમ પ્રસિદ્ધ છે અગ્ર-પ્રમાણ, તેથી ભાર એ જ અગ્ર તે ભારાગ્ર, તે ભારાગ્ર વડે ભારાગ્રશ-ભાર પરિમાણથી, એવી રીતે કુંભાગ્યશ-કુંભ પરિણામથી. વિશેષ એ કે-કુંભ-સાઠ આઢક વગેરે પ્રમાણથી થાય છે. પદ્મનો વર્ષાદ અને રત્નનો વર્ષાદ વર્ષશે-થશે. યાવતુ શબ્દથી 'નિબન્ને મુનાફHળને સંપત્ત' ત્તિ જાણવું તેમાં નિવૃત્ત-દૂર કરેલ, પાઠાંતરથી નિવત્તે—વિરામ પામે છતે અશુચીન–અમેધ્યોના, જાતકર્મ-પ્રસવના વ્યાપારોના વિધાનમાં અર્થાત્ સૂતિકા સંબંધી અશુચીકર્મ વિરામ પામે છતે સંપ્રા—આવ્યું છતે 'વારસાદિવસે' રિ૦ બારેનો પૂરણ તે દ્વાદશ, તે જ આખ્યા-કથન છે જેને તે દ્વાદશાગે, તે આ દિવસ તે દ્વાદશાખ્ય દિવસ અથવા દ્વાદશરૂપ અહ તે દ્વાદશાહ, તે નામવાળો દિવસ તે દ્વાદશાહ દિવસ અર્થાતુ બારમો દિવસ આવ્યે છતે 'મ' તિ. આ કથનપણાએ પ્રત્યક્ષ નજીક થીરૂવું તિ. એ જ રૂપ-સ્વભાવ છે જેનો પરંતુ માત્રા (અલ્પાંશ) વડે પણ અન્ય પ્રકારને પામેલ નહિં. તે શું? નામધય-પ્રશસ્ત, નામ કેવા પ્રકારનું? ગૌણ (ગુણવાળું) પરંતુ પારિભાષિક-સંજ્ઞામાત્ર નહિં. ગૌણ કહેવાથી અમુખ્ય પણ થાય માટે ગુણનિષ્પન્નગુણોને આશ્રયીને પદ્મવર્ષાદિથી નિષ્પન્ન-થયેલું તે ગુણનિષ્પન્ન, આ અક્ષરાર્થ છે. 'મહાપ૩મે મહાપ ને' ત્તિ તેના પિતાનું, એક વાર વિચારવું અને બીજી વાર નામસંસ્કરણ કરવું. 'તણ ' તિ, વિચારણા બાદ 'મહ૫૩મ' ઇતિ, મહાપદ્મ આ નામવાળું બાળક 'સાથ્રિવાસનાયક’ તિ કઈક અધિક આઠ વર્ષ થયા છે જેને તે સાતિરેક અષ્ટવર્ષજાતકં તેને 'રાફવન્નો'. ત્તિ રાજા સંબંધી વર્ણન કહેવું, તે આ પ્રમાણે–“મહયાદિમયંતમહંતમત્તયમંડ હિંસા મહેતા-મોટા ગુણના સમૂહ વડે અંતત ભાવ પ્રત્યય હોવાથી અથવા મહત્તયા હિમાંશુ' મોટાઈ વડે હિમવાનૂનામાં વર્ષધર પર્વતવિશેષ, મહાન એવો મલય તે વિસ્થ એમ ચૂર્ણિકાર કહે છે તે મહામલય, તે અને મંદર-મેરુ, મહેન્દ્ર-શક્રાદિ, તેની માફક સાર-શ્રેષ્ઠ છે જે તે મહત્તહિમવન્મહામલયમંદરમહેન્દ્રસાર, 'અવંતવિસુદ્ધીદર નવંસખસૂર’–અત્યંત વિશુદ્ધ-સર્વથા નિર્દોષ, અને દીર્ઘપુરુષપરંપરાની અપેક્ષાએ મોટા, એવા જે રાજાઓના કુલરૂપ વંશ-સંતાનમાં ઉત્પન્ન થયેલ તે અત્યંત વિશુદ્ધ દીર્ઘ રાજકુલવંશપ્રસુતા 'નિરંતરરયત્નgવિરાટ્યગુવો'–નિરંતર રાજલક્ષણ-ચક્ર, સ્વસ્તિક પ્રમુખથી વિરાજિત-શોભિત છે શિર વગેરે અંગો અને અંગુલી વગેરે ઉપાંગો જેના તે નિરંતરરાજલક્ષણવિરાજિતાંગોપાંગ વહુનવદુમાનપૂરૂ સવ્વમુનસમ વૃત્તિ મુરિઝ' ત્તિ આ પ્રતીત છે અર્થાત્ બહુમાનપૂર્વક બહુ લોકથી પૂજાયેલ, સર્વ ગુણ વડે સમૃદ્ધ, ક્ષત-ઉપદ્રવથી રક્ષણ કરનાર તે ક્ષત્રિય, અને મુદિત (હર્ષિત) મુદ્ધસિત્તે'–પિતા, પિતામહ વગેરે દ્વારા મસ્તક પર અભિષેક કરાયેલ છે જે તે મૂર્વાભિષિક્ત તથા 'મા પિડસુઝાર'—વિનીતપણાદિને લઈને માતપિતાનો સુપુત્ર, –દયાપ્રાંત-દયા કરનાર, 'સીમા'—મર્યાદાને કરનાર, સીમંધર–પૂર્વપુરુષોએ કરેલી મર્યાદાને ધારણ કરે છે અને પોતે પણ તેને લોપતો નથી, રહેમર–ઉપદ્રવને કરનારો નહિ, મંથર–અન્ય પુરુષોએ કરેલ ક્ષેમને ધારણ કરે છે.
મારે નણવયા –મનુષ્યોનો ઇંદ્ર અને વત્સલપણાથીપ્રેમાળુ હોવાથી લોકોનો પિતા, નવયપુરોહિણ'–દેશનો પુરોહિત-શાંતિ કરનાર, સેતુવારે—આપદામાં પડેલ લોકોના ઉદ્ધારના ઉપાયરૂપ માર્ગને કરે છે. તુવર–અદ્ભૂત કાર્યનો કરનાર હોવાથી ચિહકર, નરપવરે –મનુષ્યો વડે પ્રવર અથવા મનુષ્યો, પ્રવર-શ્રેષ્ઠ છે જેના તે નરપ્રવર, પુસિવ –પુરુષોમાં પ્રધાન, પુરિસસીરે-શૌર્યદિના અધિકપણાને લઈને પુરુષોમાં સિંહ સમાન, પુસિગાસીવિષે –શાપ આપવામાં સમર્થ હોવાથી પુરુષોમાં આશીવિષ (કોઈ દિવસ શાપ આપે નહિં આ વિશેષણ શક્તિદર્શક જ છે), 'પુરિસપુંડરીર'-પૂજયપણાથી અને સેવ્યપણાથી પુરુષોમાં પુંડરીકકમલ સમાન, 'પુરિસંવરબદલ્હી'–શેષ રાજાઓરૂપી હાથીઓને જીતનાર હોવાથી પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તિ સમાન ''—ધનિકમાં - શ્રેષ્ઠ હોવાથી આઢય, 'ત્તેિ’ –દણ્ડકપણાથી-ગૌરવવાળો હોવાથી દમ, વિરે–પ્રસિદ્ધ હોવાથી દ્રવ્યવાનું વિચ્છિત્રવિપુત્તમવVIયાસીનાવાઈI’-પૂર્વવત્ અર્થાત્ વિસ્તારવાળા ઘણા ભવન, શયન, આસન, રથાદિયાન અને અત્યાદિ વાહનો 292