________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने पार्श्वशरीरमानं वीरतीर्थे भावीजिनाः ६९०-६९१ सूत्रे દિશાઓમાં ચાર સિદ્ધાયતનો, વિદિશાઓમાં ચાર ચાર પુષ્કરણી વડે પરિવરેલા ચાર પ્રાસાદાવાંસકો છે. તેમાં પૂર્વ દિશાના સિદ્ધાયતનથી ઉત્તરમાં અને ઈશાનમાં રહેલ પ્રાસાદથી દક્ષિણમાં નંદનકૂટ છે ત્યાં દેવી મેઘંકરા છે ૧ તથા પૂર્વ દિશાના સિદ્ધાયતની જ દક્ષિણમાં અને અગ્નિ કોણમાં રહેલ પ્રાસાદથી ઉત્તરમાં મંદરકૂટ છે, ત્યાં દેવી મેઘવતી છે. આ ક્રમ વડે બીજા પણ કૂટો જાણવા. યાવતું આઠમાં પર્યન્ત, દેવી તો નિષધકૂટમાં સુમેઘા, હેમવતકૂટમાં મેઘમાલિની, રજતકૂટમાં સુવત્સા,
ચકટમાં વચ્છામિત્રા, સાગરચિત્રકૂટમાં વૈરસેના અને વૈરટમાં બલાહકા નામે છે. બલકૂટ તો મેરુપર્વતથી ઈશાન કોણે નંદનવનમાં છે ત્યાં બલનામા દેવ છે. માનવંતે' રૂત્યાદિ સિદ્ધ'હા માલ્યવાન્ ઈશાન કોણનો ગજત પર્વત છે ત્યાં સિદ્ધાયતન ફૂટ મેરુપર્વતની ઈશાન કોણમાં છે, એમ બીજા પણ કૂટો જાણવા. વિશેષ એ કે-સિદ્ધકૂટમાં ભોગાદેવી, રજતકૂટમાં ભોગમાલિનીદેવી અને શેષ કૂટોને વિષે કૂટના સમાન નામવાળા દેવો છે. હરિસ્સહટ તો નીલવંત પર્વતના નીલવંતકૂટથી દક્ષિણ દિશામાં હજાર (યોજન) ના પ્રમાણવાળો છે. વળી વિદ્યુપ્રભ પર્વત ઉપર રહેલ હરિકૂટ અને નંદનવન ઉપર રહેલ બલકૂટ પણ હજાર યોજનના પ્રમાણવાળા છે. શેષ કૂટો તો પ્રાયઃ પાંચસે યોજનના પ્રમાણવાળા છે. એવી રીતે કચ્છાદિ વિજય સંબંધી વૈતાઢ્ય ઉપરના કૂટો પણ વ્યાખ્યાન કરેલ છે તેને અનુસારે સમજવા. વિશેષ એ કે—'વં નાવ પુરવનાવનિ', ઇત્યાદિમાં યાવત્ શબ્દમાં મહાકચ્છિા, કચ્છાવતી, આવર્ત, મંગલાવર્ત અને પુષ્કલને વિષે, સુકચ્છવિજયની જેમ વૈતાઢ્યને વિષે સિદ્ધકૂટાદિ નવ નવ કૂટો કહેવા. વિશેષ એ કે બીજા અને આઠમા કૂટના સ્થાનમાં અધિકૃતવિજયનું નામ કહેવું પર્વ વર્ષો ત્તિ શીતા નદીના દક્ષિણમાં સમુદ્રની સમીપે 'વં નાવ માતાવમિ' અહિં યાવત્ શબ્દથી સુવચ્છ, મહાવચ્છ, વચ્છાવતી, રમ્ય, સમ્યક અને રમણીય નામા વિજયોને વિષે પૂર્વની જેમ નવ નવ કૂટો જાણવા. વિદ્યુપ્રભ નામા ગજદંતક પર્વત દેવકુરની પશ્ચિમમાં છે તેમાં નવ કૂટો પૂર્વની જેમ જાણવા વિશેષ એ કે-વારિસેના અને બલાહકા નામની દિકકુમારી દેવીઓ ક્રમશઃ કનકકૂટ અને સ્વસ્તિકૂટ ઉપર છે. 'પ' ત્તિ શીતોદા નદીના દક્ષિણમાં વિઘુપ્રભનામાં ગજાંતક પર્વતની નજીકની પક્ષ્મ નામા વિજયમાં 'નાવ સતિનાવમિ' અહીં યાવત્ શબ્દથી સુપÆ, મહાપદ્મ પદ્માવતી, શંખ, નલીન અને કુમુદનામા વિજયોને વિષે નવ નવ કૂટો કહેવા. 'પર્વ' કહેલ અભિલાપ વડે વગે' રિશીતોદા નદીના ઉત્તરમાં સમુદ્રની સમીપે વપ્રવિજયમાં. બનાવ બતાવન' અહિં કાવત્ શબ્દથી સુવપ્ર, મહાવપ્ર, વપ્રાવતી, વલ્થ, સુવર્લ્સ અને ગંધિલનામાં વિજયોને વિષે નવ નવ ફૂટો પૂર્વની જેમ જાણવા. વળી પહ્માદિ સોળ વિજયોને વિષે અતિદેશ કરે છે. "વં સવ્વસુ' ઇત્યાદિ સૂત્રપાઠ વડે, કૂટોનું સામાન્ય લક્ષણ કહ્યું, વિશેષાર્થીએ તો જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ (સૂત્ર) નિરૂપણ કરવા યોગ્ય છે. એવી રીતે નીલવત્ સંબંધી કૂટો અને ઐરવત્ સંબંધી કૂટો વ્યાખ્યાન કરવા. ૬૮૯ll
આ ફૂટ સંબંધી વક્તવ્યતા તીર્થકરોએ કહેલી છે, માટે પ્રકૃતમાં અવતરતી જિન સંબંધી વક્તવ્યતાને કહે છે– पासे णं अरहा पुरिसादाणिए वज्जरिसभणारातसंघयणे समचउरंससंठाणसंठिते नव रयणीओ उद्धं उच्चत्तेणं હોત્થા //સૂ૦ ૬૨૦ના. समणस्स णं भगवतो महावीरस्स तित्थम्मि णवहि जीवेहि तित्थगरणागमगोत्ते कम्मे णिवतिते सेणितेणं १ सुपासेणं २ उदातिणा ३ पोट्टिलेणं अणगारेणं ४ दढाउणा ५ संखेण ६ सततेणं ७ सुलसाते सावियाते ८ रेवतीते
(મૂ૦) પાર્શ્વનાથ અહંન્ત, પુરુષોમાં આયનામવાળા, વજઋષભનારાચ સંઘયણવાળા અને સમચતુરસસંસ્થાન વડે સંસ્થિત,
નવ હાથની ઊર્ધ્વ ઊંચાઈ વડે હતા. //૬૯oll શ્રમણભગવાન શ્રી મહાવીર સ્વામીના તીર્થમાં નવ જીવોએ તીર્થકરનામગોત્ર કર્મ ઉપાર્જન કરેલ છે, તે આ પ્રમાણે
- 280.