________________
८ स्थानकाध्ययने गतिगंगादिद्वीपकालोद-पुष्करार्धकाकणी योजनानि ६२८-६३४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
મનોવૃત્તિવાળો થયો ત્યારે જગદ્ગુરુ બોલ્યા-તું દીનપણાને પ્રાપ્ત ન થા કેમ કે ત્યાંથી નીકળીને આવતી ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રમાં અમુમનામાં બારમો તીર્થંકર થઈશ. એમ સાંભળીને હર્ષ પામીને તેણે સિંહનાદાદિ કર્યો, ત્યાર બાદ જનાર્દને (ક) નગરીમાં જઈને ઉદ્દઘોષણા કરાવી કે-જે અરહંત નેમિનાથે આ નગરીનો વિનાશ કહેલ છે. તે કારણથી જે કોઈપણ (વ્યક્તિ) પ્રભુની પાસે દીક્ષા લેશે તેના નિષ્ક્રમણ મહિમાના વિસ્તારને હું કરીશ-દીક્ષા મહોત્સવ કરીશ. એમ સાંભળીને પદ્માવતી પ્રમુખ રાણીઓ બોલી–તમારા વડે આજ્ઞા અપાયેલી એવી અમે દીક્ષા લઈએ ત્યારે તે રાણીઓનો મહાનું નિષ્ક્રમણમહિમા કરીને નેમિનાથ જિનનાયકને શિષ્યપણાએ અર્પણ કરી. ભગવાને તો તેઓને દીક્ષા આપી. તે રાણીઓ વીશ વર્ષ પર્યત દીક્ષાપર્યાયને પાળીને છેલ્લા ઉચ્છવાસ અને નિઃશ્વાસથી એક માસની સંલેખના વડે સિદ્ધ થઈ. N૬૨૬/l - વીર્ય-પરાક્રમથી આ રાણીઓ સિદ્ધ થઈ, માટે વીર્યને કહેવાવાળા પૂર્વના સ્વરૂપને કહે છે–વીરિયપુત્રે’ ત્યા૦િ વીર્યપ્રવાદનામા ત્રીજા પૂર્વની મૂલ વસ્તુઓ-અધ્યયનવિશેષો, આચારાંગસૂત્રના બ્રહ્મચર્ય અધ્યયનની જેમ અને ચૂલા વસ્તુઓ તો આચારાંગના અગ્ર–એટલે પ્રાંતમાં સ્થપાયેલ ચૂલારૂપ અધ્યયનની જેમ. ||૬૨૭ll
વસ્તુઓના વીર્યથી ગતિઓ પણ થાય છે, માટે તેને બતાવતા થકા સૂત્રકાર કહે છે– अट्ठ गतितो पन्नत्ताओ, तंजहा–णिरतगती, तिरियगती जाव सिद्धिगती, गुरुगती, पणोल्लणगती, पब्भारगती Iટૂ દરદી गंगा-सिंधु-रत्ता-रत्तवतिदेवीणं दीवा अट्ठ अट्ट, जोयणाई आयामविक्खंभेणं पन्नत्ता ।। सू० ६२९।। उक्कामुह-मेहमुह-विज्जुमुह-विज्जुदंतदीवा णं दीवा अट्ठ अट्ठ, जोयणसयाई आयामविक्खंभेणं पन्नत्ता
સૂ૦ રૂ|| . कालोते णं समुद्दे अट्ठ जोयणसयसहस्साई चक्कवालविक्खंभेणं पन्नत्ते ।। सू० ६३१।। अब्भतरपुक्खरद्धे णं अट्ठ जोयणसयसहसाई चक्कवालविखंभेणं पन्नत्ते, एवं बाहिरपुक्खरद्धेवि ।।सू० ६३२।। एगमेगस्त णं रन्नो चाउरंतचक्कवट्टिस्स अट्ठसोवन्निते काकिणिरतणे छत्तले दुवालसंसिते अट्ठकण्णिते अधिकरणिसंठिते पन्नत्ते ।। सू० ६३३।। मागधस्स णं जोयणस्स अट्ठ धणुसहस्साई निधत्ते पण्णत्ते ।। सू० ६३४।। (૦) આઠ ગતિઓ કહેલી છે, તે આ પ્રમાણે–નરકગતિ ૧, તિર્યંચગતિ ૨, યાવત્ સિદ્ધિગતિ ૫, ગુરુગતિ-પરમાણુઓની
સ્વભાવથી થતી ગતિ ૬, પ્રણોદનગતિ-બાણ વગેરેની જેમ બીજાની પ્રેરણાથી થતી ગતિ ૭ અને પ્રાગુભાર ગતિ અન્ય વસ્તુ વડે દબાયેલની ગતિ-જેમ નાવાદિની અધોગતિ દબાણથી થાય છે તેમ. /૬૨૮ll ગંગા, સિંધુ, રક્તા અને રક્વતી, ભરત, ઐરાવતક્ષેત્રની નદીઓ છે તેની અધિષ્ઠાયકદેવીઓને વસવાના દ્વીપો આઠ આઠ યોજન પ્રમાણ લંબાઈ અને પહોળાઈ વડે કહેલા છે. //૬૨૯ll ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુમ્મુખ અને વિદ્યુતદંત નામના અંતરદ્વીપોના દ્વીપો આઠમેં આઠર્સ યોજનપ્રમાણ લંબાઈ અને પહોળાઈ વડે કહેલા છે. //૬૩૮ll કાલોદસમુદ્ર આઠ લાખ યોજનપ્રમાણ ચક્રવાલ વિન્કલ (પહોળાઈ) વડે કહેલ છે. //૬૩૧// અત્યંતર પુષ્કરાદ્ધ દ્વીપ આઠ લાખ યોજનપ્રમાણ ચક્રવાલ વિષ્ઠભ વડે કહેલ છે. તેમજ બાહેરનો પુષ્કરાદ્ધદ્વીપ પણ જાણવો. /૬૩૨/ પ્રત્યેક ચાતુરંગ ચક્રવર્તી રાજાને આઠ સુવર્ણ પ્રમાણ કાકણીરત્ન, છ તલા (મધ્યખંડવાળું), બાર અસિ-કોટિવાળું આઠ કર્ણિકા (ખૂણાવાળું) અધિકરણ-સોનીના એરણની જેમ રહેલ કહેલું છે. //૬૩૩/l
– 243