________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
८ स्थानकाध्ययने गणिसंपदः, निधयः, समितयः ६०१ - ६०३ सूत्राणि
કર્મને આધારે સંસારી જીવો રહેલા છે ૬, પુદ્ગલાદિ અજીવો, જીવો વડે સંગ્રહ કરાયા છે ૭, જીવો, જ્ઞાનાવરણાદિ કર્મ વડે સંગ્રહ કરાયા છે–બંધાયેલા છે ૮. IlFoll
(ટી૦) 'અટ્ટવિદે' ત્યાર્િ॰ બે સૂત્રો સુગમ છે. I૫૯૮
અનંતર કાયસંવર કહ્યો, અને કાય આઠ સ્પર્શવાળો હોય છે માટે સ્પર્શસૂત્ર છે તે સુગમ છે. II૫૯૯॥
સ્પર્શો, આઠ જ છે. આ લોકસ્થિતિ છે માટે અહિંથી લોકની સ્થિતિ-મર્યાદાવિશેષને કહે છે. 'અદૃવિષે' ત્યા॰િ સુગમ છે. 'વં નહીં છઠ્ઠાને' ફત્યાદ્રિ આ પ્રમાણે—વધિપટ્ટિયા પુવી ઘનોદધિને આધારે પૃથ્વી છે ૩, પુનિવઢિયા તમા થાવરા પાળા—પૃથ્વીને આધારે મનુષ્ય વગેરે ત્રસ સ્થાવર જીવો છે ૪, 'ગનીવા નીવપક્રિયા'—જીવને આધારે શરીર વગેરેના પુદ્ગલરૂપ અજીવો છે ૫, નીવા જમ્પક્રિયા—કર્મને વશ જીવો રહેલ હોવાથી કર્મને આધારે જીવો છે ૬, પુદ્ગલ, આકાશાદિ અજીવો, જીવો વડે સગૃહીતા—સ્વીકાર કરાયા છે; કારણ કે (સકર્મી) જીવોને, અજીવો વિના સર્વ વ્યવહારનો અભાવ હોય છે ૭, જીવો જ્ઞાનાવરણાદિ કર્મો વડે સંગ્રહાયેલ–બંધાયેલા છે ૮, છઠ્ઠા પદમાં જીવના ઉપગ્રાહક-અવખંભપણાને લઈને કર્મની આધારતાની વિવક્ષા કરી અને અહિં તો તેની જ (કર્મની) જીવને બંધનપણારૂપ વિવક્ષા કરી છે, આ તફાવત છે.
Il૬૦૦૦
આ લોકની સ્થિતિ, સ્વસંપદ્ યુક્તગણિના વચનથી જણાય છે માટે ગણિની સંપદાને કહે છે—
अट्ठविहा गणिसंपता पन्नत्ता, तंजहा - आचारसंपता १, सुयसंपता २, सरीरसंपता ३, वतणसंपता ४, वातणासंपता ૧, મતિસંપતા દ્દ, પતોસંપતા ૭, સંદિપરિબ્બા ગામ બદમાં ૮ ।। સૂ૦ ૬૦૨।।
गमेणं महानिधी अचक्कवालपतिट्ठाणे अट्ठजोयणाई उड्डउच्चत्तेणं पन्नत्ते ।। सू० ६०२ ।।
अट्ठ समितीतो पन्नत्ताओ, तंजहा - ईरियासमिती, भासासमिती, एसणासमिती, आयाणभंड [निक्खेवणासमिति ] उच्चारपा [सवण खेल सिंघाणग जल परिद्वावणिया समिती] मणस [मिती] वइस [मिती] कायसमिती ||६०३ || (મૂળ) આઠ પ્રકારે ગણિ-આચાર્યની સંપદા–ભાવરૂપ સમૃદ્ધિ કહેલી છે, તે આ પ્રમાણે—આચાર–ક્રિયારૂપ સંપત્તિ ૧, શ્રુત
ઘણા શાસ્ત્રના બોધરૂપ સંપત્તિ ૨, શરીરસંપત્તિ-શરીરનું યોગ્ય પ્રમાણ અને સંપૂર્ણ અવયવાદિ ૩, વચનસંપત્તિઆદેય અને મધુર વચનતાદિ ૪, વાચનાસંપત્તિ-શિષ્યોની યોગ્યતા જાણીને તેને સૂત્રાદિ વિષયમાં ઉદેશનાદિ કરવું ૫, મતિસંપત્તિ-અવગ્રહાદિ બુદ્ધિરૂપ ૬, પ્રયોગસંપત્તિ-વાદના વિષયમાં પોતાની શક્તિનું અને દ્રવ્યક્ષેત્રાદિનું જ્ઞાન હોવું તે ૭, સંગ્રહપરિશાસંપત્તિ-બાલાદિને યોગ્ય ક્ષેત્રાદિ વિષયના જ્ઞાનરૂપ આઠમી સંપદા જાણવી. II૬૦૧૫ એક એક (દરેક) ચક્રવર્તીનો મહાનિધિ, આઠ ચક્ર (પૈડા) ઉપર મંજૂષા (પેટી) ની માફક રહેલ છે, અને આઠ આઠ યોજન ઊર્ધ્વ–ઊંચપણે કહેલ છે. II૬૦૨
આંઠ સમિતિ-સમ્યક્ પ્રકારે આત્માની પ્રવૃત્તિ કહેલી છે, તે આ પ્રમાણે—ઇર્યાસમિતિ–જયણાપૂર્વક સાડાત્રણ હાથ દૃષ્ટિ ભૂમિ સામે રાખીને ચાલવું ૧, ભાષાસમિતિ-નિરવદ્ય ભાષાનું ઉચ્ચારણ કરવું ૨, એષણાસમિતિ-બેંતાલીશ દોષરહિત શુદ્ધ ભાતપાણી વગેરે ગવેષવું ૩, આદાનભાંડ-માત્રનિક્ષેપણસમિતિ-વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણને યત્નાએ લેવું મૂકવું ૪, ઉચ્ચાર, પ્રસવણ, ખેલ, સિંઘાન, મલ વગેરેનું યત્નાએ પરઠવવું પ, મનની કુશલ પ્રવૃત્તિ કરવી ૬, અકુશલ વચનનો નિરોધ કરવો ૭ અને એક સ્થાનમાં-સ્થિરતા કરવારૂપ કાયસમિતિ ૮. II૬૦૩॥
(ટી0) 'અટ્ટવિહા નિસંપયા'ત્યાદ્રિ ગણ-ઘણો અથવા અતિશયવાળો સમુદાય, ગુણોનો કે સાધુઓનો છે, જેને તે ગણી–આચાર્ય, તેની સંપત ભાવરૂપ સમૃદ્ધિ તે ગણિસંપતૃ, તેમાં આચરવું તે આચાર-અનુષ્ઠાન, તે જ સંપત્–વિભૂતિ, અથવા તેની સંપત્તિ–પ્રાપ્તિ તે આચારસંપત્‚ તે ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે—સંયમધ્રુવયોગયુક્તા અર્થાત્ ચારિત્રમાં હમેશાં સમાધિપૂર્વક
224