________________
८ स्थानकाध्ययने प्रतिमाह गुणाः योनिसंग्रहः अष्टकर्मचयादि ५९४-५९६ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
।। अथाष्टमस्थानकाव्यमष्टमाध्ययनम् ||
સાતમા અધ્યયનનું વ્યાખ્યાન કરાયું, હવે સંખ્યાક્રમના સંબંધથી આવેલું અષ્ટસ્થાનકનામા અષ્ટમ અધ્યયનનો આરંભ કરાય છે તેનું આદિ સૂત્ર—
अट्ठहिं ठाणेहिं संपन्ने अणगारे अरिहति एगल्लविहारपडिमं उवसंपज्जित्ता णं विहरित्तते, तंजहा - सड्डी पुरिसजाते, सच्चे पुरिसजाते, मेहावी पुरिसजाते, बहुस्सुते पुरिसजाते, सत्तिमं, अप्पाधिकरणे, धितिमं, वीरितसंपन्ने ।। सू० ५९४ ।।
अट्ठविधे जोणिसंगहे पन्नत्ते, तंजहा- अंडगा, पोतगा, जाव उब्भिगा, उववातिता १ । अंडगा अट्ठगतिता अट्ठागतिता पन्नत्ता, तंजहा— अंडए अंडएसु उववज्जमाणे अंडरहिंतो वा पोततेहिंतो वा जाव उववातितेहिंतो वा उववज्जेजा, से चेव णं से अंडते अंडगत्तं विप्पजहमाणे अंडगत्ताते वा पोतगत्ताते वा जाव उववातितत्ताते वा गच्छेज्जा २ । एवं पोतगा वि ३ । जराउजा वि ४ । सेसाणं गतीरागती णत्थि ।। सू० ५९५ ।।
जीवा कम्मपगडीतो चिर्णिसु वा चिणंति वा चिणिस्संति वा, तंजहा णाणावरणिज्जं, दरिसणावरणिज्जं, वेणज्जं मोहणिज्जं, आउयं, नामं, गोत्तं, अंतरातितं ।
नेरइया णं अट्ठ कम्मपगडीओ चिणिसु वा चिणंति वा चिणिस्संति वा एवं चेव, एवं निरंतरं जाव वेमाणियाणं २४ । जीवा म कम्मपगडीओ चिर्णिसु वा चिणंति वा चिणिस्संति वा एवं चेव । एवं निरंतरं जाव वेमाणियाणं । जीवा णमट्ठ कम्मपगडीओ उवचिंणिसु वा ३ एवं चैव । 'एवं चिण १, उवचिण २, बंध ३, उदीर ४, वेय ५, तह णिज्जरा चेव ६ छ चडवीसा २४, दंडगा भाणियव्वा ।। सू० ५९६ ।। (भू०) आठ स्थान- गुशविशेष वडे संपन्न ( युक्त ) सागार, खेडसविहारनी प्रतिमाने स्वीारीने वियरवा भाटे योग्य छं, તે આ પ્રમાણે—શ્રદ્ધાવાળો પુરુષપ્રકાર ૧, સત્યવાદી પુરુષપ્રકાર–પ્રતિજ્ઞાનો નિર્વાહ કરનાર ૨, મેધાવી પુરુષપ્રકાર– સૂત્ર-ગ્રહણની શક્તિવાળો અથવા મર્યાદામાં વર્તનાર ૩, બહુશ્રુત પુરુષપ્રકાર-જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર નામા વસ્તુને અને ઉત્કૃષ્ટથી દેશેઊણા દશ પૂર્વને ધરનાર ૪, શક્તિમાન્–કરેલ પાંચ પ્રકારની તપ વગેરેની તુલનાવાળો પ, અલ્પાધિકરણ–કલહને નહિ કરનારો ૬, ધૃતિમાન–ચિત્તની સ્વસ્થતાવાળો સહનશીલ ૭, વીર્યસંપન્ન-અત્યંત उत्साहवाणी ८ ॥८४॥
આઠ પ્રકારે યોનિનો સંગ્રહ અર્થાત્ ઉત્પત્તિસ્થાનોના વિશેષ વડે જીવોનો સંગ્રહ કહેલો છે, તે આ પ્રમાણે—અંડજો, हंडाथी उपभेसा-हंस वगेरे १, पोतभे-यावर रहित उपभेसा हाथी वगेरे २, ४रायुभे - मनुष्य, गाय वगेरे 3, રસજો–ખાટી કાંજી વગેરેમાં ઉપજેલા જીવો ૪, સંસ્વેદજો–પરસેવાથી ઉપજેલા ‘જૂ’ વગેરે ૫, સમ્મóિમ-કૃમિ વગેરે ૬, યાવત્ ઉદ્ભિજો-ખંજનક વગેરે ૭, અને ઔપપાતિકો–દેવ, નારક જીવો ૮. અંડજો આઠ ગતિવાળા અને આઠ આગતિવાળા છે, તે આ પ્રમાણે—અંડજ, અંડજોને વિષે ઉપજતો થકો અંડજોમાંથી કે પોતજોમાંથી યાવત્ ઔપપાતિકોમાંથી ઉત્પન્ન થાય, તે જ અંડજ, અંડજપણાને છોડતો થકો અંડજપણામાં કે પોતજપણામાં યાવત્ 1.' અંડજ સંબંધી આયુષ્યના ઉદયવાળો જીવ સમજવો.
213