________________
स्थानकाध्ययने सातासातानुभवः पूर्वादिद्वाराणि नक्षत्राणि कूटानि योनयश्चयनादि ५८८-५९३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
તે આ પ્રમાણે—અશ્વિની ૧, ભરણી ૨, કૃત્તિકા ૩, રોહિણી ૪, મૃગશીર્ષ પ. આદ્ર ૬, અને પુનર્વસુ ૭. પુષ્ય વગેરે સાત નક્ષત્રો, પશ્ચિમ દિશાના દ્વારવાળા કહેલા છે, તે આ પ્રમાણે—પુષ્ય ૧, આશ્લેષા ૨, મઘા ૩, પૂર્વાફાલ્ગની ૪, ઉત્તરાફાલ્ગની ૫, હસ્ત ૬, અને ચિત્રા છે. સ્વાતી વગેરે સાત નક્ષત્રો ઉત્તર દિશાના દ્વારવાળા કહેલા છે, તે આ પ્રમાણે–સ્વાતી ૧, વિશાખા ૨, અનુરાધા ૩, જ્યેષ્ઠા ૪, મૂલ ૫, પૂર્વાષાઢા ૬ અને ઉત્તરાષાઢા ૭ /પ૮૯ll જંબુદ્વીપનામના દ્વીપમાં સોમનસનામા વક્ષસ્કાર પર્વતને વિષે સાત કુટો-શિખરો કહેલા છે. તે આ પ્રમાણે—સિદ્ધકટ ૧, સોમનસ ૨, મંગલાવતીકૂટ ૩, દેવકુરુ ૪, વિમલ ૫, કંચન ૬, અને વિશિષ્ટકુટ ૭. આ સાત કૂટો જાણવા /૧// - જંબૂદ્વીપનામા દ્વીપમાં ગંધમાદન નામના વક્ષસ્કાર પર્વતને વિષે સાત કૂટો કહેલા છે, તે આ પ્રમાણે—સિદ્ધકૂટ ૧,
ગંધમાદને ૨, ગંધિલાવતીફૂટ ૩, ઉત્તરકુરુ ૪, સ્ફટિક ૫, લોહિતાક્ષ ૬, અને આનંદન ૭. આ સાત કૂટો જાણવા _l/૧/ //પ૯oll બેઇદ્રિય જીવોની જાતી કુલકોટિ યોનિ પ્રમુખ સાત લાખ કહેલી છે. //પ૯૧//
જીવો, સાત સ્થાન વડે ઉપાર્જિત પુગલોને પાપકર્મપણાએ વૃદ્ધિ કરેલ છે, વૃદ્ધિ કરે છે અને વૃદ્ધિ કરશે, તે આ આ પ્રમાણે–વૈરયિક સ્થાન વડે નિવર્તિત ૧, તિર્યંચ વડે નિવર્તિત ૨, તિર્યંચણી વડે નિવર્તિત ૩, મનુષ્ય વડે નિવર્તિત
૪, મનુષ્યણી વડે નિવર્તિત ૫, દેવ વડે નિવર્તિત ૬, અને દેવી વડે નિવર્તિત ૭. એવી રીતે વૃદ્ધિ, યાવત્ નિર્જરામાં
જાણવું. અર્થાત્ ઉપચય-વારંવાર વૃદ્ધિબંધ-પૂર્વે બાંધેલને નિબિડ કરવું. ઉદીરણ-ઉદયમાં નહિ આવેલા કર્મને આકર્ષીને કે ઉદયમાં લાવવું. વેદન-સ્વવિપાક વડે ભોગવવું અને નિર્જરવું તે જીવોએ કરેલ છે, કરે છે અને કરશે.//પ૯૨//
સાત પ્રદેશવાળા સ્કંધો અનંતા કહેલા છે, સાત પ્રદેશમાં અવગાહીને રહેલા પુદ્ગલો યાવત્ (સાત સમયની સ્થિતિવાળા - પુદ્ગલો] સાત ગુણ લુખા પુદ્ગલો અનંતા કહેલા છે. પ૯૩/ 20) 'સાથે' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે 'જુમાવે' રિ૦ વિપાક ઉદય, રસ, મનોજ્ઞ શબ્દ વગેરે સાતાના ઉદયમાં નારણભૂત હોવાથી અનુભાવો જ કહેવાય છે તથા મનની શુભતા તે પણ સાતાના અનુભવમાં કારણભૂત હોવાથી સાતાનો મનુભાવ કહેવાય છે. એ પ્રમાણે વચનની શુભતા પણ જાણવી. અથવા મનની સુખતા તે સાતાનો અનુભવ. કેમ કે તેણીનો વભાવ સાતાસ્વરૂપ છે. એવી રીતે વચનની સુખતા પણ જાણવી. એ પ્રમાણે અસાતાનો અનુભવ પણ (સાતાથી વિરુદ્ધપણે) 1ણવો. Ifપ૮૮
સાતા અને અસાતાના અધિકારથી સાતા અસાતાવાળા દેવવિશેષોના પ્રરૂપણને માટે સૂત્રપંચકને કહે છે– મહે વારિ સુગમ છે. વિશેષ એ કે-પૂર્વાર છે જેઓનું તે પૂર્વારવાળા અથ જે નક્ષત્રોને વિષે પૂર્વદિશામાં જવાય છે, એવી રીતે પાકીના પણ (દક્ષિણાદિ દ્વારવાળા) સાત સાત નક્ષત્રો જાણવા. આ અર્થમાં પાંચ મતો છે, જેથી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહે છે'तत्थ खलु इमाओ पंच पडिवत्तीओ पन्नत्ताओ, तत्थेगे एवमाहंसु कत्तिआइआ सत्त नक्खत्ता पुव्वदारिया पन्नत्ता
]િ” “તેમાં આ પાંચ પ્રતિપતીઓ-મંતવ્યો-કહેલા છે તેમાં કેટલાએક એમ કહે છે કે કૃતિકાદિ સપ્ત નક્ષત્રો વૈદ્વારવાળા કહેલા છે.” ૧, એવી રીતે બીજાઓ મઘાદિસપ્ત ૨, અપર વળી ઘનિષ્ઠાદિસપ્ત ૩, ઇતર અશ્વિની વગેરે સપ્ત ૪, અને અન્ય ભરણી વગેરે સપ્ત પ, (પૂર્વદ્વારવાળા છે) દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરદ્વારવાળા સાત સાત નક્ષત્રો, યથાયોગ્ય મત માણે ક્રમથી જ જાણવા. 'વયં પુ પર્વ વામો-મયિયાયાં જ સત્ત ન9ત્તા પુર્બારિયા પન્નત્તા [૧૦/૨૨ ]િ' તમે વળી એમ કહીએ છીએ કે-અભિજિતુ વગેરે સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા છે, એવી રીતે દક્ષિણાદિદ્વારવાળા પણ ક્રમશઃ Iણવા. તે અહિં છઠ્ઠા મતને સ્વીકારીને સૂત્રો પ્રવર્તેલા છે. લોકમાં તો પ્રથમ મતને આશ્રયીને આમ કહેવાય છે –
दहनाद्यमृक्षसप्तकमैन्द्रयां तु मघादिकं च याम्यायाम् । अपरस्यां मैत्र्यादिकमथ सौम्यां दिशि धनिष्ठादि ।।१६।। भवति गमने नराणामभिमुखमुपसर्ग्यतां शुभप्राप्तौ । अथ पूर्वमृक्षसप्तकमुद्दिष्टं मध्यममुदीच्याम् ।।९७॥
211