________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २७ स्थानकाध्ययने सातासातानुभवः पूर्वादिद्वाराणि नक्षत्राणि कूटानि योनयश्चयनादि ५८८-५९३ सूत्राणि
અનુસ્વારના લોપથી ૫૮૭
આ નિત્યવો સંસારમાં ભમતા થકા માતા અને અસાતાના ભોગી થશે, માટે તેનું સ્વરૂપ સૂત્રદ્રય વડે કહે છે. सातावेयणिज्जस्स कम्मस्स सत्तविधे अणुभावे पन्नत्ते, तंजहा–मणुना सद्दा, मणुन्ना रूवा, जाव मणुन्ना फासा, मणोसुहता, वतिसुहता । असातावेयणिज्जस्स णं कम्मस्स सत्तविधे अणुभावे पन्नत्ते, तंजहा–अमणुन्ना सद्दा जाव वतिदुहता ।। सू० ५८८।। महाणक्खत्ते सत्ततारे पन्नत्ते १ । अभितीयादिता सत्त णक्खत्ता पुव्वदारिता पन्नत्ता, तंजहा-अभिती, सवणो, धणिट्ठा, सतभिसता, पुव्वा भद्दवता, उत्तरा भद्दवता, रेवती २ । अस्सणितादिता णंसत्त णक्खत्ता दाहिणदारिता पन्नत्ता, तंजहा–अस्सिणी, भरणी, कित्तिता, रोहिणी, मिगसिर, अद्दा, पुणव्वसू ३ । पुस्सादिता णं सत्त णक्खत्ता अवरदारिता पनत्ता, तंजहा-पुस्सो, असिलेसा, मघा, पुव्वा फग्गुणी, उत्तराफग्गुणी, हत्थो, चित्ता ४ । सातितातिया णं सत्त णक्खत्ता उत्तरदारिता पन्नत्ता, तंजहा-साति, विसाहा, अणुराहा, जेट्ठा, मूलो, पुव्वासाढा, उत्तरासाढा ।। सू० ५८९।। जंबूदीवे दीवे सोमणसे वक्खारपव्वते सत्त कूडा पन्नत्ता, तंजहासिद्धे १, सोमणसे २, ता बोधव्वे मंगलावतीकूडे ३ । देवकुरु ४, विमल ५, कंचण ६, वसिट्ठकूडे ७ त बोधव्वे।। जंबूद्दीवे दीवे गंधमायणे वक्खारपव्वते सत्त कूडा पन्नत्ता, तंजहासिद्धे १ त गंधमातण २ बोधव्वे गंधिलावतीकूडे ३ । उत्तरकुरू ४ फलिहे ५ लोहितक्ख ६ आणंदणे७ चेव ॥१॥ ।। सू० ५९०।। बेतिंदिताणं सत्त जातीकुलकोडिजोणीपमुहसयसहस्सा पन्नत्ता ।। सू० ५९१।। जीवा णंसत्तद्वाणनिव्वत्तिते पोग्गले पावकम्मत्ताते चिणिसुवा चिणंति वा चिणिस्संति वा तंजहा–नेरतियनिव्वत्तिते जाव देवनिव्वत्तिते, एवं चिण जाव णिज्जरा चेव ।। सू० ५९२।। . सत्त पदेसिता खंधा अणंता पण्णत्ता सत्तपदेसोगाढा पोग्गला जाव सत्तगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता ॥सू०५९३।।
॥सत्तमट्ठाणं सत्तमं अज्झयणं सम्मत्तं ।। (મૂળ) સાતવેદનીય કર્મનો સાત પ્રકારે અનુભાવ-વિપાક કહેલો છે, તે આ પ્રમાણે—મનોજ્ઞ શબ્દો-કર્ણને સુખ ઉપજાવનાર
જે સંભળાય છે તે પૂર્વોપાર્જિત સાતવેદનીય કર્મના વિપાક-ફલરૂપ છે ૧, એમજ મનોજ્ઞ રૂપો ૨, યાવત્ મનોજ્ઞ સ્પર્શી પ, મનનું શુભપણું કે સુખપણું ૬, તથા વચનનું શુભપણું કે સુખપણું ૭. અસતાવેદનીય કર્મનો સાત પ્રકારે અનુભાવ-વિપાક કહેલ છે, તે આ પ્રમાણે–અમનોજ્ઞ શબ્દો, યાવતું વચનની અશુભતા કે દુ:ખતા. I૫૮૮ મઘા નક્ષત્ર, સાત તારાવાળા કહેલ છે. અભિજિતું વગેરે સાત નક્ષત્રો, પૂર્વદિશાના દ્વારવાળા કહેલા છે, અર્થાત્ આ નક્ષત્રોમાં પૂર્વ દિશાએ જવાથી સફળતા થાય છે, તે આ પ્રમાણે—અભિજિત્ ૧, શ્રવણ ૨, ઘનિષ્ઠા ૩, શતભિષા ૪, પૂર્વાભાદ્રપદા ૫, ઉત્તરાભાદ્રપદા ૬ અને રેવતી ૭. અશ્વિની વગેરે સાત નક્ષત્રો દક્ષિણ દિશાના દ્વારવાળા કહેલા છે,
1. આ સાત નિદ્ભવોમાંથી પહેલો, છઠ્ઠો અને સાતમાં મૂકી શેષ ચાર, ઉપાયથી પાછા પ્રતિબોધ પામ્યા છે. અને ત્રણ બોધ પામ્યા નથી. નિહ્નવવાદનું વિસ્તૃત વર્ણન વિશેષાવશ્યકની ટીકા તથા ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિથી જોવું. કથાવિભાગમાં અહીં ટીકાનો અક્ષરશઃ અનુવાદ લખેલ નથી, પરન્તુ સુબોધ થવા માટે કિંચિત્ સવિશેષ વિશેષાવશ્યકની ટીકાના આધારે લખેલું છે.
210