________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने पृथ्वीघनवातादिसप्तकानि ५४६ सूत्रम् છન્ને દત્તિ થાય છે. (૧૦-૧૧-૧૨)
'મહાસત્ત’ ત્તિ યથાસૂત્ર-સૂત્રને ઉલ્લંઘન ન કરવા વડે યાવત્ શબ્દથી 'મહાકલ્ય” યથાર્થ-નિયુક્તિ વગેરે વ્યાખ્યાને ઉલ્લંઘન ન કરવા વડે 'મહાતવં'—યથાતત્ત્વ-સસસસમિકા એ નામના અર્થને ઉલ્લંઘન ન કરવા વડે અર્થાત્ નામને સત્યાર્થ કરવા વડે, મહામ' –ક્ષાયોપથમિક ભાવરૂપ માર્ગને ઉલ્લંઘન ન કરવા વડે અર્થાત્ ઔદયિકભાવ (પ્રમાદાદિ) માં ન જવા વડે 'દાવU' યથાકલ્પ અર્થાત્ કલ્પનીયતે ઉલ્લંઘન ન કરવા વડે અથવા પ્રતિમાના સમ્યગૂ આચારોને ઉલ્લંઘન ન કરવા વડે ‘સમું '—કાયાની પ્રવૃત્તિ વડે પરંતુ મનમાત્રથી જ નહિ, બાસિયા' ધૃષ્ટા–સ્વીકાર કાળમાં વિધિ વડે ગ્રહણ , કરેલી, 'પનિયા’ ફરી ફરીને ઉપયોગપૂર્વક પ્રતિજાગરણ-સંભારવા વડે રક્ષણ કરેલી, 'સોદિયા’ શમિતા–પ્રતિમાની સમાપ્તિમાં ગુરુ વગેરેને આપીને શેષ ભોજનના આસેવન (વાપરવા) વડે અથવા 'શોધિતા'—અતિચારને ટાળવા વડે કે તેને આલોવવા વડે. "તરિયા’–તીર–પારને પહોંચાડેલી, કાળની અવધિ પૂર્ણ થયે છતે પણ તેમાં કિંચિત્ કાળ (અધિક) રહેવા વડે, 'ઝિટ્ટિયા' #ીર્તિતા–પારણાને દિવસે ‘આ અભિગ્રહવિશેષ આ પ્રતિમામાં મેં કર્યો હતો અને તે આરાધેલ છે, હમણાં હું , છૂટો છું એવી રીતે ગરુની સમક્ષ કીર્તન કરવાથી, 'બારિયા'—આ ઉક્ત સંપૂર્ણ પ્રકારો વડે પૂર્ણ કરેલી તે આરાધિતા હોય છે. પ્રત્યાખ્યાનની અપેક્ષાએ અન્યત્ર એઓનું વ્યાખ્યાન આ રીતે જાણવું..
उचिए काले विहिणा, पत्तं जं फासियं तयं भणियं । तह पालियं तु असई,सम्म उवओगपडियरियं ।।१३।। गुरुदाणसेसभोयणसेवणयाए उ सोहियं जाण । पुन्ने वि थेवकालावत्थाणा तीरियं होइ ।।१४।। भोयणकाले अमुगं, पच्चक्खायं ति भुंज किट्टिययं । आराहियं पयारेहिं, सम्ममेएहिं निट्ठवियं ।।१५।।
ઉચિત કાળે વિધિ વડે જે પચ્ચખ્ખાણ ગ્રહણ કર્યું તે સ્પર્શેલું કહેવાય છે અર્થાત્ સાધુ કે શ્રાવક, પ્રત્યાખ્યાનના સ્વરૂપને સારી રીતે જાણનાર સૂર્યોદય થયે છતે જ (સ્વ) આત્માની સાક્ષીએ અથવા ચૈત્ય કે સ્થાપનાચાર્યની સાક્ષીએ પોતે સ્વીકારેલ વિવક્ષિત પ્રત્યાખ્યાનને ચારિત્રપાત્ર ગુરુની સમીપ અંજલિ જોડીને લઘુતર સ્વર વડે ગુરુ વચન પ્રત્યે બોલતો થકો પ્રત્યાખ્યાન સ્વીકારે છે ત્યારે સ્પષ્ટ કહેવાય છે અર્થાતુ ગુરુ “પચ્ચખાઈ’ કહે ત્યારે પચ્ચખામિ' ઇત્યાદિ કહે (ગુરુ પ્રત્યાખ્યાન આપતાં હોય ત્યારે જો પ્રત્યાખ્યાન આવડતું હોય તો મનમાં એ પાઠને બોલવો જોઈએ. અને ન આવડતું હોય તો પચ્ચખામિ અને વોસિરામિ તો અવશ્ય બોલવું જોઈએ.) ૧, સતત ઉપયોગપૂર્વક સાવધાન રહેલને પાલિત થાય છે ૨, ગુરુને આપીને શેષ ભોજન કરવા વડે શોભિત થાય છે ૩, પ્રત્યાખ્યાનનો કાળ પૂર્ણ થયે છતે પણ સ્તોક કાળ સ્થિર રહેવાથી તિરિત થાય છે ૪, ‘ભોજનકાળમાં મેં અમુક પ્રત્યાખ્યાન કર્યું હતું એમ સ્મરણ કરીને ભોજન કરનારને કીર્તિત થાય છે ૫, આ બધા પ્રકારો વડે . નિષ્ઠા પાર પહોંચાડેલને આરાધિત થાય છે. (૧૩-૧૪-૧૫) //પ૪પો.
સપ્ત સમમિકાદિ પ્રતિમા તો પૃથિવીમાં જ કરાય છે, માટે પૃથિવીને પ્રતિપાદન કરવા સારુ સૂત્રકાર કહે છેअधेलोगे णंसत्त पुढवीओ पन्नत्ताओ,सत्त घणोदधीतो पन्नत्ताओ, सत्त घणवाता पन्नत्ता, सत्त तणुवाता पन्नत्ता, सत्त उवासंतरा पन्नत्ता। एतेसुणं सत्तसु उवासंतरेसु सत्त तणुवाया पतिहिता। ऐतेसुणं सत्तसु तणुवातेसु सत्त घणवाता पतिहिता। एएसु णं सत्तसु घणवातेसु सत्त घणोदधी पतिट्ठिता। एतेसु णं सत्तसु घणोदधीसु पिंडलगपिहुलसंठाणसंठिताओ सत्त पुढवीओ पन्नत्ताओ, तंजहा–पढमा जाव सत्तमा । एतासि णं सत्तण्हं પુઢવી સત્ત મજ્જા પન્ના, તન–પા, વંસા, સેના, બંનVI, રિ, મણી, માધવતી ! તાસિ | सत्तण्हं पुढवीणं सत्त गोत्ता पन्नत्ता, तंजहा–रतणप्पभा, सक्करप्पभा, वालुयप्पभा, पंकप्पभा, धूमप्पभा, तमा, તમતમાં | સૂ૦ ૧૪૬ાા (મૂળ) અધોલોકમાં સાત પૃથ્વીઓ કહેલી છે. સાત ઘનોદધિઓ કહેલ છે, સાત ઘનવાતો કહેલ છે, સાત તનુવાતો (વાયુઓ)
164