________________
७ स्थानकाध्ययने अण्डजादियोनिसंग्रहः गणसंग्रहेतरैपिण्डापानैषणावग्रहाद्याः ५४३-५४५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ (ટી0) 'સત્તવિદે' ફત્યા॰િ યોનિમિઃ—ઉત્પત્તિસ્થાનના વિશેષો વડે જીવોનો સંગ્રહ તે યોનિસંગ્રહ. તે સાત પ્રકારે છે અર્થાત્ યોનિ (ઉત્પત્તિસ્થાન) ના ભેદથી સાત પ્રકારના જીવો છે. અંડજા-પક્ષી, મત્સ્ય અને સર્પ વગે૨ે ૧, પોત–વસ્ત્રની માફક ઉત્પન્ન થયેલા અથવા વહાણથી ઉત્પન્ન થયેલાની જેમ (ખુલ્લા) જન્મેલા અર્થાત્ જરાયુ (જ૨) થી વીંટાયેલા નહિ તે પોતજો–હાથી, વાગુલ વગેરે ૨, જરામાં–ગર્ભ (આળ) ના વેષ્ટનમાં જન્મેલા અર્થાત્ ઓળથી વીંટાયેલા તે જરાયુજો–મનુષ્ય વગેરે ૩, રસતીમન એટલે બોડો, કાંજી વગેરેમાં ઉત્પન્ન થયેલ રસજો (ચલિતરસમાં બેઇંદ્રિય જીવો ઉપજે છે) ૪, પરસેવાથી ઉત્પન્ન થયેલા તે સંસ્વેદજો–ચૂકા વગેરે ૫, સમ્પૂર્ઝન વડે ઉત્પન્ન થયેલા તે સમ્પૂચ્છિમો-કૃમિ વગેરે ૬, ઉદ્ભિદો-ભૂમિના ભેદથી ઉત્પન્ન થયેલા તે ઉભેદજો, ખંજનક વગેરે ૭. હવે અંડજાદિની ગતિ આગતિનું પ્રતિપાદન ક૨વા માટે 'અંડયે' ત્યાદ્રિ સૂત્ર સમક
છે તેમાં મરેલાઓને અંડજાદિ યોનિલક્ષણ સાત ગતિઓ છે જેઓને તે સાત ગતિવાળા, તથા એ જ અંડજાદિ સાત યોનિઓથી આગતિ–ઉત્પત્તિ છે જેઓને સાત આગતિવાળા. 'Ë જેવું' ત્તિ॰ જેમ અંડજોની સાત પ્રકારે ગતિ આગતિ કહી તેમ પોતજાદિ સહિત અંડજાદિ સાત જીવભેદોની ગતિ આગતિ કહેવી. 'ખાવ કમ્ભિય' ત્તિ સાતમા ઉભેદજ સૂત્ર પર્યંત. શેષ સુગમ છે.
||૫૪૩॥
પૂર્વે યોનિસંગ્રહ કહ્યો, માટે સંગ્રહના પ્રસ્તાવથી સંગ્રહસ્થાન સંબંધી સૂત્રને કહે છે—'આયરિ'ત્યાવિ આચાર્ય ઉપાધ્યાયના (આ સમાહારદ્વંદ અથવા કર્મધારય છે.) ગણ-ગચ્છમાં જ્ઞાનાદિના અથવા શિષ્યો સંબંધી સંગ્રહના સ્થાનો તે સંગ્રહસ્થાનો. આચાર્ય, ઉપાધ્યાય ગચ્છમાં વિધિવિષયક આદેશરૂપ આજ્ઞાનો અથવા નિષેધ વિષયક આદેશરૂપ ધારણાનો સમ્યક્ પ્રયોગ કરનારૃ હોય છે. એવી રીતે જ જ્ઞાનાદિનો સંગ્રહ અથવા શિષ્યોનો સંગ્રહ થાય. તેમ નહિ કરવાથી જ્ઞાનાદિનો નાશ જ થાય, જે પ્રસિદ્ધ જ છે. કહ્યું છે કે—
जहिं नत्थि सारणा वारणा यै पडिचोयणा य गच्छम्मि । सो उ अगच्छो गच्छो, मोत्तव्वो संजमत्थीहिं ॥६॥
[બૃહ૫૦ ૪૪૬૪ TMિ]
વીસરી ગયેલને સંભારી આપવું તે સારણા, અકર્તવ્યનો નિષેધ કરવો તે વારણા, વિપરીત રીતે પ્રવર્ત્તનારને સન્માર્ગે ચઢવાની પ્રેરણા કરવી તે ચોયણા અને નિષેધ કરેલ હોય છતાં તેમાં વારંવાર પ્રવર્ત્તનારને નિષ્ઠુર વચન વડે કહેવું તે પડિચોયણા. આ સારણાદિ જે ગચ્છમાં નથી તે ગચ્છ અગચ્છ જ છે, તેથી સંયમના અર્થી જીવોએ તેવા ગચ્છનો ત્યાગ કરવો યોગ્ય છે. (૬)
'Ë નહા પત્તાને' ત્તિ તત્ત્વેç_
आयरियउवज्झाए णं गणंसि अहाराइणियाए कितिकम्मं परंजित्ता भवति २ आयरियउवज्झाए गं गणंसि जे सुयपज्जवजाते धारेइ ते काले काले सम्मं अणुप्पवाइत्ता भवइ ३ आयरियउवज्झाए णं गणंसि गिलाणसेहवेयावच्चं सम्मं अब्भुट्टित्ता भवइ ४ आयरियउवज्झाए णं गणंसि आपुच्छियचारि यावि भवइ, नो अणापुच्छियचारी ५ (खानो શબ્દાર્થ મૂલાર્થમાં લખેલ છે) (પાછળના) બે સ્થાન તો અહિં જ કહેલ છે, તેની વ્યાખ્યા સુગમ જ છે. વિશેષ એ કે–આપ્રચ્છન્ન એટલે ગચ્છને પૂછવું. કહ્યું છે કે—
सीसे जइ आमंते, पडिच्छगा तेण बाहिरं भावं । अह इयरे तो सीसा, ते वि समत्तंमि गच्छंति ||७|| तरुणा बाहिरभावं, न य पडिलेहोवही ण कीकम्मं । मूलगपत्तसरिसगा, परिभूया वच्चिमो थेरा ॥८॥ [બૃહત્સં॰ ૪૭-૧૮ ઓષ નિ॰ ૨૩૪-રૂ ત્તિ]
આચાર્યે બધાય ગચ્છવાસી સાધુઓને આમંત્રીને ક્ષેત્રની તપાસ કરનાર સાધુઓને મોકલવા, પરંતુ જો બધાયને આમંત્રણ ન કરે તો જે દોષો થાય તે બતાવે છે. જો આચાર્ય કેવલ શિષ્યોને આમંત્રણ કરે તો પ્રતીચ્છકો-ભણવાની ઇચ્છાવાળા · અન્ય મુનિઓ આમંત્રણ ન કરવાથી બાહ્ય ભાવને પામે. અહો! આ આચાર્યને બધાય કાર્યમાં પોતાના શિષ્યો જ પ્રમાણભૂત
161