________________
७ स्थानकाध्ययने अण्डजादियोनिसंग्रहः गणसंग्रहेतरैपिण्डापानैषणावग्रहाद्याः ५४३-५४५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પરંતુ ઔદ૨ેકપણાએ નહિ 'તસ્યે' ત્તિ॰ વિભંગજ્ઞાનવાળાને બાહ્ય અત્યંતર પુદ્ગલ ગ્રહણમાં પ્રવર્તતા દેવોને જોવાથી એમ થાય છે—આવો વિકલ્પ થાય છે કે—'મુત્તે' ત્તિ બાહ્ય અત્યંતર પુદ્ગલથી રચાયેલ શરીરવાળો જીવ છે ૪, હવે પાંચમું કહે છે–બાહ્ય અત્યંતર પુદ્ગલોને નહિ ગ્રહણ કરીને, અહિં ગ્રહણના નિષેધને વૈક્રિય સમુદ્ધાતના અપેક્ષિતપણાથી ઉત્પત્તિક્ષેત્રમાં રહેલા પુદ્ગલોને તો ઉત્પત્તિકાળમાં ગ્રહણ કરીને ભવધારણીય શરીરનું એકપણું એક દેવની અપેક્ષાએ અથવા કંઠાદિ અવયવોની અપેક્ષાએ નાનાપણું તો અનેક દેવોની અપેક્ષાએ અથવા હસ્તાંગુલિ વગેરે અવયવોની અપેક્ષાએ વિકુર્તીને રહેવા માટે પ્રવર્ત્તતાને દેખે છે ઇત્યાદિ શેખ પૂર્વવત્ જાણવું. બાહ્ય પુદ્ગલના ગ્રહણ વિના તો ઉત્તરવૈક્રિયનું એકપણું કે અનેકપણું થાય જ નહિ, માટે અહિં ભવધારણીય જ સ્વીકારેલ છે, તે એવી રીતે બાહ્ય અત્યંતર પુદ્ગલથી રહિત રચાયેલ શરીરવાળા દેવોને જોવાથી તેને એવો વિકલ્પ થાય છે—'અમુદ્દો' ત્તિ બાહ્ય અત્યંતર પુદ્ગલ સિવાય રચાયેલ અવયવયુક્ત શરીરવાળો જીવ છે ૫, 'રૂવી નીવે' ત્તિ॰ પુદ્ગલોના ગ્રહણમાં અને અગ્રહણમાં એક અને અનેક રૂપ દેવોમાં જોવાથી રૂપવાળો જ જીવ છે એવો નિશ્ચય થાય છે, કારણ તેના અરૂપને ક્યારે પણ જોવાતું નથી ૬, 'સુહુમે' ત્યાર્િ॰ સૂક્ષ્મ-મંદવાયુ વડે પરંતુ સૂક્ષ્મનામકર્મના ઉદયમાં વર્તનાર વાયુ વડે નહિ કેમ કે વસ્તુઓને ચલાવવાનું તેનું સામર્થ્ય નથી. 'ૐ' તિ॰ સ્પર્શેલ પુદ્ગલકાય-પુદ્ગલરાશિને 'ëä'—કંપતું, બેનમાન—વિશેષ કંપતું, વાસ્તું—સ્વસ્થાનથી અન્યત્ર જતું, ક્ષુષ્યન્ત–નીચે ઉતરતું, સ્પન્વન્ત—થોડું ચાલતું, પટ્ટયાં—અન્ય વસ્તુને સ્પર્શતું, ગુવારયન્ત—અન્ય વસ્તુને પ્રેરતું–ચલાવતું. તેં તા—નહિ કહેવા યોગ્ય અનેક પ્રકારના માનંપર્યાયને પરિળમાં—પ્રાપ્ત થતું (દેખે છે, તેને જોઈને) 'તું સવ્વમિĪ' તિ॰ આ બધુંય પુદ્ગલજાત-કાય જીવો છે કેમ કે જીવનો ધર્મ કંપનલક્ષણ છે. જે ચાલતા પદાર્થોને પણ શ્રમણાદિ જીવો અને અજીવો કહે છે તે મિથ્યા છે એવા પ્રકારના વિભંગવાળાનો અભિપ્રાય છે. 'તસ્સ '' તિ॰ તે વિભંગજ્ઞાનવાળાને 'મે' તિ॰ કહેવામાં આવનારા સમ્યગ્ ઉપગત થયા નથી અર્થાત્ નહિ ચલન અવસ્થામાં જીવપણાએ બોધના વિષયભૂત થયા નથી, તે આ પ્રમાણે—પૃથ્વી, અપૂ. તેઉ અને વાયુકાયિકો, કારણ કે ચલન અને દોહદાદિ ધર્મવાળા ત્રસોને જ અને દોહદાદિ ત્રસ ધર્મવાળા વનસ્પતિઓને જ જીવપણાએ જાણે અને પૃથ્વી વગેરેને તો વાયુના ચલન વડે અને પોતાની મેળે ચલન વડે ત્રસપણાએ જ જાણે તથા સ્થાવરજીવપણાએ તો તેઓ સ્વીકારતાં નથી. 'રૂગ્વેતેહૈિં' તિ॰ આ હેતુથી ઉક્ત ચાર જીવનિકાયોને વિષે મિથ્યાત્વપૂર્વક દંડ–હિંસા તે મિથ્યા દંડ, તેને પ્રવર્તાવે છે અર્થાત્ તેના સ્વરૂપથી અજાણ હોઈને તે જીવો પ્રત્યે હણે છે અને અપલાપ કરે છે. આ સારાંશ છે. આ સાતમું વિભંગજ્ઞાન છે ૭. II૫૪૨॥
મિથ્યાદંડને પ્રવર્તાવે છે એમ કહ્યું અને દંડ તો જીવોને વિષે થાય છે, માટે યોનિના સંગ્રહથી જીવોને કહે છે— સત્તવિષે ગોજિસંહે પશત્તે, તનહા-અંડના, પોતના,ખરાઇના, રસના, સંસેવા, સંમુષ્ઠિમા, ૩શ્મિા । અંડા सत्तगतिता सत्तागतिता पन्नत्ता, तंजहा - अंडगे अंडगेसु उववज्जमाणे अंडतेर्हितो वा पोतजेहिंतो वा जाव उब्मिहिंतो वा उववज्जेजा, से चेव णं से अंडते अंडगत्तं विप्पजहमाणे अंडगत्ताते वा पोतगत्ताते वा जाव उब्मियत्ताते वा गच्छेज्जा । पोत्तगा सत्तगतिता सत्तागतित्ता, एवं चेव सत्तण्ह वि गतिरागती भाणियव्वा, जाव યુક્મિય ત્તિ ।। સૂ॰ ૧૪૩||
आयरियउवज्झायस्स णं गणंसि सत्त संगहद्वाणा पन्नत्ता, तंजहा - आयरियउवज्झाए गणंसि आणं वा धारणं वा सम्मं परंजित्ता भवति १, एवं जधा पंचट्ठाणे जाव आयरियउवज्झाए गणंसि आपुच्छियचारि यावि भवति नो अणापुच्छियचारि यावि भवति ५, आयरियउवज्झाए गणंसि अणुप्पन्नाई उवगरणाई सम्मं उप्पाइत्ता भवति ६, आयरियउवज्झाए गणंसि पुव्वुप्पन्नाई उवकरणाई सम्मं सारक्खित्ता संगोवित्ता भवति, णो असम्मं सारक्खित्ता संगोवित्ता भवति ७ ।
159