________________
६ स्थानकाध्ययने प्रतिक्रमणानि नक्षत्रतारकाः षट्स्थाननिवर्तितादि ५३८-५४० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ छव्विहे षडिक्कमणे पन्नत्ते, तंजहा–उच्चारपडिक्कमणे, पासवणपडिक्कमणे, इत्तिरिते, आवकहिते,जंकिंचिमिच्छा, તોતિતે સૂવરૂ૮. कत्तिताणक्खत्ते छतारे पण्णत्ते, असिलेसाणक्खत्ते छत्तारे पन्नत्ते ।। सू० ५३१॥ जीवा णं छट्ठाणनिव्वत्तिते, पोग्गले पावकम्मत्ताते चिणिसु वा ३, तंजहा–पुढविकाइयनिव्वत्तिते जाव तसकायणिव्वत्तिते। एवंचिण उवचिण बंध-उदीर-वेय तध निज्जरा चेव ४ । छप्पतेसिया णं खंधा अणंता पण्णत्ता। छप्पतेसोगाढा पोग्गला अणंता पण्णत्ता । छस्समयद्वितीता पोग्गला अणंता पण्णत्ता । छग्गुणकालगा पोग्गला जाव छग्गुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता ।। सू०५४०।।
// છાપ છઠ્ઠમન્સયા સમi I. (મૂ૦) છ પ્રકારે પ્રતિક્રમણ-મિથ્યા દુષ્કૃત કરવું કહેલ છે, તે આ પ્રમાણે–વડીનીત કરીને જે ઈર્યાવહિ પડિક્કમવી તે
ઉચ્ચારપ્રતિક્રમણ ૧, લઘુનીત કરીને જે ઈર્યાવહિ પડિક્કમવી તે પ્રશ્રવણપ્રતિક્રમણ ૨, દૈવસિક અને રાત્રિક (રાઈ) વગેરે ઈતરિક (થોડા કાળનું) પ્રતિક્રમણ ૩, મહાવ્રતગ્રહણ અથવા ભક્તપરિજ્ઞાદિ (અનશન) રૂપ યાવસ્કથિક (જાવજીવનું) પ્રતિક્રમણ ૪, અનાભોગથી કે સહસાકારાદિથી જે કાંઈ વિપરીત આચર્યું હોય તે વિષયમાં “મેં આ ખોટું કર્યું” એમ સમજીને મિચ્છા મિ દુક્કડ (મિથ્યાદુકૃત) દેવું તે જે કિંચિ મિચ્છાપ્રતિક્રમણ ૫, સૂતાં ઊઠીને કે સ્વપ્નને વિષે જે કાંઈ દોષ લાગ્યો હોય તેનું જે પ્રતિક્રમણ કરવું તે સ્વપ્નાંતિકપ્રતિક્રમણ ૬. //પ૩૮ કૃતિકા નક્ષત્ર, છ તારાવાળો કહેલ છે. અશ્લેષા નક્ષત્ર છ તારાવાળો કહેલ છે. //પ૩૯ll જીવો છ સ્થાન વડે નિવર્તિત-ઉપાર્જિત પુદ્ગલોને પાપકર્મપણે એકત્ર કરેલ છે, એકત્ર કરે છે અને એકત્રિત કરશે, તે આ પ્રમાણે–પૃથિવિકાય વડે નિવર્તિત કાવત્ ત્રસકાય વડે નિવર્તિત, એવી રીતે 'ચય, ઉપચય, બંધ, ઉદીરણ, વેદન તેમજ નિર્જરાને કરેલ છે, કરે છે અને કરશે. છ પ્રદેશવાળા સ્કંધો (દ્રવ્યતઃ) અનંતા કહેલ છે. (ક્ષેત્રતઃ) છગુણ
કાળા પુદ્ગલો યાવત્ છગુણ લૂખા પુદ્ગલો અનંતા કહેલા છે. //પ૪all (ટી.), 'છબ્રિ પરિમો ' રૂત્યાદ્રિ પ્રતિક્રમણ એટલે પ્રાયશ્ચિત્તના બીજા ભેદરૂપ મિથ્યાદુષ્કૃત કરવું. તેમાં ઉચ્ચાર'વડીનીતનો ત્યાગ કરીને (પરઠવીને) જે ઈર્યાપથિકનું પ્રતિક્રમવું તે ઉચ્ચારપ્રતિક્રમણ. એવી રીતે પ્રશ્રવણના વિષયમાં પણ જાણવું. કહ્યું છે કેउच्चारं पासवणं, भूमीए वोसिरित्तु उवउत्तो । ओसरिऊणं तत्तो, इरियावहियं पडिक्कमइ ॥९९।।
ઉપયોગયુક્ત ભૂમિમાં ઉચ્ચાર અને પ્રશ્રવણનો ત્યાગ કરીને, ત્યાંથી પાછો ફરીને ઈરિયાવહિ પડિક્કમે. (૯૯) वोसिरइ मत्तगे जइ तो, न पडिक्कमइ य मत्तगं जो उ । साहू परिद्धवेई, नियमेण पडिक्कमइ सो उ ।।१०।।
જે સાધુ માત્રક (પાત્રા)માં પ્રશ્રવણનો ત્યાગ કરે છે તે પ્રતિક્રમે નહિં પરંતુ જે માત્રકને પરઠવે છે તે સાધુ નિયમથી પ્રતિક્રમે છે. (૧૦૦)
રિય” ત્તિ ઇત્વરસ્વલ્પકાળ સંબંધી દૈવસિક રાત્રિકાદિ, 'સાવદિય’ તિયાવત્કથિક-યાવત્ જીવનપર્યતમહાવ્રત કે ભક્તપરિક્ષાદિરૂપ. આનું પ્રતિક્રમણપણું તો વિશેષ નિવૃત્તિ (ત્યાગ) રૂપ સાર્થક યોગથી છે. = વિંવિ મિચ્છા' બન્નેમ' (ઘૂંક) અને સિંઘાન-નાકની લીંટને અવિધિ વડે ત્યાગવામાં આભોગ (જાણીને), અનાભોગ (અજાણતાં) અને
1. ચય-ઉપચયાદિની વિશેષ વ્યાખ્યા પૂર્વે અધ્યયનમાં વર્ણવાઈ ગયેલ છે. 2. પાપથી નિવર્તવું-પાછું ફરવું, પુનઃ ન કરવું તે પ્રતિક્રમણ. આ સાર્થકપણું મહાવ્રત કે ભક્તપરિક્ષામાં છે.
_
151.