________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
६ स्थानकाध्ययने आयुर्बन्धा भावाश्च ५३६-५३७ सूत्रे પ્રથમ નરકમાં ચોવીશ મુહૂર્ત, બીજીમાં સાત અહોરાત્ર, ત્રીજીમાં પંદર અહોરાત્ર, ચોથીમાં એક માસ, પાંચમીમાં બે માસ, છઠ્ઠીમાં ચાર માસ અને સાતમી નરકમાં છ માસ સુધી ઉત્કૃષ્ટથી વિરહકાળ છે. ઉપપાત અને ઉદ્વર્તના (ત્યાંથી નીકળવું) બન્ને આશ્રયી એટલો જ છે. સર્વત્ર જઘન્યથી એક સમય છે. (૮૬)
સિદ્ધિગતિમાં ઉપપાત ગમન માત્ર કહેવાય છે, પરંતુ જન્મ નહિ કેમ કે તેના હેતુઓનો સિદ્ધને અભાવ હોય છે. કહ્યું છે કે – एगसमओ जहन्नं, उक्कोसेणं हवंति छम्मासा । विरहो सिद्धिगईए, उव्वट्टणवज्जिया नियमा ।।८७।।
- હિë૦ રૂ૪૧ તિ] જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી છ માસ પર્યત સિદ્ધિગતિમાં ઉપપાતનો વિરહ હોય છે અને ઉદ્વર્તન-વન રહિત નિશ્ચયથી હોય છે અર્થાત્ ક્યારે પણ સિદ્ધના જીવો પુનઃ સંસારમાં આવતા નથી. (૮૭) શેષ સુગમ છે. પ૩પી
અનંતર ઉપપાતનો વિરહ કહ્યો અને ઉપપાત તો આયુષ્યનો બંધ થયે છતે હોય છે માટે આયુબંધરૂપ 'ત્રિદે', ત્યાદિ સૂત્રને કહે છે. छव्विहे आउयबंधे पन्नत्ते, तंजहा–जातिणामनिधत्ताउते, गतिणामणिधत्ताउते, ठितिनामनिधत्ताउते,
ओगाहणाणामनिधत्ताउते, पदेसणामनिधत्ताउते अणुभावणामनिहत्ताउते । नेरतियाणं छव्विहे आउयबंधे पन्नत्ते, तंजहा–जातिणामनिहत्ताउते जाव अणुभावणामनिहत्ताउए एवं जाव वेमाणियाणं । नेरइया णियमं छम्मासावसेसाउत्ता परभवियाउयं पगरेंति । एवामेव असुरकुमारा वि जाव थणियकुमारा। असंखेज्जवासाउयसन्निपंचेंदियतिरिक्खजोणिया णियमं छम्मासावसेसाउया परभवियाउयं पगरेंति । असंखेज्जवासाउया सन्निमणुस्सा नियमं जाव पगरेंति, वाणमंतरा, जोतिसिता वेमाणिता जहा णेरतिता।। सू० ५३६।। छव्विधे भावे पन्नत्ते, तंजहा–ओदतिते, उवसमिते, खतिते,खतोवसमिते.पारिणामिते,सन्निवाइए ।। सू० ५३७।। (મૂ4) છ પ્રકારે આયુષ્યનો બંધ કહેલો છે, તે આ પ્રમાણે—નામકર્મની ઉત્તરપ્રકૃતિરૂપ એકેન્દ્રિયાદિ જાતિ સાથે જે આયુષ્યનો
કર્મપુદ્ગલની ૨ચનાવિશેષ નિષેક કરેલ તે જાતિનામનિધત્તાય ૧, એવી રીતે ગતિ સાથે નિષેક કરેલ આય તે ગતિનામનિધત્તા, ૨, સ્થિતિ સાથે નિષેક કરેલ આય તે સ્થિતિનામનિધત્તાય ૩, અવગાહના સાથે નિષેક કરેલ આયુ તે અવગાહનાનામનિધત્તાયુ ૪, પ્રદેશ સાથે નિષેક કરેલ આયુ તે પ્રદેશનામનિધત્તાયુ ૫, અને અનુભાવ (રસ) સાથે નિષેક કરેલ આયુ તે અનુભાવનામનિધત્તાયુ ૬. નરયિકોને છ પ્રકારે આયુષ્યનો બંધ કહેલ છે, તે આ પ્રમાણેજાતિનામનિધત્તાયુ, યાવત્ અનુભાવનામનિધત્તાયુ. એવી રીતે યાવત્ વૈમાનિકો પર્યત જાણવું. નરયિકો નિયમાઅવશ્ય છ માસ અવશેષ આયુષ્યવાળા પરભવ સંબંધી આયુષ્યને બાંધે છે. એવી રીતે અસુરકુમારો પણ યાવત્ સ્વનિતકુમારો પણ જાણવા અર્થાત જ્યારે પોતાનું છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો (યુગલીકો) પોતાનું છ માસ અવશેષ આયુષ્ય રહે ત્યારે પરભવ સંબંધી આયુષ્યને બાંધે છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો યાવતું પોતાનું છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. વાનર્થાતરો, જ્યોતિષ્કો અને વૈમાનિકો નૈરયિકોની જેમ જાણવા. //પ૩૫. છ પ્રકારે ભાવ કહેલ છે, તે આ પ્રમાણે–ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, પારિણામિક અને સતિપાતિક.
//પ૩૭ll. (ટી) આ સુગમ છે. વિશેષ એ કે-આયુષ્યનો બંધ તે આયુર્ધધ. એકેન્દ્રિયજાતિ વગેરે પાંચ પ્રકારે છે, તે જ નામ-નામકર્મની
146