________________
६ स्थानकाध्ययने आहारविषपरिणामाः प्रश्नाः चमरचञ्चादिषु विरहः ५३३-५३५ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
- એવા પ્રકારના અર્થોનો નિર્ણય, અતિશય વગરના જીવને આપ્તપુરુષને પૂછવાથી થાય છે, માટે પ્રશ્નના વિભાગને કહે છે–'' ત્ય૦િ પૂછવું તે પ્રશ્ન. કોઈક અર્થમાં સંશય પડ્યું છતે જે પ્રશ્ન કરાય છે તે સંશયપ્રશ્ન ૧. કહ્યું છે કે- जइ तवसा वोदाणं.संजमओऽणासवो त्ति ते कह ण । देवत्तं जति जई? गरुराह सरागसंजमओ ।।८४||
પ્રશ્ન-જો તપ વડે' વ્યવદાન-કર્મનો નાશ અને સંયમથી અનાશ્રવ-નવા બંધાતા કર્મનો અટકાવ થાય છે તો તમારા મતમાં યતિઓ દેવપણાને કેમ પ્રાપ્ત થાય છે? ગુરુ સમાધાન કરે છે કે-સરાગ સંયમથી દેવપણું પ્રાપ્ત થાય છે. (૮૪)
ભદગહ-મિથ્યા અભિનિવેશ વડે અથત વિપરીત સ્વીકારવાથી પરપક્ષને દોષ આપવા માટે જે પ્રશ્ર કરાય છે તે બુદ્ગલ પ્રશ્ન. કહ્યું છે કેसामनाउ विसेसो, अन्नोऽणन्नो व होज्ज जइ अन्नो । सो नत्थि खपुष्फ पिवऽणन्नो सामन्त्रमेव तयं ॥५॥
[વિષાવથ૦ રૂ૪ 7િ. સામાન્યથી વિશેષ ભિન્ન છે કે અભિન્ન? જો અન્ય-ભિન્ન છે તો વિશેષ સામાન્યથી રહિત હોવાથી આકાશના પુષ્પની જેમ નથી જ અને જો અનન્ય-અભિન્ન છે તો તે સામાન્ય જ છે. ૨ (૮૫)
'મનુયોજી' ત્તિ અનુયોગ-વ્યાખ્યાન-પ્રરૂપણા છે જેમાં અર્થાત્ પ્રરૂપણા માટે જે પ્રશ્ન કરાય છે તે અનુયોગી. યથા(વાર્દિ સમઢુિં તોજો' ઇત્યાદિ પ્રરૂપણા માટે 'હિં સમર્દિ' રૂત્યાદિ ગ્રંથકાર જ (સ્વયં) પ્રશ્ન કરે તે ૩, 'અનુત્તોને અનુકૂળ કરવા માટે બીજાને જે પ્રશ્ન કરાય છે, જેમ કે તમોને ક્ષેમકલ્યાણ છે ઇત્યાદિ પૂછવું તે અનુલોમ ૪, 'તહલાને' ઉત્ત પૂછવા યોગ્ય અર્થમાં પૂછવા યોગ્ય (ગુરુ)નું જેવું જ્ઞાન છે તેવું જ જ્ઞાન પૂછનારનું જે પ્રશ્નમાં છે તે તથાજ્ઞાન-જાણતાં પૂછવું તે ગૌતમાદિનો પ્રશ્ન. યથા–'જેવાને અંતે વમરવંવા રાહી વિરહિયા ૩વવાહ' ત્યાદિ અર્થ– ભદન્ત! કેટલા કાળ પર્યત ચમચંચા રાજાની ઉપપાતથી વિરહિત છે? ઇત્યાદિ ૫, આનાથી વિપરીત તે અતથાજ્ઞાન અર્થાત્ ન જાણતાં થકાં પ્રશ્ન કરવો ૬, ક્વચિત્ 'છબ્રિટું કરું' એવો પાઠ છે, ત્યાં ત્યાં સંશયાદિ વડે અર્થવિશેષ કરવા યોગ્ય છે. પ૩૪
અહિં અનંતર સૂત્રમાં અતથાજ્ઞાન પ્રશ્ન બતાવ્યો તે પ્રશ્નમાં ઉત્તર વસ્તુ વડે ભાવવા યોગ્ય છે તે બતાવે છે. 'વમરવંવે ત્યાદ્રિ ચરમ નામના દક્ષિણ દિશાના-અસુરકુમારનિકાયનાં નાયકની ચંચા નામની નગરી તે ચમરચા, જે નગરી જંબૂદ્વીપ સંબંધી મેરુપર્વતની દક્ષિણ દિશાએ તિરછા અસંખ્યાતા દ્વીપ સમુદ્રોને ઉલ્લંઘીને અણવર દ્વીપની બાહ્ય વેદિકાના અંતથી અરુણોદ સમુદ્રમાં બેંતાળીસ હજાર યોજન અવગાહીને ચરમ નામના અસુરરાજનો તિગિચ્છકૂટ નામનો સત્તર સો એકવીશ યોજનનો ઊંચો ઉત્પાત પર્વત છે તેની દક્ષિણ દિશાએ સાધિક છે સો કરોડ યોજન અરુણોદ સમુદ્રમાં તિર્યમ્ જઈને નીચે રત્નપ્રભા પૃથ્વીમાં ચાલીશ હજાર યોજન અવગાહીને જંબૂીપપ્રમાણ (લક્ષ યોજન) વ્યવસ્થિત છે. તે ચમચંચા રાજધાની ઉત્કૃષ્ટથી છ માસ પર્વત વિરહિત-ઉપપાતથી રહિત છે અર્થાત્ અહિ ઉત્પન્ન થતા દેવોનો છ માસ પર્વત ઉત્કૃષ્ટતઃ વિરહ હોય છે. ત્યારબાદ અવશ્ય કોઈ ઉપજે જ). વિરહના અધિકારથી જ આ ત્રણ સૂત્ર છે. અને ત્યારે એકૈક ઈદ્રનું સ્થાન ચમરાદિ સંબંધી આશ્રયસ્થાન ભવન, નગર, વિમાનરૂપ. તે ઉત્કૃષ્ટથી યાવત્ છ માસ સુધી ઇદ્રની અપેક્ષાએ ઉપપાતથી રહિત હોય છે. અધઃ એટલે સપ્તમી, અહિં સાતમી કોઈક રીતે રત્નપ્રભા પણ (પશ્ચાનુપૂર્વીએ) થાય છે માટે તેના વ્યચ્છેદને સારુ અધઃ શબ્દનું ગ્રહણ છે તેથી તમતમાં એવો અર્થ છે. તે છ મહિના સુધી ઉત્કૃષ્ટતઃ ઉપપાતથી રહિત હોય છે. કહ્યું છે કેचउवीसई मुहुत्ता १, सत्त अहोरत्त २ तह य पन्नरस ३ । मासो य ४ दो य ५ चउरो ६, छम्मासा विरहकालो उ ।।६।।
વૃિતં ૨૮ ]. 1. શ્રી ભગવતી સૂત્રમાં તુંગીઆ નગરીના શ્રાવકોએ પાર્શ્વનાથના સંતાનીય મુનિઓને આ પ્રશ્ન કરેલ છે અને તેઓએ તેમને તે ઉત્તર આપેલ
છે તેનું ત્યાં સવિસ્તર વર્ણન છે. 2. સામાન્ય વિશેષની ચર્ચા વિશેષાવશ્યકમાં સવિસ્તર છે. * 3. ભવનપતિનું આશ્રયસ્થાન ભવન, વ્યંતરનું નગર અને જ્યોતિષ્ક અને વૈમાનિકનું આશ્રયસ્થાન વિમાન છે.
145