________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
६ स्थानकाध्ययने प्रस्ताराः परिमन्थवः वीरः सनत्कुमारमाहेन्द्रविमानशरीरे ५२८-५३२ सूत्राणि
આસન પર બેસવાના સ્વભાવવાળો, તથા દારુણ સ્વભાવવાળો છે. વળી શરીરથી પણ વિરૂપ (કુન્જ), મડભ-ન્યૂન અંગવાળો, બાહ્યપાદ (પગ) વાળો ઇત્યાદિ તેના છૂટ આકારો જ બતાવી આપે છે કે-આ ખરક (દાસ) છે. (૬૭-૬૮)
આચાર્ય કહે કેकेई सुरूव विरूवा, खुज्जा मडहा य बाहिरप्पाया न हु ते परिभवियव्वा, वयणं व अणारियुं वोत्तुं ॥६९।।
[
વૃ ૧૦ ૬૫૬ ]િ. અહિં નામકર્મના ઉદયની વિચિત્રતાથી કોઈ નીચ કુળમાં ઉત્પન્ન થયેલા દાસાદિ પણ સુરૂપ હોય છે અને રાજકુળાદિમાં, ઉત્પન્ન થયેલા પણ વિરૂપ હોય છે તથા કુન્જ, મડભ અને બાહ્યપાદવાળા પણ હોય છે તેથી પરાભવ કરવા યોગ્ય નથી, માટે “આ દાસ છે” એવું અનાર્ય વચન કહેવું નહિ. ૬ (૬૯),
એવા પ્રકારના આ અનંતર કહેલ છ કલ્પ-સાધુના આચાર સંબંધી પ્રસ્તાર-પ્રાયશ્ચિત્તની રચનાના વિશેષોને માસગુરુ. વગેરે પારાચિક પર્વતને પ્રસ્તાર્ય–સ્વીકારથી આત્માને વિષે પ્રસ્તુત-પ્રસ્તારોને કરીને અથવા પ્રસ્તાર કરનાર-ખોટું આળ આપનાર સાધુ, સમ્યક્ નહિં પૂરતો થકો અર્થાત્ કહેવા યોગ્ય અર્થના અસત્યપણાને લઈને અભ્યાખ્યાન (કથન) ના સમર્થનને કરવા માટે શક્તિમાન્ ન થયો થકો ઊલટી વાણીને કરતો થકો તેના જ-પ્રાણાતિપાતાદિના કરનારના જ સ્થાનને પ્રાપ્ત થાય છે, તે તસ્થાનપ્રાપ્ત સાત્ અર્થાત્ પ્રાણાતિપાતાદિને કરનારની જેમ દંડ કરવા યોગ્ય થાય. અથવા પ્રસ્તારોને વિસ્તારીને અભ્યાખ્યાન આપનાર (સાધુ) આચાર્યદ્વારા અપ્રતિપૂરયન્-અન્ય અન્ય વિશ્વાસભૂત વચનો વડે કહેલ અર્થને અસત્ય નહિ કરતો થકો તે સ્થાનને પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે, અર્થાત્ તે પ્રાયશ્ચિત્તપદમાં વિવાદ કરતો થકો રહે છે પરંતુ પદાંતરને આરંભતો નથી તેને તે પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે. શેષ સુગમ છે. આપ૨૮
કલ્પના અધિકારમાં બે સૂત્ર છે—'છ ખે' ત્યારે છ કલ્પના આચારને પરિમન્થનનાશ કરે છે તે પરિમન્થઓ. (ઉણાદિ ગણથી પરિન્થિઃ સિદ્ધ થાય છે) પાઠાંતર વડે પરિમન્થા કહેવા અર્થાત્ ઘાતકો. અહિં મન્થ બે પ્રકારે છે : દ્રવ્યથી અને ભાવથી. કહ્યું છે કેदव्वंमि मंथओ खलु, तेणामंथिज्जए जहा दहियं । दहितल्लो खलु कप्पो, मंथिज्जइ कुक्कुयाईहिं ।।७०।।
વૃિદo ૬૨૨૬ તિ]. દ્રવ્યતઃ પરિમન્થ મંથાનક–રવૈયો છે, તેના વડે જેમ દહિંનું મન્થન કરાય છે તેમ દહિંતુલ્ય સાધુના આચારનું કૌમુચ્યાદિ વડે મન્થન કરાય છે. (૭૦)
'વર’ ત્તિ (‘કુચ ધાતુ અવઢંદન અર્થમાં છે.) આ વચનથી કુત્સિત-અપ્રત્યુપેક્ષિતત્વ વગેરેથી કુચિત-ખરાબ છે આચાર જેનો તે કકુચિત, તે જ કૌકુચિત. અથવા કુકુચા-અવયંદનરૂપ પ્રયોજન છે જેનું તે કૌકુચિક. તે ત્રણ પ્રકારે-સ્થાન, શરીર અને ભાષાથી. કહ્યું છે કે—'કાને સરીર બાસા તિવિહો પુ રૂ સમાજન' વૃહત્પ૦ ૬૩૨૧ 7િ] સ્થાન, શરીર અને ભાષા આ ત્રણ પ્રકારે સમાસથી કૌચિક કહેલ છે. જે યંત્રની જેમ અથવા નાચનારીની જેમ ભમે છે તે સ્થાનથી કૌચિક, જે હસ્તાદિથી પાષાણાદિને ફેંકે છે તે શરીરથી કૌકુચિક છે. કહ્યું છે કેकरगोफणधणुपायाइएहि उच्छुहइ पत्थराईए । भमुहादाढियथणपुयविकंपणं णट्टवाइत्तं ॥७॥
હિ7૦ ૬૩૨૨ ]િ હાથ, ગોફણ, ધનુષ્ય અને પગ વગેરેથી પત્થરા વગેરેને જે પ્રબળતાથી ફેંકે છે તે શરીરકૌશિક, ભૂ-ભમર, દાઢ, સ્તન અને પુતોના કંપનને જે કરે છે તે નક્પાતિત્વ અર્થાતુ નર્તકીપણું કહેવાય છે. જે સેંટિત મુખવાદિત્રાદિને કરે છે તથા જેમ બીજાને હસવું આવે તેવું બોલે છે તે ભાષાકીકુચિક કહેવાય છે. (૭૧) કહ્યું છે કે1. આ ત્રણ પ્રકારના કૌકુચિકને ગાથાવૃત્તિમાં માલવું પ્રાયશ્ચિત્ત કહેલ છે.
140